36,699
edits
No edit summary |
No edit summary |
||
| Line 26: | Line 26: | ||
ક્યાંક એકાદ વાક્યમાં જ સંબંધને ઉપસાવી આપ્યો છેઃ 'વિજુ તું - તમે અહીં?' (પૃ. 35, ‘કાદંબરીની મા’) ‘વિજુ’ સંબોધનમાં આત્મીયતા દેખાય છે, એ ઉમળકાનું જ પ્રતિબિંબ તુંકારામાં દેખાય છે. પરંતુ હવે એ જૂનો સંબંધ - અનૌપચારિક સંબંધ પણ હવે સમય વીતતાં ઔપચારિકતામાં પરિણમ્યો છે, તેનો નિર્દેશ બદલાયેલા સર્વનામ ‘તું - તમે’ દ્વારા થયો છે. | ક્યાંક એકાદ વાક્યમાં જ સંબંધને ઉપસાવી આપ્યો છેઃ 'વિજુ તું - તમે અહીં?' (પૃ. 35, ‘કાદંબરીની મા’) ‘વિજુ’ સંબોધનમાં આત્મીયતા દેખાય છે, એ ઉમળકાનું જ પ્રતિબિંબ તુંકારામાં દેખાય છે. પરંતુ હવે એ જૂનો સંબંધ - અનૌપચારિક સંબંધ પણ હવે સમય વીતતાં ઔપચારિકતામાં પરિણમ્યો છે, તેનો નિર્દેશ બદલાયેલા સર્વનામ ‘તું - તમે’ દ્વારા થયો છે. | ||
‘કાદંબરીની મા’માં કાદંબરીના વિકાસને આવા જ વર્ણન – સંવાદ દ્વારા જોઈ શકાય છે. તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તો- | ‘કાદંબરીની મા’માં કાદંબરીના વિકાસને આવા જ વર્ણન – સંવાદ દ્વારા જોઈ શકાય છે. તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તો- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Hi|1.4em|➢ મેક-અપ વિનાનો ચહેરો લઈને આર-ઈસ્ત્રી વગરનાં કપડાં સાથે આમ કોઈને ત્યાં જવું, આટઆટલી આંખો સામે આમ ઊભા રહેવું કાદંબરીને જરાય ઠીક ન લાગ્યું. હાથ પકડીને અહીં લઈ આવનાર સાસુ સામે જરાક અણગમો જાગ્યો. (નાદાનિયત)}} | |||
{{Hi|1.4em|➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોના વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (મૂળ કાદંબરી)}} | {{Hi|1.4em|➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોના વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (મૂળ કાદંબરી)}} | ||
{{Hi|1.4em|➢ એની પ્રગાઢ વેદના નિરંતર ફેલાતાં રહેતાં મોજાંની જેમ આવીને પોતાની ચેતનાના કિનારા સાથે અફળાઈ ત્યારે એ હાંફળી ફાંફળી બોલી ઊઠી, 'બા!' (પૃ. 17) (કાદંબરીની મૂઢતા. - ડરનું માર્યું, અવહેલના અને ઉપેક્ષાનું માર્યું બહેરું બની રહેલું સંવેદનતંત્ર)}} | {{Hi|1.4em|➢ એની પ્રગાઢ વેદના નિરંતર ફેલાતાં રહેતાં મોજાંની જેમ આવીને પોતાની ચેતનાના કિનારા સાથે અફળાઈ ત્યારે એ હાંફળી ફાંફળી બોલી ઊઠી, 'બા!' (પૃ. 17) (કાદંબરીની મૂઢતા. - ડરનું માર્યું, અવહેલના અને ઉપેક્ષાનું માર્યું બહેરું બની રહેલું સંવેદનતંત્ર)}} | ||
| Line 66: | Line 64: | ||
સંવાદ દ્વારા તેમની વચ્ચે ‘સંવાદિતા’ જ નથી, એમની વચ્ચેના સંબંધમાં કોઈ ‘સંબંધતત્ત્વ’ જ નથી, તે જોઈ શકાય છે. | સંવાદ દ્વારા તેમની વચ્ચે ‘સંવાદિતા’ જ નથી, એમની વચ્ચેના સંબંધમાં કોઈ ‘સંબંધતત્ત્વ’ જ નથી, તે જોઈ શકાય છે. | ||
સામાન્ય રીતે સંવાદ લખાય ત્યારે એક પછી એક વક્તાનુસાર ઊક્તિ લખાતી જાય. ધીરુબહેન પણ સામાન્ય રીતે સંવાદો એ જ રીતે લખે છે. પરંતુ ક્યારેક ધીરુબહેનની સર્જકતા એમને કાંઈક જુદી રીતે લખવા પ્રેરે છે. જેમકે, | સામાન્ય રીતે સંવાદ લખાય ત્યારે એક પછી એક વક્તાનુસાર ઊક્તિ લખાતી જાય. ધીરુબહેન પણ સામાન્ય રીતે સંવાદો એ જ રીતે લખે છે. પરંતુ ક્યારેક ધીરુબહેનની સર્જકતા એમને કાંઈક જુદી રીતે લખવા પ્રેરે છે. જેમકે, | ||
{{Hi|1.4em|➢ છોકરીઓએ પતંગિયાની જેમ ઊડાઊડ કરી મૂકી... 'ફોઈબા આપણે ઘરે રહેવાના છે?' 'ભાભી ય તે?' 'ફોઈબાને ખાટલા પર સૂવાડશું.' 'નવી ચાદર કાઢજે, બા!' 'નવી તો ખૂંચે! પેલી ધોયેલી કાઢો ફઈબા માટે.' 'ફોઈબાને મારું ઓશિકું આપજે, સરિતા!' 'પેલી શ્રીનાથજીથી લાવ્યા હતા તે રજાઈ ક્યાં ગઈ?' | {{Poem2Close}} | ||
{{Hi|1.4em|➢ છોકરીઓએ પતંગિયાની જેમ ઊડાઊડ કરી મૂકી... 'ફોઈબા આપણે ઘરે રહેવાના છે?' 'ભાભી ય તે?' 'ફોઈબાને ખાટલા પર સૂવાડશું.' 'નવી ચાદર કાઢજે, બા!' 'નવી તો ખૂંચે! પેલી ધોયેલી કાઢો ફઈબા માટે.' 'ફોઈબાને મારું ઓશિકું આપજે, સરિતા!' 'પેલી શ્રીનાથજીથી લાવ્યા હતા તે રજાઈ ક્યાં ગઈ?'}} | |||
{{Poem2Open}} | |||
‘કાદંબરીની મા’માં જ્યારે પુત્રવધૂને લઈને વિજયા પોતાના ભાઈને ત્યાં વર્ષો પછી રાત રોકાવાનું નક્કી કરે છે, ત્યારે અભેચંદભાઈની દીકરીઓને ફઈબા અને ભાભી રાત રોકાવાના છે, એ વાત જાણીને મજા પડી જાય છે. આ સંવાદ લેખિકાએ પરિચ્છેદની જેમ લખ્યો છે. જાણે દીકરીઓ વચ્ચે વાત થાય છે એમ નહીં, પણ કાબરોએ એક સાથે કલબલાટ કરી મૂક્યો છે. અને આ કલબલાટ દ્વારા દીકરીઓનો આનંદ અને ઉત્સાહ આસ્વાદ્ય બન્યા છે. | ‘કાદંબરીની મા’માં જ્યારે પુત્રવધૂને લઈને વિજયા પોતાના ભાઈને ત્યાં વર્ષો પછી રાત રોકાવાનું નક્કી કરે છે, ત્યારે અભેચંદભાઈની દીકરીઓને ફઈબા અને ભાભી રાત રોકાવાના છે, એ વાત જાણીને મજા પડી જાય છે. આ સંવાદ લેખિકાએ પરિચ્છેદની જેમ લખ્યો છે. જાણે દીકરીઓ વચ્ચે વાત થાય છે એમ નહીં, પણ કાબરોએ એક સાથે કલબલાટ કરી મૂક્યો છે. અને આ કલબલાટ દ્વારા દીકરીઓનો આનંદ અને ઉત્સાહ આસ્વાદ્ય બન્યા છે. | ||
ધીરુબહેનના સંવાદો કૃતિને જાણે રંગમંચક્ષમ બનાવે છે. તેમની આ વિશેષતાને કારણે જ ભાવક સામે દૃશ્યો સર્જાય છે અથવા તેમની કૃતિઓનું ફિલ્માંકન શક્ય બને છે. | ધીરુબહેનના સંવાદો કૃતિને જાણે રંગમંચક્ષમ બનાવે છે. તેમની આ વિશેષતાને કારણે જ ભાવક સામે દૃશ્યો સર્જાય છે અથવા તેમની કૃતિઓનું ફિલ્માંકન શક્ય બને છે. | ||
નીચેનો સંવાદ જુઓઃ | |||
'કદંબ તું જાગે છે?' | 'કદંબ તું જાગે છે?' | ||
'બા! મને બીક લાગે છે.' | 'બા! મને બીક લાગે છે.' | ||
'કોની? અનિલની ?' | 'કોની? અનિલની ?' | ||
'એમની ... અને - અને - અન્નાની !' | 'એમની ... અને - અને - અન્નાની !' | ||
વાંચતી વખતે ભાવકની નજર સમક્ષ જાણે એ દૃશ્ય ભજવાય છે. એમાંયે વિરામચિહ્નો દ્વારા જાણે વાચિક અભિનયની સૂચના અપાઈ છે. | |||
કેટલાક સંવાદો એકપાત્રી અભિનયની ક્ષમતા ધરાવતા હોય એવા, એકોક્તિ રૂપે છેઃ જેમકે, ‘કાદંબરીની મા’માં જ્યારે શકુંતલાદેવી કાદંબરી અને અનિલના છૂટાછેડા થઈ ગયા છે, તેવી વાત કરે છે ત્યારે અન્ના અને અનિલથી ડરેલી કાદંબરીનો પ્રલાપઃ | |||
‘એ કહે છે તો પછી લીધા જ હશે!’ ... ‘મને નથી ખબર, મને શું થાય છે, બા! તમે અન્નાને બોલાવો. ના, ના, અનિલ ગુસ્સે થશે. અન્ના પણ ગુસ્સે થશે. મારે કોઈનું કામ નથી. મારે તમારી સાથે બોલવું નથી. હું – હું નહીં બોલું. તમે મને અહીં કેમ બોલાવી? અનિલ જાણશે તો? મને પાછો માર પડશે તો? હવે હું... ઓ મા!’ (પૃ. 92) | ‘એ કહે છે તો પછી લીધા જ હશે!’ ... ‘મને નથી ખબર, મને શું થાય છે, બા! તમે અન્નાને બોલાવો. ના, ના, અનિલ ગુસ્સે થશે. અન્ના પણ ગુસ્સે થશે. મારે કોઈનું કામ નથી. મારે તમારી સાથે બોલવું નથી. હું – હું નહીં બોલું. તમે મને અહીં કેમ બોલાવી? અનિલ જાણશે તો? મને પાછો માર પડશે તો? હવે હું... ઓ મા!’ (પૃ. 92) | ||
પાત્રની ઊક્તિઓ પણ કૃતિને એટલી જ આસ્વાદ્ય બનાવે છે. જેમકે ‘આગન્તુક’માં કૃતિના આરંભે જ્યારે આશુતોષ અને અર્ણવ ઈશાનને બહાર બોલાવીને વાત કરવા ઈચ્છે છે ત્યારે રીમા કહે છેઃ | |||
‘ઊભા રહો, હું જોઈ આવું, છોકરાંઓ શું કરે છે’ – | |||
આમ જોવા જાવ તો આશુતોષ – અર્ણવ ઈશાન સાથે વાત કરે, અને છોકરાંઓ શું કરે છે તે જોવું – એ બે વચ્ચે સીધો સંબંધ નથી. પરંતુ, તેમાં રીમાનું માનસિક વલણ – તેનો ડર – વ્યક્ત થાય છે. તો જ્યારે આશુતોષ ઈશાનને અર્ણવને ત્યાં મૂકવા જાય છે, ત્યારે અચાનક ઈશાનને જોઈને ડઘાઈ ગયેલો અને સ્વસ્થતા મેળવવા મથતો અર્ણવ તેને કહે છેઃ | આમ જોવા જાવ તો આશુતોષ – અર્ણવ ઈશાન સાથે વાત કરે, અને છોકરાંઓ શું કરે છે તે જોવું – એ બે વચ્ચે સીધો સંબંધ નથી. પરંતુ, તેમાં રીમાનું માનસિક વલણ – તેનો ડર – વ્યક્ત થાય છે. તો જ્યારે આશુતોષ ઈશાનને અર્ણવને ત્યાં મૂકવા જાય છે, ત્યારે અચાનક ઈશાનને જોઈને ડઘાઈ ગયેલો અને સ્વસ્થતા મેળવવા મથતો અર્ણવ તેને કહે છેઃ | ||
‘ઓહો! આવ, ઈશાન! અમે તને આજકાલમાં ડિનર પર બોલાવવાનાં જ હતાં.’ | |||
વ્યાજસ્તુતિપણું ધરાવતી આ ઊક્તિમાં દેખીતી રીતે અર્ણવ દ્વારા ઈશાનને આમંત્રણ છે. પણ ખરેખર એને ઈશાનને પોતાને ત્યાં ‘રહેવા દેવાની’ કોઈ વૃત્તિ – ઈચ્છા નથી, તેનું સૂચન છે. ‘આજકાલમાં’ – અર્થાત્ ક્યારે તે નક્કી નહીં, અને ‘ડિનર પર’ અર્થાત્ એથી વધુની અપેક્ષા ન રાખવી, ‘બોલાવવાના’ અર્થાત્ સંભાવનાનો નિર્દેશ.. | વ્યાજસ્તુતિપણું ધરાવતી આ ઊક્તિમાં દેખીતી રીતે અર્ણવ દ્વારા ઈશાનને આમંત્રણ છે. પણ ખરેખર એને ઈશાનને પોતાને ત્યાં ‘રહેવા દેવાની’ કોઈ વૃત્તિ – ઈચ્છા નથી, તેનું સૂચન છે. ‘આજકાલમાં’ – અર્થાત્ ક્યારે તે નક્કી નહીં, અને ‘ડિનર પર’ અર્થાત્ એથી વધુની અપેક્ષા ન રાખવી, ‘બોલાવવાના’ અર્થાત્ સંભાવનાનો નિર્દેશ.. | ||
આમ, ધીરુબહેન સંવાદ કે ઊક્તિ દ્વારા માનસિક વલણનો પણ નિર્દેશ કરી શકે છે. તો વર્ણન દ્વારા પાત્રની માનસિકતા, તેના મનોજગતનો નિર્દેશ કરી શકે છે. જેમકે, ‘કાદંબરીની મા’માં કાદંબરીના મનોજગતનો નિર્દેશ કરતાં જણાવે છે કે – | આમ, ધીરુબહેન સંવાદ કે ઊક્તિ દ્વારા માનસિક વલણનો પણ નિર્દેશ કરી શકે છે. તો વર્ણન દ્વારા પાત્રની માનસિકતા, તેના મનોજગતનો નિર્દેશ કરી શકે છે. જેમકે, ‘કાદંબરીની મા’માં કાદંબરીના મનોજગતનો નિર્દેશ કરતાં જણાવે છે કે – | ||
{{Hi|1.4em|➢ જેની વાત થતી હતી એ મજામાં નહોતી. ઘેનમાં હતી - માના શબ્દોના ઘેનમાં, પતિની સમૃદ્ધિના ઘેનમાં, પોતાની નિષ્ક્રિયતાના ઘેનમાં... (પૃ. 83) | {{Poem2Close}} | ||
{{Hi|1.4em|➢ જેની વાત થતી હતી એ મજામાં નહોતી. ઘેનમાં હતી - માના શબ્દોના ઘેનમાં, પતિની સમૃદ્ધિના ઘેનમાં, પોતાની નિષ્ક્રિયતાના ઘેનમાં... (પૃ. 83)}} | |||
{{Poem2Open}} | |||
અહીં વિજયાની સમજણ દ્વારા કાદંબરીના પાત્રની – તેના મનોજગતની જાણે રૂપરેખા આપી દીધી. તો – | અહીં વિજયાની સમજણ દ્વારા કાદંબરીના પાત્રની – તેના મનોજગતની જાણે રૂપરેખા આપી દીધી. તો – | ||
{{Hi|1.4em|➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોનાં વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (પૃ.13) | {{Poem2Close}} | ||
{{Hi|1.4em|➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોનાં વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (પૃ.13)}} | |||
{{Poem2Open}} | |||
-માં ‘હળવાશ’નો જેને અનુભવ થયો છે, તે કાદંબરી સામાન્ય ઘરની દીકરી છે, ધનાઢ્ય પતિની પત્ની નહીં. જાણે નવી કાદંબરી સામે મૂળ કાદંબરીને ઊભી કરી દીધી. ‘ગાંઠિયા’ એ જાણે માત્ર ગાંઠિયા જ નથી, પણ મૂળ કાદંબરી સાથે જોડતો તંતુ છે. કાદંબરીના શ્રીમંત પતિને કારણે તેની જીવનશૈલી બદલાઈ છે, પણ જૂની જીવનશૈલીમાં તે હળવાશ અનુભવી રહી છે. ધીરુબહેને પ્રયોજેલા પદો - ‘છેક જ દેશી’, ‘વરસોનાં વરસોથી ભૂલાઈ ગયેલા’... અત્યંત સૂચક છે ! | -માં ‘હળવાશ’નો જેને અનુભવ થયો છે, તે કાદંબરી સામાન્ય ઘરની દીકરી છે, ધનાઢ્ય પતિની પત્ની નહીં. જાણે નવી કાદંબરી સામે મૂળ કાદંબરીને ઊભી કરી દીધી. ‘ગાંઠિયા’ એ જાણે માત્ર ગાંઠિયા જ નથી, પણ મૂળ કાદંબરી સાથે જોડતો તંતુ છે. કાદંબરીના શ્રીમંત પતિને કારણે તેની જીવનશૈલી બદલાઈ છે, પણ જૂની જીવનશૈલીમાં તે હળવાશ અનુભવી રહી છે. ધીરુબહેને પ્રયોજેલા પદો - ‘છેક જ દેશી’, ‘વરસોનાં વરસોથી ભૂલાઈ ગયેલા’... અત્યંત સૂચક છે ! | ||
‘આગન્તુક’માં જ્યારે રીમા વિડિયોગેમ રમતા કરણ પર અકળાય છે, ત્યારે લેખિકા વર્ણવે છેઃ | |||
{{Hi|1.4em|➢ એના પર હદ બહારનું ચિડાઈને રીમા બોલી, ‘કેમ આજે કૉલેજ નથી ?’ | {{Poem2Close}} | ||
{{Hi|1.4em|➢ એના પર હદ બહારનું ચિડાઈને રીમા બોલી, ‘કેમ આજે કૉલેજ નથી ?’}} | |||
{{Poem2Open}} | |||
ખરેખર તો ઈશાનની હાજરીથી અકળામણ અનુભવતી રીમાએ ઈશાન સાથે નજરનો સંબંધ ઊભો કરવા તેને સ્મિત આપ્યું, પણ ઈશાનને એનો ખ્યાલ જ નથી, એ વાતે રીમા અકળાઈ છે. એક અકળામણ બીજે વ્યક્ત થઈ છે. | ખરેખર તો ઈશાનની હાજરીથી અકળામણ અનુભવતી રીમાએ ઈશાન સાથે નજરનો સંબંધ ઊભો કરવા તેને સ્મિત આપ્યું, પણ ઈશાનને એનો ખ્યાલ જ નથી, એ વાતે રીમા અકળાઈ છે. એક અકળામણ બીજે વ્યક્ત થઈ છે. | ||
સામાન્ય રીતે કૃતિમાં વ્યક્તિ, સ્થાન, ક્રિયા, પ્રસંગ, ઘટના આદિનાં વર્ણનો આલેખાયાં હોય છે. ધીરુબહેનની કલમે પણ આવાં વર્ણન તો મળે જ છે. જેમકે, ‘આગન્તુક’માં કરણની નજરે ઈશાનનું વર્ણન છેઃ ‘પણ એક સીધાસાદા, સફેદ ધોતિયું અને સફેદ પહેરણ પહેરેલા ઊંચા અને સૂકા માણસને જોઈને એને જરા નિરાશા થઈ. માથા પર ઝીણા વાળ ઊગ્યા હતા, બાકી ચહેરો સફાચટ હતો. ક્યાંય કશું અસામાન્ય નહોતું.’ (પૃ.11) જો કે આ વર્ણનમાં પણ કરણનો પ્રતિભાવ વણાયેલો છે. ઈશાન સાધુ હોવાની વાતે તેના દેખાવ સંદર્ભે કરણની અપેક્ષાથી કાંઈક જુદો દેખાવ હતો. | સામાન્ય રીતે કૃતિમાં વ્યક્તિ, સ્થાન, ક્રિયા, પ્રસંગ, ઘટના આદિનાં વર્ણનો આલેખાયાં હોય છે. ધીરુબહેનની કલમે પણ આવાં વર્ણન તો મળે જ છે. જેમકે, ‘આગન્તુક’માં કરણની નજરે ઈશાનનું વર્ણન છેઃ ‘પણ એક સીધાસાદા, સફેદ ધોતિયું અને સફેદ પહેરણ પહેરેલા ઊંચા અને સૂકા માણસને જોઈને એને જરા નિરાશા થઈ. માથા પર ઝીણા વાળ ઊગ્યા હતા, બાકી ચહેરો સફાચટ હતો. ક્યાંય કશું અસામાન્ય નહોતું.’ (પૃ.11) જો કે આ વર્ણનમાં પણ કરણનો પ્રતિભાવ વણાયેલો છે. ઈશાન સાધુ હોવાની વાતે તેના દેખાવ સંદર્ભે કરણની અપેક્ષાથી કાંઈક જુદો દેખાવ હતો. | ||
‘આંધળી ગલી’માં સ્થાનનું વર્ણન જોઈએ તો - ‘બેચાર ફણસનાં ને આંબાના ઝાડ સિવાય નીચે બધું સૂકુંભઠ. દરવાજો એક બાજુથી નમી પડ્યો છે. એક જમાનામાં જડેલી પગથીની તિરાડોમાં પીળા રંગનું ઘાસ ઊગ્યું છે. ... મકાન પણ જૂનું, મરામત વગરનું અને રંગ ન થયેલો હોવાથી સાવ નિસ્તેજ બની ગયેલું છે.’ (પૃ.6) – નજર સામે ચિત્ર આવી જાય. | |||
‘વાંસનો અંકુર’માં વિમળામાસીના ઓરડાને જોઈએ તો - ‘સરસ ઓરડો હતો. ઝીણાં મોતીનાં ગૂંથેલાં તોરણ, કિણ કિણ અવાજ સાથે ડોલતા રહેતા. લાંબી કાચની ભૂંગળીઓ અને મોટા મણકાના પડદા, મોટો પાંચસાત રગંની ભાતવાળો કાશ્મીરી ગાલીચો, બે સોફાસેટ, નાનાં મોટાં ટેબલ, ટેબલ પર હાથે ગૂંથેલા ટેબલક્લોથ હતાં. સફેદ બાસ્તા જેવાં....’ | |||
અમીરી-ગરીબીના ચિત્રો પણ તેમનાં વિવિધ વર્ણનોમાંથી મળે છે. જેમકે, ‘વાંસનો અંકુર’માં – મોતીલાલની ગરીબીને આલેખતી થાળી - | |||
• થેપલાં હતાં. મરચું મીઠું નાખ્યું હતું એટલે શાક વગર ચાલે. (પૃ. 5) | • થેપલાં હતાં. મરચું મીઠું નાખ્યું હતું એટલે શાક વગર ચાલે. (પૃ. 5) | ||
તો ધનાઢ્ય રમણીકલાલનો ભોજનથાળ - | તો ધનાઢ્ય રમણીકલાલનો ભોજનથાળ - | ||
| Line 131: | Line 137: | ||
'આવશે સ્તો! આ વેલ મજબૂત હોય છે. ઝટ મરતી નથી.'(પૃ.27) | 'આવશે સ્તો! આ વેલ મજબૂત હોય છે. ઝટ મરતી નથી.'(પૃ.27) | ||
ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં તેમના કલ્પનમાં પણ જાણે એક ભાત દેખાય છે. નીચેનાં કલ્પન જુઓઃ | ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં તેમના કલ્પનમાં પણ જાણે એક ભાત દેખાય છે. નીચેનાં કલ્પન જુઓઃ | ||
{{Poem2Close}} | |||
{{Hi|1.4em|➢ આગન્તુકઃ ભાઈના મનમાં લાગણીના કરોળિયાએ જાળું વણવા માંડ્યું છે. (પૃ. 28)<br>o એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં.}} | {{Hi|1.4em|➢ આગન્તુકઃ ભાઈના મનમાં લાગણીના કરોળિયાએ જાળું વણવા માંડ્યું છે. (પૃ. 28)<br>o એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં.}} | ||
{{Hi|1.4em|➢ આંધળી ગલીઃ કરોળિયાના રેશમી તાંતણા જેવી નાજુક, ઝોલાં ખાતી આ ક્ષણ, તેને સ્પર્શ કરાય જ નહીં... બેસી રહેવાનું, જોયા કરવાનું. (પૃ. 76)}} | {{Hi|1.4em|➢ આંધળી ગલીઃ કરોળિયાના રેશમી તાંતણા જેવી નાજુક, ઝોલાં ખાતી આ ક્ષણ, તેને સ્પર્શ કરાય જ નહીં... બેસી રહેવાનું, જોયા કરવાનું. (પૃ. 76)}} | ||
| Line 151: | Line 158: | ||
ધીરુબહેનની કલમને વધુ આસ્વાદ્ય બનાવે છે, તેમનું વિશિષ્ટ ભાષાકર્મ. તેમની શબ્દપસંદગી, તેમણે પ્રયોજેલાં સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, આખ્યાત, વિરામચિહ્નો આદિ. | ધીરુબહેનની કલમને વધુ આસ્વાદ્ય બનાવે છે, તેમનું વિશિષ્ટ ભાષાકર્મ. તેમની શબ્દપસંદગી, તેમણે પ્રયોજેલાં સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, આખ્યાત, વિરામચિહ્નો આદિ. | ||
ક્યારેક તેઓ તદ્દન તળશબ્દો પ્રયોજે છેઃ જેમકે, | ક્યારેક તેઓ તદ્દન તળશબ્દો પ્રયોજે છેઃ જેમકે, | ||
• ... પણ કંઈ નહીં - એવું તો કોઈ વાર અડીઓપટીએ નયે થાય. (પૃ. 21, ‘કાદંબરીની મા’ ) | • ... પણ કંઈ નહીં - એવું તો કોઈ વાર અડીઓપટીએ નયે થાય. (પૃ. 21, ‘કાદંબરીની મા’ ) | ||
• મારા વિના નહોતું સોરવતું ને તમને? (પૃ. 45, ‘કાદંબરીની મા’) | • મારા વિના નહોતું સોરવતું ને તમને? (પૃ. 45, ‘કાદંબરીની મા’) | ||