નારીસંપદાઃ વિવેચન/લોકગીત અને સમાજશાસ્ત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:
ઉપરોક્ત હાલરડામાં બાળકને પોતાના મામા-મામીના સ્વભાવ વિષે અવગત કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ કુંવારી કન્યાઓ સારા પતિની આશમાં ગૌરી વ્રત કરવા પ્રેરાય છે જેથી પોતાને ગમતો, ઇચ્છિત વર મળે તેથી કુંવારી કન્યાઓ ગૌરી (પાર્વતી) ની પૂજા કરે છે વ્રતના અંતની રાત્રીએ જાગરણ વખતે ગીતો ગવાય છે, જેમાં પાર્વતી માતાને પોતાને કેવું સાસરું જોઈએ છે તેમાંય સાસુ- સસરા-નણંદ-જેઠ- દિયર- વર વગેરે કેવા જોઈએ છે તે ગીતોના માધ્યમે લોકગીતોમાં સ્ત્રીઓની વાણીને મોકળાશ મળી છે અને લોકગીતોમાં જ સ્ત્રીઓ પોતાની સંવેદના, લાગણી, ઉર્મિઓ વગેરે મુક્તપણે ખીલવી શકે છે. આ સંદર્ભે ગોરમાનું એક ગીતનું ઉદાહરણ જોઈએ,

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“ગોરમા, ગોરમા રે સસરો દેજો સવાદિયા
{{Block center|'''<poem>“ગોરમા, ગોરમા રે સસરો દેજો સવાદિયા
તમે મારી ગોરમા છો.
તમે મારી ગોરમા છો.
ગોરમા, ગોરમા રે સાસુ દેજો ભુખાળવા,
ગોરમા, ગોરમા રે સાસુ દેજો ભુખાળવા,
તમે મારી ગોરમા છો.
તમે મારી ગોરમા છો.
ગોરમા, ગોરમા રે કંથ દેજો કહ્યાગરો,
ગોરમા, ગોરમા રે કંથ દેજો કહ્યાગરો,
તમે મારી ગોરમા છો.”</poem>}}
તમે મારી ગોરમા છો.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આવા સ્વપ્નો, આશાઓ, કામનાઓ, એષણાઓ, ઇચ્છાઓ સાથે જ્યારે કોઈ કન્યા ગૌરી વ્રત કરે છે. અને જ્યારે તે ખરેખર સાસરે જાય છે ત્યારે કપરી યાતનાઓનો શિકાર બનતી કન્યા પોતાએ ધારેલ કે ઈચ્છેલ સાસરું કે સાસરીના લોકો મળતા નથી ત્યારે પોતાના અરમાનો કેવા ચકનાચૂર થાય છે તેનું એક લોકગીતના દૃષ્ટાંત દ્વારા  આપણને આપણા દયાહીન, ક્રૂર સમાજના દર્શન થાય છે.  જેમકે,

{{Block center|<poem>“ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ.
{{Block center|'''<poem>“ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ.
દીકરી કેજો સખદખની વાત જો,
દીકરી કેજો સખદખની વાત જો,
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.”</poem>}}
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપરોક્ત સૌરાષ્ટ્રનું ખૂબ પ્રચલિત લોકગીત છે જે કરુણતાની બધી જ સીમાઓ પાર કરી આપણને અંદરથી હચમચાવી કાઢે તેવી સંવેદના આ લોકગીતમાં ઝીલાયેલી છે. જેમાં એક નવપરણિત કન્યાની ફક્ત એટલી જ ભૂલ કે તેણે પોતાની માતાએ જ્યારે પૂછ્યું કે “દીકરી કેજો સખદખની વાત જો, કવળા સાસરિયામાં જીવવું રે લોલ.” ત્યાં દીકરીએ કહ્યું કે “સખના વારા તો માતા વહી ગયા રે લોલ, દળના ઉગ્યાં છે ઝીણાં ઝાડ જો.” બસ આટલી જ વાત ત્યાં આ વાત તેની નણંદ સાંભળી જાય છે અને ત્યાર પછી આ વાતનું વતેસર થતા-થતા વહુ પર આરોપ લાગી જાય છે કે “વહુ એ વગોવ્યા મોટા ખોરડા રે લોલ.” અને અંતે વહુએ નાનકડી વાત માટે પોતાની જીવનની આહુતિ આપવાનો વારો આવી જાય છે અને અંતે તે સ્ત્રીનું મૃત્યુ થાય છે.  

આમ, દુખિયારી દીકરીઓએ પોતાના અસહ્ય દુઃખના ગાણા ઢોલના તાલે ગાઈને એને સાર્વજનિકતા બક્ષી દીધી છે. આવું બીજું એક કરુણગીત જેમાં અંતે દુખિયારી દીકરી પોતાનો જીવ આપી દે છે તે ગીત જોઈએ,

{{Block center|<poem>“વેલ્યું છૂટીઉં વીરા વાડીના વડ હેઠ
{{Block center|'''<poem>“વેલ્યું છૂટીઉં વીરા વાડીના વડ હેઠ
ધોરીડા બાંધ્યા રે વડને વાંકીએ માણારાજ”</poem>}}
ધોરીડા બાંધ્યા રે વડને વાંકીએ માણારાજ”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપરોક્ત લોકગીતમાં દીકરીને પોતાની સાસરીમાં અસહ્ય ત્રાસનો, સતામણીનો ભોગ બનવું પડે છે. ઘણા વર્ષોથી તેને પોતાના પિયર પણ જવા દીધી નથી તેથી તેની માતાએ તેની ખબર કાઢવા તેના નાના ભાઈને મોકલ્યો ત્યારે બેની પાણી ભરવા ગઈ હતી ત્યાં જ રસ્તામાં પોતાના ભાઈને જોઈ ખુશ થઇ જાય છે પણ જ્યારે તેના ભાઈએ તેના હાલ-ચાલ પૂછ્યા ત્યારે તેનાથી પોતાનું દુઃખ તેને કહ્યા વગર રહેવાયું નહિ અને જ્યારે પોતાને સાસરીમાં પડતા દુઃખ વિષે ભાઈને જાણ થતા ભાઈએ તેને પિયર આવવા કહ્યું ત્યારે બેની કહે છે કે ભાઈ કેટલા દિવસ હું તારા ઘરે રહીશ ? ક્યારેક તો સાસરે પાછુ આવવું જ પડશે ને એમ કહી બહેને ભાદર નદીમાં ઝંપલાવી દીધું. આમ આ લોકગીતનો પણ કરુણ અંત આવે છે જે આપણા સમાજનું વરવું ચિત્ર આપણી સમક્ષ ખડું કાર્ય વગર રહેતું નથી.  

આ પ્રમાણે જ કન્યાના લગ્ન થઇ ગયા બાદ જો અમુક વર્ષો પછી પણ જે તે સ્ત્રી માતા બની નથી તો તેના જીવનનું સૌથી મોટું સામાજિક મહેણું એટલે વાંઝિયા મહેણું. આવી પરિસ્થિતિ કે મહેણાંથી બચવા અને સંતાન પ્રાપ્તિ માટે સમાજની સ્ત્રીઓ રાંદલ માતાની પૂજા કરે છે અન્વ પોતાને સુંદર સંતાન પ્રાપ્ત થાય તેની મંગલ કામના કરતી હોય છે જેનું એક લોકગીત જોઈએ,

{{Block center|<poem>“લીપ્યું ને ગુપ્યું મારું આંગળું,
{{Block center|'''<poem>“લીપ્યું ને ગુપ્યું મારું આંગળું,
પગલીનો પાડનાર દ્યો ને રન્નાદે
પગલીનો પાડનાર દ્યો ને રન્નાદે
વાંઝિયા મેણા માતા દોહ્યલાં,
વાંઝિયા મેણા માતા દોહ્યલાં,
વાવ્યું ને બોર્યું મારું આંગળું
વાવ્યું ને બોર્યું મારું આંગળું
કચરાનો પાડનાર દ્યો ને રન્નાદે”....</poem>}}
કચરાનો પાડનાર દ્યો ને રન્નાદે”....</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા લોકગીતોમાં સમાજના રીત-રિવાજો, માન્યતાઓ, પરંપરાઓ વગેરેનું નિરૂપણ થાય છે, જેમાં લગ્નગીતોમાં ફટાણા નામના પેટાપ્રકારના ગીતોમાં મનોરંજન જ નહિ પરંતુ તેની સાથે સાથે કન્યાને પોતાના સાસરિયાના લોકોના સ્વભાવથી પણ અવગત કરાવવા માટે ફટાણા ગવાતા હતા કારણ કે પહેલાના સમયમાં કન્યાને પોતાની ઇચ્છાથી લગ્ન કરવાનો કે વર પસંદગીનો અધિકાર ન હતો તેથી તે તેના સાસરીયાના લોકોથી સાવ અજાણ હતી તેથી તેણે કોની સાથે કઈ રીતે વર્તવું તે સમજાવવા આ ફટાણા ગવાતા અને તેના દ્વારા સામે પક્ષના લોકોના સ્વભાવનો પરિચય થતો.

જેમકે,
જેમકે,
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>“રેલગાડી આવી મુંબઈથી માલ લાવી
{{Block center|'''<poem>“રેલગાડી આવી મુંબઈથી માલ લાવી
જુઓ ને મારી બેનો આ રેલગાડી આવી,
જુઓ ને મારી બેનો આ રેલગાડી આવી,
ગાડીમાં ભર્યા મગ, જાનૈયા બધા ઢગ
ગાડીમાં ભર્યા મગ, જાનૈયા બધા ઢગ
જુઓ ને મારી બેનો આ રેલગાડી આવી”.....</poem>}}
જુઓ ને મારી બેનો આ રેલગાડી આવી”.....</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપરોક્ત કડી પ્રમાણે જાનૈયા લોકોને ઢગ કહી તેમની મજાક કરવામાં આવે છે ત્યારે જો જાનૈયા લોકોના મુખ પર હાસ્ય જોવા મળે તો સમજવું કે બધા સ્વભાવે સરળ, હળવા છે. પરંતુ ક્રોધે ભરાય કે મુખની રેખાઓ બદલાય તો સમજવું કે કન્યાએ સાસરિયામાં થોડું જાળવીને રહેવું પડશે.