35,399
edits
(+1) |
No edit summary |
||
| Line 77: | Line 77: | ||
{{Color|DodgerBlue|{{Poem2Open}}રેખાને Surrogate Mother કહેવાય પણ એ લાલાની biological mother પણ છે. એને માતા હોવાનો એટલે કે માતૃત્વનો અનુભવ છે. એટલે એ જીતુને કહ છે -- "રમાડવા પણ નો જાવું મારે એમ?" રાધિકાની આ વાર્તા સરોગેશીની પણ સરોગેટ સ્ત્રીના એ અનુભવની એના જ મુખે મુક્તપણે કહેવાયેલી રચના છે. | {{Color|DodgerBlue|{{Poem2Open}}રેખાને Surrogate Mother કહેવાય પણ એ લાલાની biological mother પણ છે. એને માતા હોવાનો એટલે કે માતૃત્વનો અનુભવ છે. એટલે એ જીતુને કહ છે -- "રમાડવા પણ નો જાવું મારે એમ?" રાધિકાની આ વાર્તા સરોગેશીની પણ સરોગેટ સ્ત્રીના એ અનુભવની એના જ મુખે મુક્તપણે કહેવાયેલી રચના છે. | ||
'એમાં શું! કશી મોટી વાત ન્હૉતી!' એ સ્વરૂપની હળવાશથી વાત ચાલી છે. કથકે એમાં મૉડે લગી મૂળ વાતનો ફોડ નથી પાડ્યો, ઇશારા ક્રમે ક્રમે વધાર્યા છે, એ કારણે રેખા પણ પોતાની વાત ઠંડકથી કરી રહી છે. એથી વાચકનું કુતૂહલ પણ ઉત્તરોત્તર વધતું રહે છે. | |||
બીજું, આખી રચના રેખા-સુમીના સંવાદ રૂપે ચાલી છે. ત્યારે પણ રેખા જે બન્યું છે તે કશી જ તકલીફ વિનાનો જાણે મજાનો બનાવ હોય એમ બોલતી હોય છે. સુમીએ પણ શાન્તિથી પૂછ્યા જ કર્યું છે. બોલચાલ સ્વરૂપના સંવાદથી રચનાને ઉપકારક કથનસૂર સાંપડ્યો છે બલકે એનું છેવટ લગી વહન થયું છે. | |||
ત્રીજું, એ સંવાદ જ ચાલ્યા કર્યો હોત તો રચના સપાટ રહી ગઈ હોત, બલકે જે થઈ ગયું એનું ભલે જિજ્ઞાસા જગાડનારું પણ એક બયાન રહી ગઈ હોત. પણ લાલાના આવવાથી અને એને અત્યારે પણ આઘો કર્યો તેથી જે થયું હતું એના કથન પછીના ઘટનની શરૂઆત થઈ. રેખાએ લાલાને કાગડાની વાર્તા કહેવા માંડી તેથી તેમજ છેલ્લે જીતુ સમાચાર લાવ્યો તેથી એ ઘટનનો વિકાસ થયો છે. એની ચરમ સીમા એ આવી કે જીતુએ રેખાને દવા લેવા કહ્યું, રેખાએ દવા ફગાવી દીધી. રચનાને એક સાર્થક અન્ત મળ્યો. | |||
આ રચનાના કથકની વાણીનાં કેટલાંક દૃષ્ટાન્તો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). | |||
-- રચનાનો સર્વસાર સૂચવતી સર્વોત્તમ ઉક્તિ: 'યશોદા પણ નહીં અને દેવકી પણ નહીં. ભાડાનાં પેટમાં મોઢું ય જોવા નો મળે..' | |||
-- અમીરી અને ગરીબી વચ્ચેની ભેદરેખાને 'નબળી' પાડી દેતાં આ ઔડાના ફ્લેટ્સ જેમાં રેખાએ નવું ઘર લીધું છે. | -- અમીરી અને ગરીબી વચ્ચેની ભેદરેખાને 'નબળી' પાડી દેતાં આ ઔડાના ફ્લેટ્સ જેમાં રેખાએ નવું ઘર લીધું છે. | ||
એ સહજ બોલચાલનાં ઉદાહરણો -- | એ સહજ બોલચાલનાં ઉદાહરણો -- | ||