26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
મારિયાને પેટમાં રહેલા બાળકનો જાણે અવાજ સંભળાય છે. કહે છે મારે જનમવું નથી. ધરતી પર જનમવા જેવું છે શું? મારિયા ગભરામણ અનુભવે છે, સપનાં જુએ છે, અને ડૉક્ટર પાસે જાય છે. કહે છે – મારું બાળક જનમ લેવા માગતું નથી. | મારિયાને પેટમાં રહેલા બાળકનો જાણે અવાજ સંભળાય છે. કહે છે મારે જનમવું નથી. ધરતી પર જનમવા જેવું છે શું? મારિયા ગભરામણ અનુભવે છે, સપનાં જુએ છે, અને ડૉક્ટર પાસે જાય છે. કહે છે – મારું બાળક જનમ લેવા માગતું નથી. | ||
ડૉક્ટરને નવાઈ લાગે છે. સમય થઈ ગયો છે. ડૉક્ટર કહે છે કે એને જન્માવવું પડશે. દરમ્યાન આખા નગરમાં ને બધે બાળકો જનમ લેતાં બંધ થઈ ગયાં છે. પરાણે જન્માવતાં મરણશરણ થાય છે એક નડતર (blockage) આવી ગયું છે. મારિયાનો એક પુરુષમિત્ર છે. | ડૉક્ટરને નવાઈ લાગે છે. સમય થઈ ગયો છે. ડૉક્ટર કહે છે કે એને જન્માવવું પડશે. દરમ્યાન આખા નગરમાં ને બધે બાળકો જનમ લેતાં બંધ થઈ ગયાં છે. પરાણે જન્માવતાં મરણશરણ થાય છે એક નડતર <big>(blockage)</big> આવી ગયું છે. મારિયાનો એક પુરુષમિત્ર છે. | ||
તે મારિયાના બાળકનો ‘ગૉડ ફાધર’ બનવા તૈયાર છે. મારિયાને તે ચાહે છે, પણ મારિયાનું સમગ્ર ધ્યાન હવે પોતાના ઉદરસ્થ શિશુ માટે છે. પેલો કહે છે – ‘આજ રાતે આવું’. મારિયા કહે છે, ‘ના.’ | તે મારિયાના બાળકનો ‘ગૉડ ફાધર’ બનવા તૈયાર છે. મારિયાને તે ચાહે છે, પણ મારિયાનું સમગ્ર ધ્યાન હવે પોતાના ઉદરસ્થ શિશુ માટે છે. પેલો કહે છે – ‘આજ રાતે આવું’. મારિયા કહે છે, ‘ના.’ |
edits