નારીસંપદાઃ વિવેચન/ધીરુબહેન પટેલની નવલકથામાં ભાષાકર્મ: Difference between revisions

no edit summary
(Created page with " <big><big>'''૪૮'''</big></big> <center><big><big>'''ધીરુબહેન પટેલનું ભાષાકર્મ'''</big><br> પિંકી યજ્ઞેશ પંડ્યા</big></center> {{Poem2Open}} "બા તો કહે કે ભણવાનું છોડી દે તો છોડી દઈશ? ડોક્ટર નથી થવું? અમેરિકા નથી જવું? બૈરાઓનું કહ્યું કરવ...")
 
No edit summary
Line 26: Line 26:
ક્યાંક એકાદ વાક્યમાં જ સંબંધને ઉપસાવી આપ્યો છેઃ 'વિજુ તું - તમે અહીં?' (પૃ. 35, ‘કાદંબરીની મા’) ‘વિજુ’ સંબોધનમાં આત્મીયતા દેખાય છે, એ ઉમળકાનું જ પ્રતિબિંબ તુંકારામાં દેખાય છે. પરંતુ હવે એ જૂનો સંબંધ - અનૌપચારિક સંબંધ પણ હવે સમય વીતતાં ઔપચારિકતામાં પરિણમ્યો છે, તેનો નિર્દેશ બદલાયેલા સર્વનામ ‘તું - તમે’ દ્વારા થયો છે.

‘કાદંબરીની મા’માં કાદંબરીના વિકાસને આવા જ વર્ણન – સંવાદ દ્વારા જોઈ શકાય છે. તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તો-
‘કાદંબરીની મા’માં કાદંબરીના વિકાસને આવા જ વર્ણન – સંવાદ દ્વારા જોઈ શકાય છે. તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તો-
➢ મેક-અપ વિનાનો ચહેરો લઈને આર-ઈસ્ત્રી વગરનાં કપડાં સાથે આમ કોઈને ત્યાં જવું, આટઆટલી આંખો સામે આમ ઊભા રહેવું કાદંબરીને જરાય ઠીક ન લાગ્યું. હાથ પકડીને અહીં લઈ આવનાર સાસુ સામે જરાક અણગમો જાગ્યો. (નાદાનિયત)
{{Poem2Open}}
➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોના વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (મૂળ કાદંબરી)
 
➢ એની પ્રગાઢ વેદના નિરંતર ફેલાતાં રહેતાં મોજાંની જેમ આવીને પોતાની ચેતનાના કિનારા સાથે અફળાઈ ત્યારે એ હાંફળી ફાંફળી બોલી ઊઠી, 'બા!' (પૃ. 17) (કાદંબરીની મૂઢતા. - ડરનું માર્યું, અવહેલના અને ઉપેક્ષાનું માર્યું બહેરું બની રહેલું સંવેદનતંત્ર)
{{Poem2Close}}
➢ અફાટ સાગરમાં તરીનેયે શો ફાયદો? એના કરતાં વહ્યે જવું. મોજાં ક્યારેક ક્યાંક તો પહોંચાડશે ! બીજે કશે નહીં તો છેવટે તળિયે. (પૃ.80) (અન્ના એને પરાણે અનિલ સાથે મોકલી રહી છે ત્યારની અસહાયતા)
{{Hi|1.4em|{{Hi|1.4em|➢ મેક-અપ વિનાનો ચહેરો લઈને આર-ઈસ્ત્રી વગરનાં કપડાં સાથે આમ કોઈને ત્યાં જવું, આટઆટલી આંખો સામે આમ ઊભા રહેવું કાદંબરીને જરાય ઠીક ન લાગ્યું. હાથ પકડીને અહીં લઈ આવનાર સાસુ સામે જરાક અણગમો જાગ્યો. (નાદાનિયત)}}
➢ જેની વાત થતી હતી એ મજામાં નહોતી. ઘેનમાં હતી - માના શબ્દોના ઘેનમાં, પતિની સમૃદ્ધિના ઘેનમાં, પોતાની નિષ્ક્રિયતાના ઘેનમાં. (પૃ. 83) (કાદંબરી...વ્યક્તિત્વને અસર કરનારી ત્રણ બાબત)
{{Hi|1.4em|➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોના વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (મૂળ કાદંબરી)}}
➢ ના અન્ના! એમ તો નહીં અવાય. (પૃ.111) (આંતરિક પરિવર્તનની પહેલી ઝલક)
{{Hi|1.4em|➢ એની પ્રગાઢ વેદના નિરંતર ફેલાતાં રહેતાં મોજાંની જેમ આવીને પોતાની ચેતનાના કિનારા સાથે અફળાઈ ત્યારે એ હાંફળી ફાંફળી બોલી ઊઠી, 'બા!' (પૃ. 17) (કાદંબરીની મૂઢતા. - ડરનું માર્યું, અવહેલના અને ઉપેક્ષાનું માર્યું બહેરું બની રહેલું સંવેદનતંત્ર)}}
‘આગન્તુક’ લઘુનવલના નાયક ઈશાનના વ્યક્તિત્વમાં રહેલા સાધુત્વને લેખિકાએ સહજ વર્તનમાં જ આલેખ્યું છેઃ  
{{Hi|1.4em|➢ અફાટ સાગરમાં તરીનેયે શો ફાયદો? એના કરતાં વહ્યે જવું. મોજાં ક્યારેક ક્યાંક તો પહોંચાડશે ! બીજે કશે નહીં તો છેવટે તળિયે. (પૃ.80) (અન્ના એને પરાણે અનિલ સાથે મોકલી રહી છે ત્યારની અસહાયતા)}}
➢ ઈશાન આશ્ચર્યથી મનની આ બધી ચેષ્ટા નીરખ્યા કરતો હતો. (પૃ. 3) (પોતે અને મન જુદાં છે.)
{{Hi|1.4em|➢ જેની વાત થતી હતી એ મજામાં નહોતી. ઘેનમાં હતી - માના શબ્દોના ઘેનમાં, પતિની સમૃદ્ધિના ઘેનમાં, પોતાની નિષ્ક્રિયતાના ઘેનમાં. (પૃ. 83) (કાદંબરી...વ્યક્તિત્વને અસર કરનારી ત્રણ બાબત)}}
➢ આવી જ કોઈક બખોલમાં જઈને સંતાવું પડશે. શું થશે ઈશાનનું? (પૃ. 5) (જાણે ત્રાહિતની વાત!)
{{Hi|1.4em|➢ ના અન્ના! એમ તો નહીં અવાય. (પૃ.111) (આંતરિક પરિવર્તનની પહેલી ઝલક)
➢ ‘મિહિકા કેમ વહાલી લાગી? નેન્સી પ્રત્યે કેમ અણગમો આવ્યો? ગુરુ ! ગુરુ ! હજી તમે કાચા છો.’ (પૃ. 41) (સતત અંતઃનિરીક્ષણ)  
‘આગન્તુક’ લઘુનવલના નાયક ઈશાનના વ્યક્તિત્વમાં રહેલા સાધુત્વને લેખિકાએ સહજ વર્તનમાં જ આલેખ્યું છેઃ }}
➢ હવે એ સાધુ નહોતો. હવે એ કશું જ નહોતો... હળવુંફૂલ, હવામાં તરતું એક પીછું! કે એક સૂકું પાન... ! જે ગમે ત્યાં ઊડી શકે, ગમે ત્યાં જઈને બેસી શકે! (પ. 64) (વ્યક્તિત્વની હળવાશ, અહમ્ – સ્વઓળખથી પર)
{{Hi|1.4em|➢ ઈશાન આશ્ચર્યથી મનની આ બધી ચેષ્ટા નીરખ્યા કરતો હતો. (પૃ. 3) (પોતે અને મન જુદાં છે.)}}
{{Hi|1.4em|➢ આવી જ કોઈક બખોલમાં જઈને સંતાવું પડશે. શું થશે ઈશાનનું? (પૃ. 5) (જાણે ત્રાહિતની વાત!)}}
{{Hi|1.4em|➢ ‘મિહિકા કેમ વહાલી લાગી? નેન્સી પ્રત્યે કેમ અણગમો આવ્યો? ગુરુ ! ગુરુ ! હજી તમે કાચા છો.’ (પૃ. 41) (સતત અંતઃનિરીક્ષણ) }}
{{Hi|1.4em|➢ હવે એ સાધુ નહોતો. હવે એ કશું જ નહોતો... હળવુંફૂલ, હવામાં તરતું એક પીછું! કે એક સૂકું પાન... ! જે ગમે ત્યાં ઊડી શકે, ગમે ત્યાં જઈને બેસી શકે! (પ. 64) (વ્યક્તિત્વની હળવાશ, અહમ્ – સ્વઓળખથી પર)}}
{{Poem2Open}}
જોનાર પાત્રને કેવી રીતે જૂએ છે, તે દૃષ્ટિએ પણ પાત્ર વર્ણવાયું છે. જેમકે, ‘આંધળી ગલી’માં પરેશ જ્યારે પહેલી વાર કુંદનને મળે છે ત્યારે - ‘તીણું, મોટું આગળ ધસી આવતું નાક, શંકાશીલ નજર અને ભાવહીન ચહેરો ગમે તેને અસ્વસ્થ કરી મૂકે.’ ( પૃ. 7, ‘આંધળી ગલી’) તો શુભાંગીને જ્યારે કુંદન માટે લગાવ જન્મ્યો છે ત્યારે ‘...એટલું જ લાંબું પણ આગળ તરી આવતું ઘાટીલું નાક, ઘડીએ ઘડીએ જાગી ઊઠતી મોટી, નિસ્તેજ પીળી આંખો’ (પૃ. 65, ‘આંધળી ગલી’)  

ધીરુબહેનની કલમને પાત્ર વર્ણવાય તે કરતાં સંવાદ દ્વારા ઉપસાવવાનું વધુ અનુકૂળ આવે છે. જેમકે, ‘કાદંબરીની મા’ લઘુનવલનું એક અત્યંત ગૌણ પાત્ર – માણેક મામી – અભેચંદનાં પત્ની. આ પરિવાર લઘુનવલમાં એક પ્રકરણ પૂરતો જ પ્રવેશ્યો છે. પણ એના દ્વારા ધીરુબહેને ‘રતનમેનોર’ કરતાં સામા છેડે જીવતા ‘કુટુંબ’ની વાત કરી છે. પોતાની મરજી વિરુદ્ધ પોતાની પત્નીને લઈને પોતાની મા અભેચંદભાઈ જેવા ગરીબ સગાને ત્યાં રાત રોકાવાની છે, એ વાત પર ખિજાયેલો અનિલ ગરીબ મામાને કોર્ટની ધમકીથી દબાવવાની કોશિશ કરે છે. ત્યારે માણેકમામીને સાંભળીએ તો –

➢ (અનિલને) 'અરે અરે, હોય ભાણાભાઈ? મામા ભાણેજ વચ્ચે વળી કાયદો કેવો ને વાત કેવી, હેં ? તમે તદ્દન સાચું કહ્યું. અત્યાર લગી આ ભાઈબહેને જ વાતો કર્યા કરી છે - મારી સાથે તો બહેન બેઠાં જ નથી જરીયે તે ! ...' (પે. 27)  
 
➢ 'જાણીએ છીએ, બાપા, જાણીએ છીએ! તમારો હક પહેલો ! પણ આ આટલાં વરસે પહેલવહેલો મારો ઉંબરો વળોટ્યો છે તે જમાડ્યા વિના હું જવા નહીં દઉં ભાણેજવહુને, હા! તમારું મન હોય તો મામીને કાયદો શું, કોરટ દરબાર બધુંયે બતાવજો. હું તમારા વકીલને ને જજને પૂછીશ કે મારી ભાણેજવહુને મારે ગરમાગરમ વેઢમી જમાડ્યા વિના ઘરની બહાર જવા ન દેવી હોય તો તમારો કાયદો મને શું કરી નાંખશે, હેં? ' માણેકે પૂછ્યું. (પે. 27)
{{Poem2Close}}
{{Hi|1.4em|➢ (અનિલને) 'અરે અરે, હોય ભાણાભાઈ? મામા ભાણેજ વચ્ચે વળી કાયદો કેવો ને વાત કેવી, હેં ? તમે તદ્દન સાચું કહ્યું. અત્યાર લગી આ ભાઈબહેને જ વાતો કર્યા કરી છે - મારી સાથે તો બહેન બેઠાં જ નથી જરીયે તે ! ...' (પે. 27) }}
{{Hi|1.4em|➢ 'જાણીએ છીએ, બાપા, જાણીએ છીએ! તમારો હક પહેલો ! પણ આ આટલાં વરસે પહેલવહેલો મારો ઉંબરો વળોટ્યો છે તે જમાડ્યા વિના હું જવા નહીં દઉં ભાણેજવહુને, હા! તમારું મન હોય તો મામીને કાયદો શું, કોરટ દરબાર બધુંયે બતાવજો. હું તમારા વકીલને ને જજને પૂછીશ કે મારી ભાણેજવહુને મારે ગરમાગરમ વેઢમી જમાડ્યા વિના ઘરની બહાર જવા ન દેવી હોય તો તમારો કાયદો મને શું કરી નાંખશે, હેં? ' માણેકે પૂછ્યું. (પે. 27)}}
{{Poem2Open}}
માત્ર બે-ત્રણ સંવાદોમાં જ એમની નિર્ભિકતા, વ્યવહારકુશળતા, સ્વસ્થતા આદિને સચોટ રીતે ઉપસાવી આપ્યાં છે. અત્યંત ગૌણ પાત્ર હોવા છતાં ભાવકના ચિત્તમાં અમીટ છાપ છોડી દે તેવું ગરવું વ્યક્તિત્વ સર્જક આલેખી શક્યાં છે.

ધીરુબહેન પટેલની સંવાદલેખન પર અદ્ભૂત પકડ છે. તેઓ સંવાદો દ્વારા પાત્ર ઉપસાવી શકે છે તેમ સંબંધો પણ ઉપસાવી શકે છે. જેમકે, અરુણા – કાદંબરીના સંવાદમાં ઘણુંખરું કાદંબરીના પ્રત્યુત્તર હોતા નથી અથવા હોય તો અરુણાને એ ઉત્તર સાંભળવાની તમા હોતી નથી, એના માટે એ પ્રત્યુત્તરનું કોઈ મહત્ત્વ હોતું નથી. અરુણા – કાદંબરીનો સંબંધ અરુણા દ્વારા દોરવાયેલો, નટ અને કઠપૂતળીનો સંબંધ હોય તેમ સંવાદો દ્વારા ઉપસાવી શકાયું છે. એ જ રીતે ‘આગન્તુક’માં રીમા-શાલ્મલિ વચ્ચેનો સંવાદ જોઈએ તો –  

‘હેલો ભાભી, હું શાલુ.’
‘હેલો ભાભી, હું શાલુ.’
‘બોલો, શું છે ?’
‘બોલો, શું છે ?’
Line 59: Line 66:
સંવાદ દ્વારા તેમની વચ્ચે ‘સંવાદિતા’ જ નથી, એમની વચ્ચેના સંબંધમાં કોઈ ‘સંબંધતત્ત્વ’ જ નથી, તે જોઈ શકાય છે.
સંવાદ દ્વારા તેમની વચ્ચે ‘સંવાદિતા’ જ નથી, એમની વચ્ચેના સંબંધમાં કોઈ ‘સંબંધતત્ત્વ’ જ નથી, તે જોઈ શકાય છે.
સામાન્ય રીતે સંવાદ લખાય ત્યારે એક પછી એક વક્તાનુસાર ઊક્તિ લખાતી જાય. ધીરુબહેન પણ સામાન્ય રીતે સંવાદો એ જ રીતે લખે છે. પરંતુ ક્યારેક ધીરુબહેનની સર્જકતા એમને કાંઈક જુદી રીતે લખવા પ્રેરે છે. જેમકે,  
સામાન્ય રીતે સંવાદ લખાય ત્યારે એક પછી એક વક્તાનુસાર ઊક્તિ લખાતી જાય. ધીરુબહેન પણ સામાન્ય રીતે સંવાદો એ જ રીતે લખે છે. પરંતુ ક્યારેક ધીરુબહેનની સર્જકતા એમને કાંઈક જુદી રીતે લખવા પ્રેરે છે. જેમકે,  
➢ છોકરીઓએ પતંગિયાની જેમ ઊડાઊડ કરી મૂકી... 'ફોઈબા આપણે ઘરે રહેવાના છે?' 'ભાભી ય તે?' 'ફોઈબાને ખાટલા પર સૂવાડશું.' 'નવી ચાદર કાઢજે, બા!' 'નવી તો ખૂંચે! પેલી ધોયેલી કાઢો ફઈબા માટે.' 'ફોઈબાને મારું ઓશિકું આપજે, સરિતા!' 'પેલી શ્રીનાથજીથી લાવ્યા હતા તે રજાઈ ક્યાં ગઈ?'
{{Hi|1.4em|➢ છોકરીઓએ પતંગિયાની જેમ ઊડાઊડ કરી મૂકી... 'ફોઈબા આપણે ઘરે રહેવાના છે?' 'ભાભી ય તે?' 'ફોઈબાને ખાટલા પર સૂવાડશું.' 'નવી ચાદર કાઢજે, બા!' 'નવી તો ખૂંચે! પેલી ધોયેલી કાઢો ફઈબા માટે.' 'ફોઈબાને મારું ઓશિકું આપજે, સરિતા!' 'પેલી શ્રીનાથજીથી લાવ્યા હતા તે રજાઈ ક્યાં ગઈ?'
‘કાદંબરીની મા’માં જ્યારે પુત્રવધૂને લઈને વિજયા પોતાના ભાઈને ત્યાં વર્ષો પછી રાત રોકાવાનું નક્કી કરે છે, ત્યારે અભેચંદભાઈની દીકરીઓને ફઈબા અને ભાભી રાત રોકાવાના છે, એ વાત જાણીને મજા પડી જાય છે. આ સંવાદ લેખિકાએ પરિચ્છેદની જેમ લખ્યો છે. જાણે દીકરીઓ વચ્ચે વાત થાય છે એમ નહીં, પણ કાબરોએ એક સાથે કલબલાટ કરી મૂક્યો છે. અને આ કલબલાટ દ્વારા દીકરીઓનો આનંદ અને ઉત્સાહ આસ્વાદ્ય બન્યા છે.

ધીરુબહેનના સંવાદો કૃતિને જાણે રંગમંચક્ષમ બનાવે છે. તેમની આ વિશેષતાને કારણે જ ભાવક સામે દૃશ્યો સર્જાય છે અથવા તેમની કૃતિઓનું ફિલ્માંકન શક્ય બને છે.
ધીરુબહેનના સંવાદો કૃતિને જાણે રંગમંચક્ષમ બનાવે છે. તેમની આ વિશેષતાને કારણે જ ભાવક સામે દૃશ્યો સર્જાય છે અથવા તેમની કૃતિઓનું ફિલ્માંકન શક્ય બને છે.
Line 76: Line 83:
વ્યાજસ્તુતિપણું ધરાવતી આ ઊક્તિમાં દેખીતી રીતે અર્ણવ દ્વારા ઈશાનને આમંત્રણ છે. પણ ખરેખર એને ઈશાનને પોતાને ત્યાં ‘રહેવા દેવાની’ કોઈ વૃત્તિ – ઈચ્છા નથી, તેનું સૂચન છે. ‘આજકાલમાં’ – અર્થાત્ ક્યારે તે નક્કી નહીં, અને ‘ડિનર પર’ અર્થાત્ એથી વધુની અપેક્ષા ન રાખવી, ‘બોલાવવાના’ અર્થાત્ સંભાવનાનો નિર્દેશ..

આમ, ધીરુબહેન સંવાદ કે ઊક્તિ દ્વારા માનસિક વલણનો પણ નિર્દેશ કરી શકે છે. તો વર્ણન દ્વારા પાત્રની માનસિકતા, તેના મનોજગતનો નિર્દેશ કરી શકે છે. જેમકે, ‘કાદંબરીની મા’માં કાદંબરીના મનોજગતનો નિર્દેશ કરતાં જણાવે છે કે –

➢ જેની વાત થતી હતી એ મજામાં નહોતી. ઘેનમાં હતી -  માના શબ્દોના ઘેનમાં, પતિની સમૃદ્ધિના ઘેનમાં, પોતાની નિષ્ક્રિયતાના ઘેનમાં... (પૃ. 83)
{{Hi|1.4em|➢ જેની વાત થતી હતી એ મજામાં નહોતી. ઘેનમાં હતી -  માના શબ્દોના ઘેનમાં, પતિની સમૃદ્ધિના ઘેનમાં, પોતાની નિષ્ક્રિયતાના ઘેનમાં... (પૃ. 83)
અહીં વિજયાની સમજણ દ્વારા કાદંબરીના પાત્રની – તેના મનોજગતની જાણે રૂપરેખા આપી દીધી. તો –
અહીં વિજયાની સમજણ દ્વારા કાદંબરીના પાત્રની – તેના મનોજગતની જાણે રૂપરેખા આપી દીધી. તો –
➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોનાં વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (પૃ.13)
{{Hi|1.4em|➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોનાં વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (પૃ.13)
-માં ‘હળવાશ’નો જેને અનુભવ થયો છે, તે કાદંબરી સામાન્ય ઘરની દીકરી છે, ધનાઢ્ય પતિની પત્ની નહીં. જાણે નવી કાદંબરી સામે મૂળ કાદંબરીને ઊભી કરી દીધી. ‘ગાંઠિયા’ એ જાણે માત્ર ગાંઠિયા જ નથી, પણ મૂળ કાદંબરી સાથે જોડતો તંતુ છે. કાદંબરીના શ્રીમંત પતિને કારણે તેની જીવનશૈલી બદલાઈ છે, પણ જૂની જીવનશૈલીમાં તે હળવાશ અનુભવી રહી છે. ધીરુબહેને પ્રયોજેલા પદો - ‘છેક જ દેશી’, ‘વરસોનાં વરસોથી ભૂલાઈ ગયેલા’... અત્યંત સૂચક છે !

‘આગન્તુક’માં જ્યારે રીમા વિડિયોગેમ રમતા કરણ પર અકળાય છે, ત્યારે લેખિકા વર્ણવે છેઃ  
‘આગન્તુક’માં જ્યારે રીમા વિડિયોગેમ રમતા કરણ પર અકળાય છે, ત્યારે લેખિકા વર્ણવે છેઃ  
➢ એના પર હદ બહારનું ચિડાઈને રીમા બોલી, ‘કેમ આજે કૉલેજ નથી ?’
{{Hi|1.4em|➢ એના પર હદ બહારનું ચિડાઈને રીમા બોલી, ‘કેમ આજે કૉલેજ નથી ?’
ખરેખર તો ઈશાનની હાજરીથી અકળામણ અનુભવતી રીમાએ ઈશાન સાથે નજરનો સંબંધ ઊભો કરવા તેને સ્મિત આપ્યું, પણ ઈશાનને એનો ખ્યાલ જ નથી, એ વાતે રીમા અકળાઈ છે. એક અકળામણ બીજે વ્યક્ત થઈ છે.
ખરેખર તો ઈશાનની હાજરીથી અકળામણ અનુભવતી રીમાએ ઈશાન સાથે નજરનો સંબંધ ઊભો કરવા તેને સ્મિત આપ્યું, પણ ઈશાનને એનો ખ્યાલ જ નથી, એ વાતે રીમા અકળાઈ છે. એક અકળામણ બીજે વ્યક્ત થઈ છે.
સામાન્ય રીતે કૃતિમાં વ્યક્તિ, સ્થાન, ક્રિયા, પ્રસંગ, ઘટના આદિનાં વર્ણનો આલેખાયાં હોય છે. ધીરુબહેનની કલમે પણ આવાં વર્ણન તો મળે જ છે. જેમકે, ‘આગન્તુક’માં કરણની નજરે ઈશાનનું વર્ણન છેઃ ‘પણ એક સીધાસાદા, સફેદ ધોતિયું અને સફેદ પહેરણ પહેરેલા ઊંચા અને સૂકા માણસને જોઈને એને જરા નિરાશા થઈ. માથા પર ઝીણા વાળ ઊગ્યા હતા, બાકી ચહેરો સફાચટ હતો. ક્યાંય કશું અસામાન્ય નહોતું.’ (પૃ.11) જો કે આ વર્ણનમાં પણ કરણનો પ્રતિભાવ વણાયેલો છે. ઈશાન સાધુ હોવાની વાતે તેના દેખાવ સંદર્ભે કરણની અપેક્ષાથી કાંઈક જુદો દેખાવ હતો.

Line 124: Line 131:
'આવશે સ્તો! આ વેલ મજબૂત હોય છે. ઝટ મરતી નથી.'(પૃ.27)
'આવશે સ્તો! આ વેલ મજબૂત હોય છે. ઝટ મરતી નથી.'(પૃ.27)
ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં તેમના કલ્પનમાં પણ જાણે એક ભાત દેખાય છે. નીચેનાં કલ્પન જુઓઃ
ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં તેમના કલ્પનમાં પણ જાણે એક ભાત દેખાય છે. નીચેનાં કલ્પન જુઓઃ
➢ આગન્તુકઃ ભાઈના મનમાં લાગણીના કરોળિયાએ જાળું વણવા માંડ્યું છે. (પૃ. 28)
{{Hi|1.4em|➢ આગન્તુકઃ ભાઈના મનમાં લાગણીના કરોળિયાએ જાળું વણવા માંડ્યું છે. (પૃ. 28)<br>o એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં.}}
o એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં.
{{Hi|1.4em|➢ આંધળી ગલીઃ કરોળિયાના રેશમી તાંતણા જેવી નાજુક, ઝોલાં ખાતી આ ક્ષણ, તેને સ્પર્શ કરાય જ નહીં... બેસી રહેવાનું, જોયા કરવાનું. (પૃ. 76)}}
➢ આંધળી ગલીઃ કરોળિયાના રેશમી તાંતણા જેવી નાજુક, ઝોલાં ખાતી આ ક્ષણ, તેને સ્પર્શ કરાય જ નહીં... બેસી રહેવાનું, જોયા કરવાનું. (પૃ. 76)
{{Hi|1.4em|➢ વાંસનો અંકુર - આ વખતના મૌનમાં એક આછોપાતળો કરોળિયાએ વણેલા રેશમ જેવો સૂક્ષ્મ તંતુ ઝોલાં ખાતો હતો.}}
➢ વાંસનો અંકુર - આ વખતના મૌનમાં એક આછોપાતળો કરોળિયાએ વણેલા રેશમ જેવો સૂક્ષ્મ તંતુ ઝોલાં ખાતો હતો.
કરોળિયાનાં જાળાં, તાંતણાને જુદી જુદી રીતે પ્રયોજેલાં જોઈ શકાય છે. આવી જ રીતે નાવ-નાવિક, અંધારી ગુફા જેવાં વિષયો પણ એમનાં કલ્પનો રૂપે ગૂંથાય છે.}}
કરોળિયાનાં જાળાં, તાંતણાને જુદી જુદી રીતે પ્રયોજેલાં જોઈ શકાય છે. આવી જ રીતે નાવ-નાવિક, અંધારી ગુફા જેવાં વિષયો પણ એમનાં કલ્પનો રૂપે ગૂંથાય છે.
{{Poem2Open}}
ધીરુબહેન ઉપમા, રૂપક, અતિશયોક્તિ, દૃષ્ટાંત વગેરે જેવા અલંકારો પાસેથી પણ ધાર્યું કામ કઢાવે છે. જેમકે,  
ધીરુબહેન ઉપમા, રૂપક, અતિશયોક્તિ, દૃષ્ટાંત વગેરે જેવા અલંકારો પાસેથી પણ ધાર્યું કામ કઢાવે છે. જેમકે,  
➢ જ્યાં ઈપ્સિતા દેખાય ત્યાં આસપાસની બધી સ્ત્રીઓ માત્ર પડછાયા જેવી બની જતી. (પૃ. 17, ‘આગન્તુક’) આમ તો અહીં ઉપમા અલંકાર છે. પણ એવુંય લાગે કે જાણે કેમેરાની ટેકનિકથી એક પાત્ર પર ફોકસ થતાં પૃષ્ઠભૂમિ બ્લર – ઝાંખી થઈ જાય છે.
{{Poem2Close}}
➢ અર્ણવના મનમાં જાગેલું ગુસ્સાનું પ્રચંડ મોજું જાણે કે દિશાશૂન્ય થઈને પાછું દરિયામાં જ વિલિન થઈ ગયું. (પૃ. 84, ‘આગન્તુક’)
{{Hi|1.4em|➢ જ્યાં ઈપ્સિતા દેખાય ત્યાં આસપાસની બધી સ્ત્રીઓ માત્ર પડછાયા જેવી બની જતી. (પૃ. 17, ‘આગન્તુક’) આમ તો અહીં ઉપમા અલંકાર છે. પણ એવુંય લાગે કે જાણે કેમેરાની ટેકનિકથી એક પાત્ર પર ફોકસ થતાં પૃષ્ઠભૂમિ બ્લર – ઝાંખી થઈ જાય છે.}}
➢ રજતના હોઠ ધ્રુજ્યા અને પાનખરનું પહેલું પાંદડું ખરીને સૂકા ઘાસની પથારી પર પડતાં કરે એવો અત્યંત આછો અવાજ આવ્યો. ‘બા...બા!’ (પૃ. 102, ‘આગન્તુક’)
{{Hi|1.4em|➢ અર્ણવના મનમાં જાગેલું ગુસ્સાનું પ્રચંડ મોજું જાણે કે દિશાશૂન્ય થઈને પાછું દરિયામાં જ વિલિન થઈ ગયું. (પૃ. 84, ‘આગન્તુક’)}}
➢ એ નજરનો ભાર નહોતો, એમાં તો સોયની અણી જેવી એક તીક્ષ્ણતા હતી. (પૃ. 11, ‘વાંસનો અંકુર’)
{{Hi|1.4em|➢ રજતના હોઠ ધ્રુજ્યા અને પાનખરનું પહેલું પાંદડું ખરીને સૂકા ઘાસની પથારી પર પડતાં કરે એવો અત્યંત આછો અવાજ આવ્યો. ‘બા...બા!’ (પૃ. 102, ‘આગન્તુક’)}}
➢ (ખીંટી પર) ડગલો શું, દરિદ્રતા જ લટકતી હતી. (પૃ. 76, ‘વાંસનો અંકુર’)
{{Hi|1.4em|➢ એ નજરનો ભાર નહોતો, એમાં તો સોયની અણી જેવી એક તીક્ષ્ણતા હતી. (પૃ. 11, ‘વાંસનો અંકુર’)}}
➢ દરિયાકાંઠે ફસડાઈ પડેલા વહાણ જેવા નિર્જીવ ને દિશાશૂન્ય થઈ જઈને તેણે જવાબ દીધો. (પૃ. 77, ‘વાંસનો અંકુર’)
{{Hi|1.4em|➢ (ખીંટી પર) ડગલો શું, દરિદ્રતા જ લટકતી હતી. (પૃ. 76, ‘વાંસનો અંકુર’)}}
➢ કાદંબરીના ચહેરા પર કોઈ એવો અવર્ણનીય ભાવ હતો, જેવો ખાટકીના હાથમાંથી નાસવા માંગતા અને પાછા પકડાઈ ગયેલા પશુના ચહેરા પર હોય ! (પૃ. 24, ‘કાદંબરીની મા’)
{{Hi|1.4em|➢ દરિયાકાંઠે ફસડાઈ પડેલા વહાણ જેવા નિર્જીવ ને દિશાશૂન્ય થઈ જઈને તેણે જવાબ દીધો. (પૃ. 77, ‘વાંસનો અંકુર’)}}
➢ બરફની પૂતળીને વિજયાએ વધારે જોરથી છાતી સાથે ભીડી દીધી. (પૃ. 75, ‘કાદંબરીની મા’)
{{Hi|1.4em|➢ કાદંબરીના ચહેરા પર કોઈ એવો અવર્ણનીય ભાવ હતો, જેવો ખાટકીના હાથમાંથી નાસવા માંગતા અને પાછા પકડાઈ ગયેલા પશુના ચહેરા પર હોય ! (પૃ. 24, ‘કાદંબરીની મા’)}}
➢ ચાટમાંથી નિશ્ચિંત જીવે ભાત ખાતું કૂતરું અણધાર્યો પથરો વાગતાં દુઃખ અને વિસ્મયથી જોઈ રહે તેવી નજર નાંખી કાદંબરી બોલી ઊઠી, (પૃ. 97, ‘કાદંબરીની મા’)
{{Hi|1.4em|➢ બરફની પૂતળીને વિજયાએ વધારે જોરથી છાતી સાથે ભીડી દીધી. (પૃ. 75, ‘કાદંબરીની મા’)}}
➢ પ્રભાતે ઠરવા આવેલા તાપણામાંની છૂટીછવાઈ ચિનગારી જેવો એનો (અન્નાનો) વિખરાઈ જતો ગુસ્સો. (પૃ. 113, ‘કાદંબરીની મા’)
{{Hi|1.4em|➢ ચાટમાંથી નિશ્ચિંત જીવે ભાત ખાતું કૂતરું અણધાર્યો પથરો વાગતાં દુઃખ અને વિસ્મયથી જોઈ રહે તેવી નજર નાંખી કાદંબરી બોલી ઊઠી, (પૃ. 97, ‘કાદંબરીની મા’)}}
{{Hi|1.4em|➢ પ્રભાતે ઠરવા આવેલા તાપણામાંની છૂટીછવાઈ ચિનગારી જેવો એનો (અન્નાનો) વિખરાઈ જતો ગુસ્સો. (પૃ. 113, ‘કાદંબરીની મા’)}}
{{Poem2Open}}
ધીરુબહેનની કલમને વધુ આસ્વાદ્ય બનાવે છે, તેમનું વિશિષ્ટ ભાષાકર્મ. તેમની શબ્દપસંદગી, તેમણે પ્રયોજેલાં સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, આખ્યાત, વિરામચિહ્નો આદિ.
ધીરુબહેનની કલમને વધુ આસ્વાદ્ય બનાવે છે, તેમનું વિશિષ્ટ ભાષાકર્મ. તેમની શબ્દપસંદગી, તેમણે પ્રયોજેલાં સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, આખ્યાત, વિરામચિહ્નો આદિ.
ક્યારેક તેઓ તદ્દન તળશબ્દો પ્રયોજે છેઃ જેમકે,
ક્યારેક તેઓ તદ્દન તળશબ્દો પ્રયોજે છેઃ જેમકે,
{{Poem2Close}}
• ... પણ કંઈ નહીં - એવું તો કોઈ વાર અડીઓપટીએ નયે થાય. (પૃ. 21, ‘કાદંબરીની મા’ )
• ... પણ કંઈ નહીં - એવું તો કોઈ વાર અડીઓપટીએ નયે થાય. (પૃ. 21, ‘કાદંબરીની મા’ )
• મારા વિના નહોતું સોરવતું ને તમને? (પૃ. 45, ‘કાદંબરીની મા’)
• મારા વિના નહોતું સોરવતું ને તમને? (પૃ. 45, ‘કાદંબરીની મા’)
Line 230: Line 240:
• પ્રતાપગિરિને ઓબ્લાઈજ કર્યો ત્યારે એણે આ જશને બદલે જૂતિયાં માર્યાં ને! (પૃ. 59, ‘આગન્તુક’)
• પ્રતાપગિરિને ઓબ્લાઈજ કર્યો ત્યારે એણે આ જશને બદલે જૂતિયાં માર્યાં ને! (પૃ. 59, ‘આગન્તુક’)
આ બધાથી શિરમોર છે, તેમની પોતાની આગવી બાની, તેઓ વાતની વિશેષ અભિવ્યક્તિ સાધી શકે છે. જેમકે,  
આ બધાથી શિરમોર છે, તેમની પોતાની આગવી બાની, તેઓ વાતની વિશેષ અભિવ્યક્તિ સાધી શકે છે. જેમકે,  
➢ 'તમે કંઈ કાયમ એકલાં રહેવાનાં છો?' ધૂપછાંવ રંગની સાડીના પોત જેવું એ વાક્ય હતું. ટીખળ, આશીર્વાદ અને નહીં બોલાયેલા 'મારી માફક' શબ્દોની ઘેરી ઉદાસીનતા. (પૃ. 34, ‘આંધળી ગલી’)
{{Poem2Close}}
➢ 'ના.' એક જ શબ્દમાં શેષનાગના માથા પર હોય એટલો ભાર ઠાંસીને વિજયા બોલી. (પૃ. 27, ‘કાદંબરીની મા’)
{{Hi|1.4em|➢ 'તમે કંઈ કાયમ એકલાં રહેવાનાં છો?' ધૂપછાંવ રંગની સાડીના પોત જેવું એ વાક્ય હતું. ટીખળ, આશીર્વાદ અને નહીં બોલાયેલા 'મારી માફક' શબ્દોની ઘેરી ઉદાસીનતા. (પૃ. 34, ‘આંધળી ગલી’)}}
➢ 'પણ'નો ખટકો ઘણો મોટો હતો. ધીરે ધીરે પર્વત પર ચડતાં ઓચિંતો મોટો લીસો ખડક સામે આવીને ઊભો રહે એવો આ શબ્દ હતો. ન ઓળંગાય, ન ફરીને જવાય... (પૃ. ‘આંધળી ગલી’)
{{Hi|1.4em|➢ 'ના.' એક જ શબ્દમાં શેષનાગના માથા પર હોય એટલો ભાર ઠાંસીને વિજયા બોલી. (પૃ. 27, ‘કાદંબરીની મા’)}}
➢ ઝીણી વાટ રાખી હોય તો અંધકારની ચોખ્ખી કાળાશને જરાક મેલી કરી દે - એથી વધારે એનું ગજું નહીં. (ટમટમિયું) (પૃ. 20, ‘કાદંબરીની મા’)
{{Hi|1.4em|➢ 'પણ'નો ખટકો ઘણો મોટો હતો. ધીરે ધીરે પર્વત પર ચડતાં ઓચિંતો મોટો લીસો ખડક સામે આવીને ઊભો રહે એવો આ શબ્દ હતો. ન ઓળંગાય, ન ફરીને જવાય... (પૃ. ‘આંધળી ગલી’)}}
➢ એને ટી.વી. વગરનાં અજાણ્યાં સગાં ગમવા માંડ્યાં હતાં. (પૃ.21, ‘કાદંબરીની મા’) (અન્નાની સલાહે તેને પૈસાનું મહત્ત્વ સમજાવ્યું પણ ખરેખર તેને લાગણીભર્યા સંબંધનું જ મહત્ત્વ છે.)
{{Hi|1.4em|➢ ઝીણી વાટ રાખી હોય તો અંધકારની ચોખ્ખી કાળાશને જરાક મેલી કરી દે - એથી વધારે એનું ગજું નહીં. (ટમટમિયું) (પૃ. 20, ‘કાદંબરીની મા’)}}
➢ ‘આવતીકાલનું સવાર તો આ આવ્યું.’ (પૃ.33, ‘કાદંબરીની મા’) (સમય ઓછો છે. નિર્ણયો ઝડપથી લેવા પડશે.)  
{{Hi|1.4em|➢ એને ટી.વી. વગરનાં અજાણ્યાં સગાં ગમવા માંડ્યાં હતાં. (પૃ.21, ‘કાદંબરીની મા’) (અન્નાની સલાહે તેને પૈસાનું મહત્ત્વ સમજાવ્યું પણ ખરેખર તેને લાગણીભર્યા સંબંધનું જ મહત્ત્વ છે.)}}
➢ છતાં ઘણાં કબ્રસ્તાનોની જેમ આ ઓરડો પણ રળિયામણો લાગે છે. (પૃ. 27, ‘વાંસનો અંકુર’) (જ્યાં વંધ્ય પળો સોડ તાણીને સૂઈ ગઈ છે...)
{{Hi|1.4em|➢ ‘આવતીકાલનું સવાર તો આ આવ્યું.’ (પૃ.33, ‘કાદંબરીની મા’) (સમય ઓછો છે. નિર્ણયો ઝડપથી લેવા પડશે.) }}
{{Hi|1.4em|➢ છતાં ઘણાં કબ્રસ્તાનોની જેમ આ ઓરડો પણ રળિયામણો લાગે છે. (પૃ. 27, ‘વાંસનો અંકુર’) (જ્યાં વંધ્ય પળો સોડ તાણીને સૂઈ ગઈ છે...)}}
{{Poem2Open}}
ધીરુબહેન પટેલની વિવિધ કૃતિઓમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે ભાષા સાથે તેમનો કોઈ વિશેષ નાતો છે. કૃતિમાં પાત્ર ઉપસાવવાનું હોય કે વર્ણન આલેખવાનું હોય – ભાષા પાસેથી તેઓ ધાર્યું કામ કઢાવી શકે છે. ભાષાનો વિશેષણ, ક્રિયાવિશેષણ કે આખ્યાત જેવો કોઈ શબ્દઘટક હોય કે વિરામચિહ્નો હોય – પાત્રના મનને, પરિસ્થિતિને, સંઘર્ષને ઉપસાવવામાં આ બધાનો તેઓ સચોટ અને સહજ ઉપયોગ કરી શકે છે. કલ્પનોની તાજગી ખરેખર મનોરમ છે. પથ્થર પરની બારીક કોતરણી જેવું ભાષાકર્મ તેમની કૃતિઓને વિશેષ આસ્વાદ્ય બનાવે છે.