26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હાઇડેલબર્ગ}} {{Poem2Open}} જેનું સ્વપ્ન આવે એવી કોઈ વિદેશની યુનિવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
<poem> | <poem> | ||
‘અહીં હું નસીબદાર હતી | '''‘અહીં હું નસીબદાર હતી''' | ||
ચાહતી અને ચહાતી.’</poem> | '''ચાહતી અને ચહાતી.’'''</poem> | ||
{{Poem2Open}}એક બીજા કવિ હોલ્ડરલીને ‘ઍન ઓડ ટુ હાઇડેલબર્ગ’ કવિતા રચી છે. તો ગૉડફીડ કેલર નામના કવિએ એના જુના પલ વિષે કવિતા કરી છે. વિક્ટર હ્યુગો અને માર્ક ટ્વેઇને પણ આ નગરની પ્રશંસા કરી છે અને એક લેખકે પોતાની આત્મકથામાં આ નગર વિષે લખ્યું છે : ‘મારા જિગરનો ટુકડો.’ સમરસેટ મોમની જાણીતી નવલકથા ‘ઑફ હ્યુમન બોન્ડેજ’માં આ શહેર પશ્ચાદ્ભૂમાં છે. અનેક ચિત્રકારોને હાઇડેલબર્ગના સુંદર લેંડસ્કેપ કરવાની પ્રેરણા મળી છે. | {{Poem2Open}}એક બીજા કવિ હોલ્ડરલીને ‘ઍન ઓડ ટુ હાઇડેલબર્ગ’ કવિતા રચી છે. તો ગૉડફીડ કેલર નામના કવિએ એના જુના પલ વિષે કવિતા કરી છે. વિક્ટર હ્યુગો અને માર્ક ટ્વેઇને પણ આ નગરની પ્રશંસા કરી છે અને એક લેખકે પોતાની આત્મકથામાં આ નગર વિષે લખ્યું છે : ‘મારા જિગરનો ટુકડો.’ સમરસેટ મોમની જાણીતી નવલકથા ‘ઑફ હ્યુમન બોન્ડેજ’માં આ શહેર પશ્ચાદ્ભૂમાં છે. અનેક ચિત્રકારોને હાઇડેલબર્ગના સુંદર લેંડસ્કેપ કરવાની પ્રેરણા મળી છે. |
edits