સાહિત્ય પલ્લવ – ભાગ ૩/બીજાને મારે શું કરવું?: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|૪. બીજાને મારે શું કરવું?|મીરાંબાઈ}}
{{Heading|૪. બીજાને મારે શું કરવું?|મીરાંબાઈ}}
{{Block center|<poem>ધ્યાન ધણી કેરું ધરવું રે, બીજું મારે શું કરવું રે.  
{{Block center|<poem>ધ્યાન ધણી કેરું ધરવું રે, બીજું મારે શું કરવું રે.  
સુંદર શ્યામ, બીજાને મારે શું કરવું.
{{gap|3em}}સુંદર શ્યામ, બીજાને મારે શું કરવું.
નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે,  
નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે,  
ધ્યાન ધણી તણું ધરીએ રે. {{right|બીજું૰}}
{{gap|3em}}ધ્યાન ધણી તણું ધરીએ રે. {{right|બીજું૰}}
સંસારસાગર મહાજળ ભરિયો રે વા'લા,  
સંસારસાગર મહાજળ ભરિયો રે વા'લા,  
તારે ભરોસે અમે તરીએ. {{right|બીજું૰}}
{{gap|3em}}તારે ભરોસે અમે તરીએ. {{right|બીજું૰}}
સાધુજનને ભોજન જમાડીએ વા'લા,  
સાધુજનને ભોજન જમાડીએ વા'લા,  
જૂઠું વધે તે અમે જમીએ રે. {{right|બીજું૰}}
{{gap|3em}}જૂઠું વધે તે અમે જમીએ રે. {{right|બીજું૰}}
વૃંદા તે વનમાં રાસ રચ્યોરે વા'લા,  
વૃંદા તે વનમાં રાસ રચ્યોરે વા'લા,  
રાસમંડળમાં તો અમે રમીએ રે. {{right|બીજું૰}}
{{gap|3em}}રાસમંડળમાં તો અમે રમીએ રે. {{gap}} {{right|બીજું૰}}
હીર ને ચીર મને કામ ન આવે, વા'લા,  
હીર ને ચીર મને કામ ન આવે, વા'લા,  
ભગવાં પહેરીને અમે ભમીએ રે. {{right|બીજું૰}}
{{gap|3em}}ભગવાં પહેરીને અમે ભમીએ રે. {{right|બીજું૰}}
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,  
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,  
ચરણકમળમાં ચિત્ત ધરીએ રે. {{right|બીજું૰}}</poem>}}
{{gap|3em}}ચરણકમળમાં ચિત્ત ધરીએ રે. {{right|બીજું૰}}</poem>}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{Hi|1em|૧. પહેલા ગીતમાં મીરાં જે વેદના ગાય છે તેનું વર્ણન કરો. 'આંબલિયાની ડાળ’ તે કઈ?}}
{{Hi|1em|૧. પહેલા ગીતમાં મીરાં જે વેદના ગાય છે તેનું વર્ણન કરો. 'આંબલિયાની ડાળ’ તે કઈ?}}