35,628
edits
(+1) |
(+1) |
||
| Line 89: | Line 89: | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ડાઇનિંગ ટેબલ, અમારા 'અગોરા' પર આજે પણ બે કાચના મગની પારદર્શકતા અલગ અલગ રંગોમાં બદલાઈ રહી છે. એમાંથી ઊઠતી રંગહીન વરાળો ક્યારેક નાનાં વાદળો ક્યારેક મરોડદાર વલયો બની થોડેક દૂર સુધી જઈ અદૃશ્ય થઈ જાય છે. રસોડા અને ડાઇનિંગ ટેબલ વચ્ચે ગરમાગરમ થેપલાં લઈને આવ જા કરતી અમારી 'અન્નપૂર્ણા' આજકાલ મંડાયેલી શાર્દૂલ અને મેધાની વાત મારા કરતાં સારી રીતે સાંભળે છે એવું સમર્થને લાગે છે. હું સમર્થની ડીશમાં આવી પડતા ગરમ થેપલાને અને બાજુમાં પડેલી બરણીમાં રહેલા ઠંડા અથાણાંને જોઈ રહી છું. | ડાઇનિંગ ટેબલ, અમારા 'અગોરા' પર આજે પણ બે કાચના મગની પારદર્શકતા અલગ અલગ રંગોમાં બદલાઈ રહી છે. એમાંથી ઊઠતી રંગહીન વરાળો ક્યારેક નાનાં વાદળો ક્યારેક મરોડદાર વલયો બની થોડેક દૂર સુધી જઈ અદૃશ્ય થઈ જાય છે. રસોડા અને ડાઇનિંગ ટેબલ વચ્ચે ગરમાગરમ થેપલાં લઈને આવ જા કરતી અમારી 'અન્નપૂર્ણા' આજકાલ મંડાયેલી શાર્દૂલ અને મેધાની વાત મારા કરતાં સારી રીતે સાંભળે છે એવું સમર્થને લાગે છે. હું સમર્થની ડીશમાં આવી પડતા ગરમ થેપલાને અને બાજુમાં પડેલી બરણીમાં રહેલા ઠંડા અથાણાંને જોઈ રહી છું. | ||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>= = =</nowiki>}} | |||
{{center|{{color|DarkGreen|'''સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ'''}} }} | |||
{{Color|DodgerBlue|{{Poem2Open}} | |||
{{center|= = =}} | |||
{{center|{{color|DarkGreen|સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ}} }} | |||
{{Color|DodgerBlue| | |||
{{Poem2Open}} | |||
સમયના જુદા જુદા ખણ્ડમાં બનેલી ઘટનાઓને વિ-ક્રમે - આમતેમ - ગોઠવતી વિશિષ્ટ રીતિની વિપુલની આ વાર્તા, થોડીક અટપટી પણ માનસી-સમર્થના, ખાસ તો માનસીના, જીવનમાં બની હતી એવી, એ ભાતની. એ ભાત જળવાય એ રીતે રચનાને ટાઇપ કરવાનો લેખકે પ્રયાસ કર્યો છે. વાચકે એને સરખી રીત ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈશે. | સમયના જુદા જુદા ખણ્ડમાં બનેલી ઘટનાઓને વિ-ક્રમે - આમતેમ - ગોઠવતી વિશિષ્ટ રીતિની વિપુલની આ વાર્તા, થોડીક અટપટી પણ માનસી-સમર્થના, ખાસ તો માનસીના, જીવનમાં બની હતી એવી, એ ભાતની. એ ભાત જળવાય એ રીતે રચનાને ટાઇપ કરવાનો લેખકે પ્રયાસ કર્યો છે. વાચકે એને સરખી રીત ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈશે. | ||
રચનામાં, શાર્દૂલ અને મેધાની ઘટના દર્પણ છે, રચનામાં ઉપકારક છે, એથી માનસી-સમર્થના દામ્પત્યની વિષમતાને એક વળ ચડ્યો છે. એ દર્પણમાં સમર્થ પોતાના દામ્પત્યને નથી જોઈ શક્યો બલકે એ દર્પણ એ માનસી સામે ધરે છે! મનોચિકિત્સકનું એ વર્તન એટલું બધું ઉઘાડું છે કે મનોચિકિત્સકનું ન લાગે! એ દર્પણ માનસી પરોક્ષપણે સમર્થ સામે ધરે છે. રસોઈમાં શૅરિન્ગ, ટ્રિપ વગેરેથી વિષમ દામ્પત્યને સરખું કે હળવું કરી લેવાયું છે એ ઠીક છે પણ વાર્તાકારે શીર્ષક બનાવીને એ પર ભારે વ્યંગ પણ કર્યો છે. | રચનામાં, શાર્દૂલ અને મેધાની ઘટના દર્પણ છે, રચનામાં ઉપકારક છે, એથી માનસી-સમર્થના દામ્પત્યની વિષમતાને એક વળ ચડ્યો છે. એ દર્પણમાં સમર્થ પોતાના દામ્પત્યને નથી જોઈ શક્યો બલકે એ દર્પણ એ માનસી સામે ધરે છે! મનોચિકિત્સકનું એ વર્તન એટલું બધું ઉઘાડું છે કે મનોચિકિત્સકનું ન લાગે! એ દર્પણ માનસી પરોક્ષપણે સમર્થ સામે ધરે છે. રસોઈમાં શૅરિન્ગ, ટ્રિપ વગેરેથી વિષમ દામ્પત્યને સરખું કે હળવું કરી લેવાયું છે એ ઠીક છે પણ વાર્તાકારે શીર્ષક બનાવીને એ પર ભારે વ્યંગ પણ કર્યો છે. | ||
| Line 113: | Line 105: | ||
જોકે, આવા ઉલ્લેખો, ખાસ તો આ -- 'આવા જ હશે બધા પુરુષો?' -- 'આવાં જ હશે બધાં લગ્નો?' -- 'લગ્ન પહેલાંનું બધું જ લગ્ન થઈ ગયાની બીજી જ પળથી જાણે કે બદલાવા લાગે !?' -- વગેરે વડે રચનાને વધારે સ્પષ્ટ કરવાનો પ્રયાસ થયો છે, પણ તેનું ખાસ ફન્કશન નથી, કેમકે એથી રચના વગર કારણે લાઉડ લાગે છે. એ જ પ્રમાણે, સમર્થની બેનની ઉક્તિ પણ આવી પડેલી લાગે છે. | જોકે, આવા ઉલ્લેખો, ખાસ તો આ -- 'આવા જ હશે બધા પુરુષો?' -- 'આવાં જ હશે બધાં લગ્નો?' -- 'લગ્ન પહેલાંનું બધું જ લગ્ન થઈ ગયાની બીજી જ પળથી જાણે કે બદલાવા લાગે !?' -- વગેરે વડે રચનાને વધારે સ્પષ્ટ કરવાનો પ્રયાસ થયો છે, પણ તેનું ખાસ ફન્કશન નથી, કેમકે એથી રચના વગર કારણે લાઉડ લાગે છે. એ જ પ્રમાણે, સમર્થની બેનની ઉક્તિ પણ આવી પડેલી લાગે છે. | ||
અગોરા કીચનમાં તપેલીમાં ઊકળતા પાણીનું પ્રારમ્ભે મુકાયેલું દૃશ્ય-શ્રાવ્ય વર્ણન રચનાના ઉઘાડનું તેમજ ભવિષ્યનું સૂચક બન્યું છે. નાયિકાનો ઉકળાટ, અને તેમાંથી મુક્ત થઈ ક્યાંક ચાલી જવાની ઝંખના, તેમાં નિષ્ફળતા, સવિશેષે તો એના સ્થગિત જીવનને સૂચવે છે. એની આગળ, રચનામાં અન્તે, રસોઈમાં સહભાગીતા, ટ્રિપ વગેરે ચીલાચાલુ દામ્પત્યશૈલીનો ઇલાજ ફિક્કો લાગે છે. સારું થયું કે વાર્તાકારે વર્તુળ પૂરું કરીને એ ઇલાજને ગૌણ ગણી કાઢ્યો, એ રીતે કે નાયિકાના ચૈતસિક વાસ્તવમાં કશો ફર્ક નથી પડ્યો, એ તો એનું એ જ છે; કહે છે -- 'હું સમર્થની ડીશમાં આવી પડતા ગરમ થેપલાને અને બાજુમાં પડેલી બરણીમાં રહેલા ઠંડા અથાણાંને જોઈ રહી છું'. | અગોરા કીચનમાં તપેલીમાં ઊકળતા પાણીનું પ્રારમ્ભે મુકાયેલું દૃશ્ય-શ્રાવ્ય વર્ણન રચનાના ઉઘાડનું તેમજ ભવિષ્યનું સૂચક બન્યું છે. નાયિકાનો ઉકળાટ, અને તેમાંથી મુક્ત થઈ ક્યાંક ચાલી જવાની ઝંખના, તેમાં નિષ્ફળતા, સવિશેષે તો એના સ્થગિત જીવનને સૂચવે છે. એની આગળ, રચનામાં અન્તે, રસોઈમાં સહભાગીતા, ટ્રિપ વગેરે ચીલાચાલુ દામ્પત્યશૈલીનો ઇલાજ ફિક્કો લાગે છે. સારું થયું કે વાર્તાકારે વર્તુળ પૂરું કરીને એ ઇલાજને ગૌણ ગણી કાઢ્યો, એ રીતે કે નાયિકાના ચૈતસિક વાસ્તવમાં કશો ફર્ક નથી પડ્યો, એ તો એનું એ જ છે; કહે છે -- 'હું સમર્થની ડીશમાં આવી પડતા ગરમ થેપલાને અને બાજુમાં પડેલી બરણીમાં રહેલા ઠંડા અથાણાંને જોઈ રહી છું'. | ||
{{Poem2Close}} | {{Poem2Close}}}} | ||
}} | |||
{{center|= = =}} | {{center|= = =}} | ||
<br> | <br> | ||