ચૈતર ચમકે ચાંદની/અજાત શિશુનો સત્યાગ્રહ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અજાત શિશુનો સત્યાગ્રહ}} {{Poem2Open}} ‘અજાત શિશુની પ્રાર્થના’ (અ પ...")
 
No edit summary
Line 17: Line 17:
ઘેર આવે છે ત્યારે મારિયા ચોથા માળના પોતાના ફ્લૅટના કૉરિડૉરમાં એક ચાર-પાંચ વર્ષના છોકરાને ફૂટબૉલથી રમતો જુએ છે. બન્ને વચ્ચે વાતચીત થાય છે. છોકરાનું નામ છે જેરેમી. મારિયા જેરેમીને કહે છે કે મેં તો તને જોયો નથી, પણ જેરેમી કહે છે કે મેં તમને જોયાં છે – ટીવી પર. છોકરાનાં માબાપ કોઈ ઘેર નથી અને એનું ઘર બંધ છે એટલે મારિયા જેરેમીને પોતાના ઘરમાં આવીને રમવાનું કહે છે. આ શિશુ જેરેમી આ ફિલ્મનું બીજું મુખ્ય ચરિત્ર છે. એનો અભિનય આપણને સત્યજિતના ‘પથેર પાંચાલી’ના અપુની યાદ આપે. (એ શિશુ કલાકારનું નામ છે સેમ્યુઅલ મુસેં, અને હા નાયિકા મારિયાનો પાઠ કરે છે તે નટીનું નામ છે કાર્મેન મોરા.) મારિયાના ઘરમાં કૂંડામાં છોડ છે. જેરેમી કહે છે – તરસ્યા લાગે છે. ‘પાણી પા.’ મારિયા કહે છે. જેરેમી પાણી સીંચે છે.

દરમ્યાન એક વિચિત્ર ઘટના બને છે. એક સ્ત્રી – ગર્ભવતી સ્ત્રી જોડે એ વાત કરે છે. એ સ્ત્રી કહે છે કે એના પેટમાં રહેલું બાળક એની સાથે વાતો કરે છે અને એ ભયંકર વાતો (horrible things) કહે છે. એક સ્ત્રી કહે છે એનું બાળક પેટમાં લાત મારે છે. મારિયા પોતાના પેટ પર હાથ ફેરવતી વિચારે છે.
દરમ્યાન એક વિચિત્ર ઘટના બને છે. એક સ્ત્રી – ગર્ભવતી સ્ત્રી જોડે એ વાત કરે છે. એ સ્ત્રી કહે છે કે એના પેટમાં રહેલું બાળક એની સાથે વાતો કરે છે અને એ ભયંકર વાતો <big>(horrible things)</big> કહે છે. એક સ્ત્રી કહે છે એનું બાળક પેટમાં લાત મારે છે. મારિયા પોતાના પેટ પર હાથ ફેરવતી વિચારે છે.

સમગ્ર ફિલ્મમાં ગર્ભવતી સ્ત્રીઓના પેટનો સંદર્ભ કે દૃશ્ય અનેક વાર આવે છે, પણ ક્યાંય સ્થૂલતા નથી, એક ઇષ્ટ પ્રભાવ તરફ લઈ જતી કળાદૃષ્ટિ જોવા મળે. નગરના યુનિવર્સિટી વિસ્તારમાં બૉંબધડાકો થતાં પત્રકાર મારિયા કૅમેરામૅન સાથે ત્યાં દોડી જાય છે. તોફાની ટોળાં – હિંસાત્મક દૃશ્ય વચ્ચે એ પોતાનું કામ કરી ઘેર આવે છે. પોતાના બાળકનો વિચાર કરતાં, ત્યાં પાછો નાના જેરેમીને એકલો બેઠેલો જુએ છે. એને પોતાના ઘરમાં લઈ આવે છે. લેસન કરવા બેસાડે છે, પોતાનું કામ પણ કરે છે. ત્યાં એકાએક મારિયા પોતાના પેટ પર હાથ ફેરવે છે. જેરેમી પૂછે છે – શું થયું? ‘એણે મને લાત મારી.’ જેરેમી પૂછે છે – ‘એ ન આવવા માગે તો? એના પિતા ક્યાં છે?’ મારિયા કહે છે ‘એના પિતાને એની ખબર નથી. એ રાતે મારિયા સપનાં જુએ છે – સાંકળે બંધાયેલા તડપતાં શિશુઓનાં સપનાં. એ વ્યગ્ર બની જાય છે. જેરેમી આવે છે અને મારિયાને કહે છે – મારાં મા-બાપને મારી પડી નથી, મને ચાહતાં નથી. મારે તો તમારી પાસે રહેવું છે. મને નાના હોવું ગમતું નથી. મને અહીં ગમે છે. હું અહીં રહું?’ મારિયા કહે છે – ‘એ કેવી રીતે બને?’ જેરેમી રિસાઈ જાય છે – કહે છે – ‘તમે પણ બીજાં જેવાં જ છો.’

26,604

edits