સાહિત્યિક સંરસન — ૪/શાર્દૂલ અને મેધાની વાર્તા: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|1. શાર્દૂલ અને મેધાની વાર્તા|વિપુલ વ્યાસ }}

{{Poem2Open}}
{{Poem2Open}}
 
ઈન્ડક્શન પર મૂકેલી હેન્ડલવાળી તપેલીમાં ઊકળતું પાણી જોયા કરું છું તો જોયા જ કરું છું, એ ઊકળીને અડધું થઈ જાય કે પછી પૂરેપૂરું ઊડી જાય ત્યાં સુધી. એના ઊકળવાનો ખડખડતો ધ્વનિ મને સંભળાય છે કે દેખાય છે !? એવા ભેદ હું પાડી શકતી નથી.

ઈન્ડક્શન પરથી ઉઠાવી એ ઊકળતા પાણીને કાચના પારદર્શક મગમાં રેડું છું ત્યારે એ ઉકળાટ જુદી રીતનો અવાજ બની જાય છે. ખળખળતો કે ખદબદતો કે પછી... બીજો કોઈક. મારી ગ્રીન ટીનો રંગ ગ્રીન નથી એવું કેટલીય વાર નોંધાયું છે મનમાં. એ મારા આ કાચના મગની પારદર્શકતાને કશાક નામ વગરના રંગમાં ફેરવી નાંખે છે.