26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મરીને જીવી ગયા}} {{Poem2Open}} રામનવમીની સાંજે ઈડર કૉલેજનાં હિન્દ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
અધ્યાપક રમણલાલ વણકર પોતાનું કર્તવ્ય બજાવતાં મૃત્યુને ભેટ્યા છે. | અધ્યાપક રમણલાલ વણકર પોતાનું કર્તવ્ય બજાવતાં મૃત્યુને ભેટ્યા છે. | ||
સમાજ અને સરકારનું કેવું વલણ આવી ઘટના પ્રત્યે હોય છે એ વિષેની કવિ સ્વપ્નિલની એક હિન્દી કવિતાનું અહીં સ્મરણ થાય છે. કવિતાનું મથાળું છે : ઈશ્વરબાબૂ. | સમાજ અને સરકારનું કેવું વલણ આવી ઘટના પ્રત્યે હોય છે એ વિષેની કવિ સ્વપ્નિલની એક હિન્દી કવિતાનું અહીં સ્મરણ થાય છે. કવિતાનું મથાળું છે : ઈશ્વરબાબૂ.{{Poem2Close}} | ||
યહી કહીં રહતે થે ઈશ્વરબાબૂ | '''યહી કહીં રહતે થે ઈશ્વરબાબૂ''' | ||
'''ઈસ ઘર કે આસપાસ''' | |||
'''સડક કે કરીબ''' | |||
'''સડક ઔર જિંદગી કે શોરમેં''' | |||
'''બરાબર ચૌકન્ને.''' | |||
{{Poem2Open}}આ ઈશ્વરબાબૂએ આ સડક ઉપર એક આદમીને એક રાતે ગુંડાઓની છરીથી બચાવી લીધો હતો, અને એ રીતે એક આદર્શ નાગરિકની ફરજ અદા કરી હતી :{{Poem2Close}} | |||
'''આદમી બચ ગયા''' | |||
'''લેકિન દૂસરે દિન''' | |||
:: | '''શહર કે સીમાન્ત પર''' | ||
'''પાયી ગઈ લાશ''' | |||
'''ઈશ્વરબાબૂ કી.''' | |||
{{Poem2Open}}ઈશ્વરબાબૂ મૂલ્યોની રક્ષામાં માનતા હતા અને એમણે ગુંડાઓની પરવા કર્યા વિના એક માણસને બચાવ્યો તો ખરો, મૂલ્યોની રક્ષા કરી તો ખરી, પણ પોતાનો જીવ ખોઈને. કવિએ વેદનાને બદલે વ્યંગ્યનો ઉપયોગ કરી વેદનાને ધારદાર કરી છે. તેઓ કહે છે :{{Poem2Close}} | |||
'''ઈસ તરહ ઉસ દિન''' | |||
'''એક અચ્છે નાગરિક કા ફર્જ''' | |||
'''પૂરા કિયા ઈશ્વરબાબૂને''' | |||
'''એક અચ્છી સરકાર કા ફર્જ''' | |||
'''પૂરા કિયા સરકારને''' | |||
'''ઉનકે પરિવાર કો ઉચિત''' | |||
'''મુઆવજા દેકર.''' | |||
{{Poem2Open}}સરકારે વળતર આપીને પોતાનું કર્તવ્ય બજાવ્યું. ‘સારી’ સરકાર એથી વિશેષ શું કરે? પછી કવિ અંતે કહે છે :{{Poem2Close}} | |||
'''નહીં''' | |||
'''ઈશ્વર નહીં મરા થા''' | |||
'''મર ગયે થે ઈશ્વરબાબૂ''' | |||
'''ઈસલિયે કોઈ હંગામા''' | |||
'''નહીં હુઆ.''' | |||
{{Poem2Open}}છેવટે બધું ચૂપચાપ પતી ગયું, કેમકે, ઈશ્વર નહિ, પણ ઈશ્વરબાબુ મૃત્યુ પામ્યા હતા. કોઈ ધાર્મિક સ્થળને કંઈ થયું હોત તો હંગામો મચી જાત. પણ ખરેખર તો કવિની આ વક્રોક્તિ છે, જેનો સાદો અર્થ છે કે, ખરેખર તો ‘ઈશ્વર’ મૃત્યુ પામ્યો છે! કેમકે જ્યારે જ્યારે મૂલ્યરક્ષા માટે કોઈ મરે છે, ત્યારે તે વ્યક્તિ તો જીવી જાય છે, પણ મૂલ્યહત્યા થતાં ઈશ્વરની હત્યા થાય છે, અધ્યાપક રમણલાલ વણકર મૂલ્યરક્ષા માટે મરીને જીવી ગયા છે.{{Poem2Close}} | |||
{{Right|[૧૬-૪-’૯૫]}} |
edits