યુરોપ-અનુભવ/થુન-લુઝેર્ન-ઝુરિક-જિનીવા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|યુંગફ્રાઉ અર્થાત્ કુંવારી કન્યા}} {{Poem2Open}} અમે ભાગ્યશાળી હત...")
 
No edit summary
Line 54: Line 54:
<Center><big>H. H. Satchidanand Swami</big></Center>

{{Poem2Open}}
આ ભાગવત-સંગીતમાં સંમિલિત થઈ શકાય જો, એવો વિચાર આવી ગયો. ઝુરિકમાં ભાગવત-સંગીત!

Line 88: Line 89:
મોંબ્લોંને માર્ગેથી અમે જમીન પર ઉગાડેલું ફૂલોનું ઘડિયાળ જોઈ ટેકરી પરના વિલેવિલે – જૂના જિનીવા વિસ્તારમાં જઈએ છીએ. નકશામાં જાંબુડી રંગમાં એ બતાવેલું હતું. માર્ગ મળી ગયો. વિલેવિલેની ગલીઓમાં ફરવાનો અનુભવ વિશિષ્ટ હતો. સાંકડી ગલીઓ, ઊંચાં મકાનો. માર્ગે હવે ભાગ્યે જ કોઈ મળે. ખુલ્લી જગ્યામાં રેસ્ટોરાં – કાફેનાં ટેબલો પર લોકો બેઠેલા હોય. એ લોકો વચ્ચે એકાદ ટેબલ લઈ, બિયર પીતાં પીતાં વાતો કરતાં કરતાં સાંજ રાતમાં ફેરવાઈ જાય તો કેવું!

પણ રાતે તો અમારે જિનીવાથી ફ્રાન્સના આવિન્યો તરફ જતી ગાડી પકડવાની હતી.
પણ રાતે તો અમારે જિનીવાથી ફ્રાન્સના આવિન્યો તરફ જતી ગાડી પકડવાની હતી.{{Poem2Close}}
26,604

edits