8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading|બે પત્રો|}} {{Poem2Open}} {{Right|૮મો રસ્તો ખાર, મુંબઈ ૨૧} <br> {{Right|૨૨-૧૧-૧૯૪૫}}...") |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૮મો રસ્તો ખાર, મુંબઈ ૨૧<br> | |||
<br> | ૨૨-૧૧-૧૯૪૫ | ||
પત્ર નથી. છૂટા પડ્યાને કેટલા બધા દિવસ થયા! સ્થળનું અંતર વધુ છે એટલે સમયનું અંતર પણ વધારે જ લાગે છે. છતાંય પત્ર નથી. સ્મરણના મુદ્રાલેખ નથી. કારણ? કલ્પના કરવાનો ઇજારો તમારો છે. વાતાવરણની વિષમતાએ ઊમિર્ને-કલ્પનાને રુક્ષ બનાવી દીધી છે. કદીક એ કઠોરતા હૃદયના ભાવોને દબાવી આત્મીય જન પાસે વર્તનમાં પણ આવી જાય છે. જગતમાં કશુંય પારદર્શક નહીં હોય? આજે આશ્રમમાં પ્રભુ પાસે બોલી જવાયું : પ્રભુ બધીય અસ્થિરતામાં તમે તો સ્થિર રહેશો ને! | પત્ર નથી. છૂટા પડ્યાને કેટલા બધા દિવસ થયા! સ્થળનું અંતર વધુ છે એટલે સમયનું અંતર પણ વધારે જ લાગે છે. છતાંય પત્ર નથી. સ્મરણના મુદ્રાલેખ નથી. કારણ? કલ્પના કરવાનો ઇજારો તમારો છે. વાતાવરણની વિષમતાએ ઊમિર્ને-કલ્પનાને રુક્ષ બનાવી દીધી છે. કદીક એ કઠોરતા હૃદયના ભાવોને દબાવી આત્મીય જન પાસે વર્તનમાં પણ આવી જાય છે. જગતમાં કશુંય પારદર્શક નહીં હોય? આજે આશ્રમમાં પ્રભુ પાસે બોલી જવાયું : પ્રભુ બધીય અસ્થિરતામાં તમે તો સ્થિર રહેશો ને! |