સાહિત્યિક સંરસન — ૪/પરભૃતિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|13. પરભૃતિકા | રાધિકા પટેલ  }}
{{Heading|13. પરભૃતિકા | રાધિકા પટેલ  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Radhika Patel 1.jpg|right|175px]]
સુમી ઔડાના રહેઠાણ પાસે આવીને ઊભી. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી નવી નક્કોર સોસાયટી. એમ તો બે રૂમ રસોડાના નાના ફલેટની સ્કીમ હતી. પણ, આર્કિટેક્ટ-ડિઝાઇન મોંઘા આઘુનિક ફ્લેટમાં હોય એવું. નાનકડું ગાર્ડન, બાળકો માટે નાનકડો પ્લે એરિયા પણ ખરો. અને એ પણ કરોડો રૂપિયામાં વેચાતા મોંઘાદાટ ફ્લેટ્સ આજુબાજુમાં. અમીરી અને ગરીબી વચ્ચેની ભેદરેખાને નબળી પાડી દેતાં આ ઔડાના ફ્લેટ્સ જેમાં રેખાએ નવું ઘર લીધું છે. રેખાના ઘરનો નંબર ચેક કરી સુમી રેખાના ઘેર પહોંચી. રેખાએ પ્રેમથી ભેટીને સુમીને આવકારી, સુમીને આખું ઘર બતાવ્યું. ચોવીસ કલાક પાણી, ગેસની પાઇપલાઈન, ચોકડી, પ્લેટફોર્મવાળું રસોડું.. અને ફ્રીજ સામે જોઇ સુમીની આંખો અંજાઇ ગઇ.

"ફ્રીજ તો શરૂઆતથી જ બંગલાવાળાએ મોકલી દીધું હતું. ચાલ, અંદર બેસીએ.." કહી રેખાએ સુમીને ડબલબેડના પલંગ પર આરામદાયક ગાદલા પર બેસાડી.