કુન્દનિકા કાપડીઆનું સાહિત્યવિશ્વ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|કુન્દનિકા કાપડીઆનું સાહિત્યવિશ્વ}}

[[File:Kundanika Kapadia 31.png|center|250px]]
[[File:Kundanika Kapadianu Sahityavishwa Cover.jpg|frameless|center|250px]]<br>

'''કુન્દનિકા કાપડિયા (જ. 11 જાન્યુઆરી 1927, લીંબડી; અ. 30 એપ્રિલ 2020, વલસાડ)''' : અગ્રણી ગુજરાતી વાર્તાકાર. પિતાનું નામ નરોત્તમદાસ, પતિ મકરંદ દવે. ઉપનામ ‘સ્નેહધન’. વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રારંભનું પ્રાથમિક-માધ્યમિક કક્ષાનું શિક્ષણ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં. 1948માં ભાવનગરમાંથી બી.એ. થયાં. મુખ્ય વિષયો રાજકારણ અને ઇતિહાસ. ‘યાત્રિક’ અને ‘નવનીત’નાં સંપાદક તરીકેની ઊજળી કામગીરી પણ તેમણે બજાવી હતી. સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને 1985માં પ્રાપ્ત થયો.

Line 23: Line 23:
:*[[સાત પગલાં આકાશમાં|સાત પગલાં આકાશમાં]]

:*[[પરોઢ થતાં પહેલાં]]
:*[[પરોઢ થતાં પહેલાં]]
:*અગન-પિપાસા
:*[https://heyzine.com/flip-book/03044254b7.html અગન-પિપાસા]

'''વાર્તા સંગ્રહ'''
'''વાર્તા સંગ્રહ'''
Line 29: Line 29:
:*[https://heyzine.com/flip-book/a4363c8938.html વધુ ને વધુ સુંદર]

:*[https://heyzine.com/flip-book/1fc67280c4.html કાગળની હોડી]

:*જવા દઇશું તમને
:*[https://heyzine.com/flip-book/69001fe729.html જવા દઇશું તમને]
:*[[કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ|કુન્દનિકા કાપડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ]]

:*[https://heyzine.com/flip-book/c396e9d81a.html મનુષ્ય થવું]