નારીસંપદાઃ વિવેચન/લોકગીત અને સમાજશાસ્ત્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 7: Line 7:
લોકગીતોમાં સામાજિક રીત-રિવાજો, માન્યતા, પરંપરા, અંધશ્રદ્ધા, રૂઢિઓ વગેરેનું ચિત્રણ થયેલું જોવા મળે છે, જેમાં બાળકના જન્મથી માંડીને મૃત્યુ સુધીના સામાજિક રીત-રિવાજો પ્રમાણે વિધિઓ થતી અને વિધિઓ પ્રમાણેના ગીતો ગવાતા હતા, જેમાં હાલરડાંમાં માતાના વાત્સલ્યભાવ સાથે બાળકનું પારણામાં જ સંસ્કાર સિંચન તો થતું જ પરંતુ સાથે-સાથે તેને કુંટુંબિજનોના સ્વભાવનો પરિચય પણ આ હાલરડાં દ્વારા આપવામાં આવતો.

જેમકે એક હાલરડાંના ઉદાહરણ પ્રમાણે જોઈએ તો,

{{Poem2Close}}
{{Block center|'''<poem>“હાલ્ય વાલ્ય ને હાંસીનો,

રાતો ચૂડો ભાઈની માસીનો,
રાતો ચૂડો ભાઈની માસીનો,
Line 59: Line 60:
ઉપરોક્ત કડી પ્રમાણે જાનૈયા લોકોને ઢગ કહી તેમની મજાક કરવામાં આવે છે ત્યારે જો જાનૈયા લોકોના મુખ પર હાસ્ય જોવા મળે તો સમજવું કે બધા સ્વભાવે સરળ, હળવા છે. પરંતુ ક્રોધે ભરાય કે મુખની રેખાઓ બદલાય તો સમજવું કે કન્યાએ સાસરિયામાં થોડું જાળવીને રહેવું પડશે.

આમ, લોકગીતોનો સીધો જ સંબંધ સમાજશાસ્ત્ર સાથે છે કારણ કે બંને એકબીજાના પૂરક છે. સમાજમાં રહેતા લોકો સામાજિક પરંપરા, રીત-રિવાજો, માન્યતા, રૂઢિઓ વગેરે સાથે જોડાયેલા હોય છે તેના અનુસંધાને જ લોકગીતો પ્રગટતા હોય છે કે રચાતા હોય છે જેમાં તેમની સંવેદના, ઊર્મિ, લાગણીઓને વાચા મળતી હોય છે તેથી લોકગીતો અને સમાજનો અનુબંધ ગાઢ છે.

{{Pom2Close}}
{{Poem2Close}}
 
'''સંદર્ભ પુસ્તકોની સુચિ:'''  
'''સંદર્ભ પુસ્તકોની સુચિ:'''  
<poem>
<poem>

Navigation menu