26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક હતો કાગડો પૂરેપૂરો..}} {{Poem2Open}} શાંતિનિકેતનના રતનકુઠિ નામે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
કહે : ‘સાંભળો.’ | કહે : ‘સાંભળો.’ | ||
હું પરમ કુતૂહલથી પ્રસન્નચિત્તે એમની સામે બેઠો. એ વાંચવા લાગ્યા : | હું પરમ કુતૂહલથી પ્રસન્નચિત્તે એમની સામે બેઠો. એ વાંચવા લાગ્યા :{{Poem2Close}} | ||
આજ તો છે ને એવું બન્યું, એવું બન્યું, બા! | '''આજ તો છે ને એવું બન્યું, એવું બન્યું, બા!''' | ||
અરે, આ તો કવિએ રચેલું બાળકાવ્ય! એ વાંચતાં એમનો ચહેરો, એમની આંખો, એમનો અવાજ, અરે સમગ્ર વ્યક્તિત્વ બાળસુલભ વિસ્મયથી ભરપૂર હતું. એમણે એ ફરી વાંચ્યું. એ બાળકાવ્ય રચાયાની પ્રસન્નતા હું જોઈ શકતો હતો. | '''ચાટલામાં હું જોવા જાઉં, શું હું જોતો આ?''' | ||
'''સફેદ માથું, સફેદ દાઢી, સફેદ મોટી મૂછો.''' | |||
'''ગભરાઈ જતાં જતાં મેં તો સવાલ તરત પૂછ્યો :''' | |||
'''હસે છે મારી સામે લુચ્ચું કોણ રે કોણ છે તું?''' | |||
'''ચાટલામાંથી પડ્યો પડઘો તરત ઘડી : ‘તું’''' | |||
'''આ તો નવી નવાઈ, આવું બનતું હશે, બા?''' | |||
'''બા હસી હસી બેવડ વળી કહે, ‘સો વરસનો થા.’''' | |||
{{Poem2Open}}અરે, આ તો કવિએ રચેલું બાળકાવ્ય! એ વાંચતાં એમનો ચહેરો, એમની આંખો, એમનો અવાજ, અરે સમગ્ર વ્યક્તિત્વ બાળસુલભ વિસ્મયથી ભરપૂર હતું. એમણે એ ફરી વાંચ્યું. એ બાળકાવ્ય રચાયાની પ્રસન્નતા હું જોઈ શકતો હતો. | |||
પછી બીજે જ દિવસે સવારે ફરી એવું બીજું બાળકાવ્ય વાંચ્યું. | પછી બીજે જ દિવસે સવારે ફરી એવું બીજું બાળકાવ્ય વાંચ્યું. | ||
Line 52: | Line 59: | ||
ટાગોર અને શરદબાબુને ગુજરાતીમાં ઉતારનારાઓમાં નગીનદાસ પારેખ અને ભોગીલાલ ગાંધી આદિ સાથે એક તો રમણલાલ સોની. એ નિમિત્તે એમનું અભિવાદન કરતાં મને તો એમની કેટલીક બાળ-કિશોર કવિતાઓ યાદ આવી. એક મને બચપણથી પ્રિય અને એટલે મોઢે થઈ ગયેલી – ‘એક ઈડરનો વાણિયો.’ બાળકોને બોલતાં બોલતાં મોઢે થઈ જાય એવી એ કાવ્યવારતા પ્રબુદ્ધ સભાજનો | ટાગોર અને શરદબાબુને ગુજરાતીમાં ઉતારનારાઓમાં નગીનદાસ પારેખ અને ભોગીલાલ ગાંધી આદિ સાથે એક તો રમણલાલ સોની. એ નિમિત્તે એમનું અભિવાદન કરતાં મને તો એમની કેટલીક બાળ-કિશોર કવિતાઓ યાદ આવી. એક મને બચપણથી પ્રિય અને એટલે મોઢે થઈ ગયેલી – ‘એક ઈડરનો વાણિયો.’ બાળકોને બોલતાં બોલતાં મોઢે થઈ જાય એવી એ કાવ્યવારતા પ્રબુદ્ધ સભાજનો | ||
આગળ પણ હું શિશુસહજ પ્રગલ્લભતાથી બોલી ગયો : | આગળ પણ હું શિશુસહજ પ્રગલ્લભતાથી બોલી ગયો :{{Poem2Close}} | ||
'''એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ.''' | |||
'''સમી સાંજનો નીકળ્યો, જવા કોથળે ગામ.''' | |||
'''રસ્તે અંધારું થયું, ચઢિયો બીજી વાટ.''' | |||
'''જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ''' | |||
'''પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો વિચાર''' | |||
'''નથી કદી હું એકલો સાથી મારે બાર.''' | |||
'''એવે ઝાડી સળવળી, ચમક્યા કોળી ચાર.''' | |||
'''‘ખબરદાર! જે હોય તે, આપી દે આ વાર.’''' | |||
'''ધૂળો કહે એ કોળીને ‘અલ્યા નથી હું એક,''' | |||
ધૂળો કહે એ કોળીને ‘અલ્યા નથી હું એક, | |||
'''બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક?''' | |||
'''–‘કાલે કરજે ટાયલી હમણાં દઈ દે માલ,’''' | |||
કેવી પ્રેરક અને બાળકોને મન પરાક્રમની મનમોહક વારતા! હિમ્મત અને વિશ્વાસ એ મોટામાં મોટા સાથી એવો પરોક્ષ બોધ આપતી આ કાવ્યવાર્તા એના પ્રાસાનુપ્રાસ સંવાદથી તરત યાદ રહી જાય બાળકોને, એ એની સફળતા છે. | '''એવું બોલી ઊમટ્યા કોળી બે વિકરાળ.''' | ||
'''ધૂળો કૂદ્યો કોથળે વીંઝે છબોછબ.''' | |||
'''હતાં કોથળે કાટલાં, વાગે ધબોધબ…''' | |||
'''કોળી ચોંક્યા : એકમાં હોય આટલું જોર,''' | |||
'''બાર જણા જો છૂટશે, થશે આપણી ઘોર.''' | |||
'''એમ વિચારી બી સહુ નાઠા એકીસાથ''' | |||
'''ધૂળો હરખ્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ.''' | |||
{{Poem2Open}}પછી તો ધૂળાને રસ્તો જડ્યો ને પોતાને ગામ પહોંચી ગયો. બધાં બાળકોને ભેગાં કરી કોળીઓને ભગાડવાના આ પરાક્રમની વાત કરી. તો બાળકોએ પૂછ્યું : ‘પણ એ તો કહો કે તમે બાર જણા કોણ હતા?’ ધૂળાએ કહ્યું :{{Poem2Close}} | |||
'''ધૂળો કહે આ હાથ બે, બે આંખો, બે પાય.''' | |||
'''ચાર કાટલાં કોથળે એમ મળી દશ થાય.''' | |||
'''છેલ્લા સાથી બે ખરા, હિમ્મત ને વિશ્વાસ.''' | |||
'''એ બે વિણ બીજા બધા થાય નકામા ખાસ.''' | |||
{{Poem2Open}}કેવી પ્રેરક અને બાળકોને મન પરાક્રમની મનમોહક વારતા! હિમ્મત અને વિશ્વાસ એ મોટામાં મોટા સાથી એવો પરોક્ષ બોધ આપતી આ કાવ્યવાર્તા એના પ્રાસાનુપ્રાસ સંવાદથી તરત યાદ રહી જાય બાળકોને, એ એની સફળતા છે. | |||
આવી સ-રસ કવિતા પણ હવે સરકારે એને પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાંખી છે, કેમકે એમાં ‘કોળી’ શબ્દ આવે છે. છે એથી કોળીભાઈઓને માઠું લાગે! વાહ સરકાર! વાહ કોળીભાઈઓ! | આવી સ-રસ કવિતા પણ હવે સરકારે એને પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાંખી છે, કેમકે એમાં ‘કોળી’ શબ્દ આવે છે. છે એથી કોળીભાઈઓને માઠું લાગે! વાહ સરકાર! વાહ કોળીભાઈઓ! | ||
Line 86: | Line 113: | ||
એ સમારંભમાંથી ઘરે આવ્યા પછી હજુ તો એકડિયામાં ભણતા ને માંડ વાંચતા થયેલા મૌલિકના હાથમાં ‘પશુ-પંખીનો મેળો’ નામની રમણલાલની બાળગીતોની સચિત્ર ચોપડી આપી, તો ખુશ ખુશ. | એ સમારંભમાંથી ઘરે આવ્યા પછી હજુ તો એકડિયામાં ભણતા ને માંડ વાંચતા થયેલા મૌલિકના હાથમાં ‘પશુ-પંખીનો મેળો’ નામની રમણલાલની બાળગીતોની સચિત્ર ચોપડી આપી, તો ખુશ ખુશ. | ||
એણે એક પાનું ઉઘાડ્યું અને ધીરેધીરે એક કવિતા વાંચવા લાગ્યો : | એણે એક પાનું ઉઘાડ્યું અને ધીરેધીરે એક કવિતા વાંચવા લાગ્યો :{{Poem2Close}} | ||
'''એ-ક હ-તો કા-ગ-ડો''' | |||
'''પૂ-રે-પૂ-રો ના-ગ-ડો.''' | |||
{{Poem2Open}}–અને પછી તો એને એવી મઝા પડી ગઈ છે કે કાગડાને જોતાં નાચતો નાચતો બોલી ઊઠે છે :{{Poem2Close}} | |||
'''એક હતો કાગડો''' | |||
'''પૂરેપૂરો નાગડો…''' | |||
{{Poem2Open}}બાળગીતની આ જ તો સફળતા, કે તે બાળકને ગાતા કરે છે, નાચતા કરે છે.{{Poem2Close}} | |||
{{Right|[૮-પ-૯૭]}} | |||
[ | {{HeaderNav | ||
|previous = [[ચિત્રકૂટના ઘાટ પર/મેં તાજ જોયો!|મેં તાજ જોયો!]] | |||
|next = [[ચિત્રકૂટના ઘાટ પર/ભારત વિરુદ્ધ ઇન્ડિયા|ભારત વિરુદ્ધ ઇન્ડિયા]] | |||
}} |
edits