ચિત્રકૂટના ઘાટ પર/એક હતો કાગડો પૂરેપૂરો...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|એક હતો કાગડો પૂરેપૂરો..}} {{Poem2Open}} શાંતિનિકેતનના રતનકુઠિ નામે...")
 
No edit summary
Line 7: Line 7:
કહે : ‘સાંભળો.’
કહે : ‘સાંભળો.’


હું પરમ કુતૂહલથી પ્રસન્નચિત્તે એમની સામે બેઠો. એ વાંચવા લાગ્યા :
હું પરમ કુતૂહલથી પ્રસન્નચિત્તે એમની સામે બેઠો. એ વાંચવા લાગ્યા :{{Poem2Close}}


આજ તો છે ને એવું બન્યું, એવું બન્યું, બા!
'''આજ તો છે ને એવું બન્યું, એવું બન્યું, બા!'''
ચાટલામાં હું જોવા જાઉં, શું હું જોતો આ?
સફેદ માથું, સફેદ દાઢી, સફેદ મોટી મૂછો.
ગભરાઈ જતાં જતાં મેં તો સવાલ તરત પૂછ્યો :
હસે છે મારી સામે લુચ્ચું કોણ રે કોણ છે તું?
ચાટલામાંથી પડ્યો પડઘો તરત ઘડી : ‘તું’
આ તો નવી નવાઈ, આવું બનતું હશે, બા?
બા હસી હસી બેવડ વળી કહે, ‘સો વરસનો થા.’


અરે, આ તો કવિએ રચેલું બાળકાવ્ય! એ વાંચતાં એમનો ચહેરો, એમની આંખો, એમનો અવાજ, અરે સમગ્ર વ્યક્તિત્વ બાળસુલભ વિસ્મયથી ભરપૂર હતું. એમણે એ ફરી વાંચ્યું. એ બાળકાવ્ય રચાયાની પ્રસન્નતા હું જોઈ શકતો હતો.
'''ચાટલામાં હું જોવા જાઉં, શું હું જોતો આ?'''
 
'''સફેદ માથું, સફેદ દાઢી, સફેદ મોટી મૂછો.'''
 
'''ગભરાઈ જતાં જતાં મેં તો સવાલ તરત પૂછ્યો :'''
 
'''હસે છે મારી સામે લુચ્ચું કોણ રે કોણ છે તું?'''
 
'''ચાટલામાંથી પડ્યો પડઘો તરત ઘડી : ‘તું’'''
 
'''આ તો નવી નવાઈ, આવું બનતું હશે, બા?'''
 
'''બા હસી હસી બેવડ વળી કહે, ‘સો વરસનો થા.’'''
 
{{Poem2Open}}અરે, આ તો કવિએ રચેલું બાળકાવ્ય! એ વાંચતાં એમનો ચહેરો, એમની આંખો, એમનો અવાજ, અરે સમગ્ર વ્યક્તિત્વ બાળસુલભ વિસ્મયથી ભરપૂર હતું. એમણે એ ફરી વાંચ્યું. એ બાળકાવ્ય રચાયાની પ્રસન્નતા હું જોઈ શકતો હતો.


પછી બીજે જ દિવસે સવારે ફરી એવું બીજું બાળકાવ્ય વાંચ્યું.
પછી બીજે જ દિવસે સવારે ફરી એવું બીજું બાળકાવ્ય વાંચ્યું.
Line 52: Line 59:
ટાગોર અને શરદબાબુને ગુજરાતીમાં ઉતારનારાઓમાં નગીનદાસ પારેખ અને ભોગીલાલ ગાંધી આદિ સાથે એક તો રમણલાલ સોની. એ નિમિત્તે એમનું અભિવાદન કરતાં મને તો એમની કેટલીક બાળ-કિશોર કવિતાઓ યાદ આવી. એક મને બચપણથી પ્રિય અને એટલે મોઢે થઈ ગયેલી – ‘એક ઈડરનો વાણિયો.’ બાળકોને બોલતાં બોલતાં મોઢે થઈ જાય એવી એ કાવ્યવારતા પ્રબુદ્ધ સભાજનો
ટાગોર અને શરદબાબુને ગુજરાતીમાં ઉતારનારાઓમાં નગીનદાસ પારેખ અને ભોગીલાલ ગાંધી આદિ સાથે એક તો રમણલાલ સોની. એ નિમિત્તે એમનું અભિવાદન કરતાં મને તો એમની કેટલીક બાળ-કિશોર કવિતાઓ યાદ આવી. એક મને બચપણથી પ્રિય અને એટલે મોઢે થઈ ગયેલી – ‘એક ઈડરનો વાણિયો.’ બાળકોને બોલતાં બોલતાં મોઢે થઈ જાય એવી એ કાવ્યવારતા પ્રબુદ્ધ સભાજનો


આગળ પણ હું શિશુસહજ પ્રગલ્લભતાથી બોલી ગયો :
આગળ પણ હું શિશુસહજ પ્રગલ્લભતાથી બોલી ગયો :{{Poem2Close}}


એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ.
'''એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ.'''
સમી સાંજનો નીકળ્યો, જવા કોથળે ગામ.
રસ્તે અંધારું થયું, ચઢિયો બીજી વાટ.
જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ
પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો વિચાર
નથી કદી હું એકલો સાથી મારે બાર.
એવે ઝાડી સળવળી, ચમક્યા કોળી ચાર.
‘ખબરદાર! જે હોય તે, આપી દે આ વાર.’
ધૂળો કહે એ કોળીને ‘અલ્યા નથી હું એક,
બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક?
–‘કાલે કરજે ટાયલી હમણાં દઈ દે માલ,’
એવું બોલી ઊમટ્યા કોળી બે વિકરાળ.
ધૂળો કૂદ્યો કોથળે વીંઝે છબોછબ.
હતાં કોથળે કાટલાં, વાગે ધબોધબ…
કોળી ચોંક્યા : એકમાં હોય આટલું જોર,
બાર જણા જો છૂટશે, થશે આપણી ઘોર.
એમ વિચારી બી સહુ નાઠા એકીસાથ
ધૂળો હરખ્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ.


પછી તો ધૂળાને રસ્તો જડ્યો ને પોતાને ગામ પહોંચી ગયો. બધાં બાળકોને ભેગાં કરી કોળીઓને ભગાડવાના આ પરાક્રમની વાત કરી. તો બાળકોએ પૂછ્યું : ‘પણ એ તો કહો કે તમે બાર જણા કોણ હતા?’ ધૂળાએ કહ્યું :
'''સમી સાંજનો નીકળ્યો, જવા કોથળે ગામ.'''


ધૂળો કહે આ હાથ બે, બે આંખો, બે પાય.
'''રસ્તે અંધારું થયું, ચઢિયો બીજી વાટ.'''
ચાર કાટલાં કોથળે એમ મળી દશ થાય.
છેલ્લા સાથી બે ખરા, હિમ્મત ને વિશ્વાસ.
એ બે વિણ બીજા બધા થાય નકામા ખાસ.


કેવી પ્રેરક અને બાળકોને મન પરાક્રમની મનમોહક વારતા! હિમ્મત અને વિશ્વાસ એ મોટામાં મોટા સાથી એવો પરોક્ષ બોધ આપતી આ કાવ્યવાર્તા એના પ્રાસાનુપ્રાસ સંવાદથી તરત યાદ રહી જાય બાળકોને, એ એની સફળતા છે.
'''જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ'''
 
'''પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો વિચાર'''
 
'''નથી કદી હું એકલો સાથી મારે બાર.'''
 
'''એવે ઝાડી સળવળી, ચમક્યા કોળી ચાર.'''
 
'''‘ખબરદાર! જે હોય તે, આપી દે આ વાર.’'''
 
'''ધૂળો કહે એ કોળીને ‘અલ્યા નથી હું એક,'''
 
'''બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક?'''
 
'''–‘કાલે કરજે ટાયલી હમણાં દઈ દે માલ,’'''
 
'''એવું બોલી ઊમટ્યા કોળી બે વિકરાળ.'''
 
'''ધૂળો કૂદ્યો કોથળે વીંઝે છબોછબ.'''
 
'''હતાં કોથળે કાટલાં, વાગે ધબોધબ…'''
 
'''કોળી ચોંક્યા : એકમાં હોય આટલું જોર,'''
 
'''બાર જણા જો છૂટશે, થશે આપણી ઘોર.'''
 
'''એમ વિચારી બી સહુ નાઠા એકીસાથ'''
 
'''ધૂળો હરખ્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ.'''
 
{{Poem2Open}}પછી તો ધૂળાને રસ્તો જડ્યો ને પોતાને ગામ પહોંચી ગયો. બધાં બાળકોને ભેગાં કરી કોળીઓને ભગાડવાના આ પરાક્રમની વાત કરી. તો બાળકોએ પૂછ્યું : ‘પણ એ તો કહો કે તમે બાર જણા કોણ હતા?’ ધૂળાએ કહ્યું :{{Poem2Close}}
 
'''ધૂળો કહે આ હાથ બે, બે આંખો, બે પાય.'''
 
'''ચાર કાટલાં કોથળે એમ મળી દશ થાય.'''
 
'''છેલ્લા સાથી બે ખરા, હિમ્મત ને વિશ્વાસ.'''
 
'''એ બે વિણ બીજા બધા થાય નકામા ખાસ.'''
 
{{Poem2Open}}કેવી પ્રેરક અને બાળકોને મન પરાક્રમની મનમોહક વારતા! હિમ્મત અને વિશ્વાસ એ મોટામાં મોટા સાથી એવો પરોક્ષ બોધ આપતી આ કાવ્યવાર્તા એના પ્રાસાનુપ્રાસ સંવાદથી તરત યાદ રહી જાય બાળકોને, એ એની સફળતા છે.


આવી સ-રસ કવિતા પણ હવે સરકારે એને પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાંખી છે, કેમકે એમાં ‘કોળી’ શબ્દ આવે છે. છે એથી કોળીભાઈઓને માઠું લાગે! વાહ સરકાર! વાહ કોળીભાઈઓ!
આવી સ-રસ કવિતા પણ હવે સરકારે એને પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાંખી છે, કેમકે એમાં ‘કોળી’ શબ્દ આવે છે. છે એથી કોળીભાઈઓને માઠું લાગે! વાહ સરકાર! વાહ કોળીભાઈઓ!
Line 86: Line 113:
એ સમારંભમાંથી ઘરે આવ્યા પછી હજુ તો એકડિયામાં ભણતા ને માંડ વાંચતા થયેલા મૌલિકના હાથમાં ‘પશુ-પંખીનો મેળો’ નામની રમણલાલની બાળગીતોની સચિત્ર ચોપડી આપી, તો ખુશ ખુશ.
એ સમારંભમાંથી ઘરે આવ્યા પછી હજુ તો એકડિયામાં ભણતા ને માંડ વાંચતા થયેલા મૌલિકના હાથમાં ‘પશુ-પંખીનો મેળો’ નામની રમણલાલની બાળગીતોની સચિત્ર ચોપડી આપી, તો ખુશ ખુશ.


એણે એક પાનું ઉઘાડ્યું અને ધીરેધીરે એક કવિતા વાંચવા લાગ્યો :
એણે એક પાનું ઉઘાડ્યું અને ધીરેધીરે એક કવિતા વાંચવા લાગ્યો :{{Poem2Close}}
 
'''એ-ક હ-તો કા-ગ-ડો'''
 
'''પૂ-રે-પૂ-રો ના-ગ-ડો.'''


એ-ક હ-તો કા-ગ-ડો
{{Poem2Open}}–અને પછી તો એને એવી મઝા પડી ગઈ છે કે કાગડાને જોતાં નાચતો નાચતો બોલી ઊઠે છે :{{Poem2Close}}
પૂ-રે-પૂ-રો ના-ગ-ડો.


–અને પછી તો એને એવી મઝા પડી ગઈ છે કે કાગડાને જોતાં નાચતો નાચતો બોલી ઊઠે છે :
'''એક હતો કાગડો'''


એક હતો કાગડો
'''પૂરેપૂરો નાગડો…'''
પૂરેપૂરો નાગડો…


બાળગીતની આ જ તો સફળતા, કે તે બાળકને ગાતા કરે છે, નાચતા કરે છે.
{{Poem2Open}}બાળગીતની આ જ તો સફળતા, કે તે બાળકને ગાતા કરે છે, નાચતા કરે છે.{{Poem2Close}}


[૮-પ-૯૭]
{{Right|[૮-પ-૯૭]}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu