કાવ્યચર્ચા/હાઇડેલબર્ગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હાઇડેલબર્ગ}} {{Poem2Open}} જેનું સ્વપ્ન આવે એવી કોઈ વિદેશની યુનિવ...")
 
No edit summary
 
Line 14: Line 14:

<poem>
<poem>
‘અહીં હું નસીબદાર હતી
'''‘અહીં હું નસીબદાર હતી'''
ચાહતી અને ચહાતી.’</poem>
'''ચાહતી અને ચહાતી.’'''</poem>

{{Poem2Open}}એક બીજા કવિ હોલ્ડરલીને ‘ઍન ઓડ ટુ હાઇડેલબર્ગ’ કવિતા રચી છે. તો ગૉડફીડ કેલર નામના કવિએ એના જુના પલ વિષે કવિતા કરી છે. વિક્ટર હ્યુગો અને માર્ક ટ્‌વેઇને પણ આ નગરની પ્રશંસા કરી છે અને એક લેખકે પોતાની આત્મકથામાં આ નગર વિષે લખ્યું છે : ‘મારા જિગરનો ટુકડો.’ સમરસેટ મોમની જાણીતી નવલકથા ‘ઑફ હ્યુમન બોન્ડેજ’માં આ શહેર પશ્ચાદ્ભૂમાં છે. અનેક ચિત્રકારોને હાઇડેલબર્ગના સુંદર લેંડસ્કેપ કરવાની પ્રેરણા મળી છે.

26,604

edits

Navigation menu