26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યુંગફ્રાઉ અર્થાત્ કુંવારી કન્યા}} {{Poem2Open}} અમે ભાગ્યશાળી હત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 54: | Line 54: | ||
<Center><big>H. H. Satchidanand Swami</big></Center> | <Center><big>H. H. Satchidanand Swami</big></Center> | ||
{{Poem2Open}} | |||
આ ભાગવત-સંગીતમાં સંમિલિત થઈ શકાય જો, એવો વિચાર આવી ગયો. ઝુરિકમાં ભાગવત-સંગીત! | આ ભાગવત-સંગીતમાં સંમિલિત થઈ શકાય જો, એવો વિચાર આવી ગયો. ઝુરિકમાં ભાગવત-સંગીત! | ||
Line 88: | Line 89: | ||
મોંબ્લોંને માર્ગેથી અમે જમીન પર ઉગાડેલું ફૂલોનું ઘડિયાળ જોઈ ટેકરી પરના વિલેવિલે – જૂના જિનીવા વિસ્તારમાં જઈએ છીએ. નકશામાં જાંબુડી રંગમાં એ બતાવેલું હતું. માર્ગ મળી ગયો. વિલેવિલેની ગલીઓમાં ફરવાનો અનુભવ વિશિષ્ટ હતો. સાંકડી ગલીઓ, ઊંચાં મકાનો. માર્ગે હવે ભાગ્યે જ કોઈ મળે. ખુલ્લી જગ્યામાં રેસ્ટોરાં – કાફેનાં ટેબલો પર લોકો બેઠેલા હોય. એ લોકો વચ્ચે એકાદ ટેબલ લઈ, બિયર પીતાં પીતાં વાતો કરતાં કરતાં સાંજ રાતમાં ફેરવાઈ જાય તો કેવું! | મોંબ્લોંને માર્ગેથી અમે જમીન પર ઉગાડેલું ફૂલોનું ઘડિયાળ જોઈ ટેકરી પરના વિલેવિલે – જૂના જિનીવા વિસ્તારમાં જઈએ છીએ. નકશામાં જાંબુડી રંગમાં એ બતાવેલું હતું. માર્ગ મળી ગયો. વિલેવિલેની ગલીઓમાં ફરવાનો અનુભવ વિશિષ્ટ હતો. સાંકડી ગલીઓ, ઊંચાં મકાનો. માર્ગે હવે ભાગ્યે જ કોઈ મળે. ખુલ્લી જગ્યામાં રેસ્ટોરાં – કાફેનાં ટેબલો પર લોકો બેઠેલા હોય. એ લોકો વચ્ચે એકાદ ટેબલ લઈ, બિયર પીતાં પીતાં વાતો કરતાં કરતાં સાંજ રાતમાં ફેરવાઈ જાય તો કેવું! | ||
પણ રાતે તો અમારે જિનીવાથી ફ્રાન્સના આવિન્યો તરફ જતી ગાડી પકડવાની હતી. | પણ રાતે તો અમારે જિનીવાથી ફ્રાન્સના આવિન્યો તરફ જતી ગાડી પકડવાની હતી.{{Poem2Close}} |
edits