નારીસંપદાઃ વિવેચન/લોકગીત અને સમાજશાસ્ત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૬૪. લોકગીત અને સમાજશાસ્ત્ર|સંજના પરમાર}}
{{Heading|લોકગીત અને સમાજશાસ્ત્ર|સંજના પરમાર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માનવજીવનના સાંસ્કૃતિક ઈતિહાસ સંદર્ભે લોકસાહિત્યને મૂલવી શકાય, એટલે કે માનવસંસ્કૃતિના એક અભિન્ન અંગ તરીકે લોકસાહિત્ય આજદિન સુધી વિકસતું આવ્યું છે માટે માનવજીવન અને તેની સંસ્કૃતિના પ્રતિબિંબ લોકસાહિત્યમાં જ ઝીલાય છે. આવા લોકસાહિત્યને લોકકથા, લોકગીત, લોકનાટ્ય અને લોકોક્તિ જેવા પેટાવિભાગોમાં પણ વહેંચી શકાય. આ લોકસાહિત્યનો અન્ય વિદ્યાશાખાઓ સાથેનો અનુબંધ પણ અભ્યાસ અને અધ્યયનનો મહત્ત્વનો અંશ છે, તેથી લોકગીતને પણ આવા અન્ય વિદ્યાશાસ્ત્રો સાથે  સામ્યવૈષમ્ય સંદર્ભે  અભ્યાસી શકાય. પરંતુ અહી મારો ઉપક્રમ લોકગીત અને સમાજશાસ્ત્રના વિદ્યાશાખા તરીકે તપાસવાનો છે.