ચૈતર ચમકે ચાંદની/એક પંખીને કંઈક કહેવું હતું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 19: Line 19:
એ કવિએ પછી જીવનના અંતિમ દિવસો સુધી ગાયા કર્યું. કવિને કંઈક કહેવું હતું–પંખીની જેમ. આપણા સુધી કેટલું પહોંચ્યું છે? એ કવિએ સૌથી પહેલાં તો આપણને કહ્યું કે, ‘સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ કવિને સ્ફુરેલી એ કવિજીવનની પ્રથમ પંક્તિ દ્વારા એમણે આપણને સૌંદર્યદૃષ્ટિ આપી. જે કવિમાત્ર આપતા આવ્યા છે. એમના પુરોગામી કવિ કલાપીએ સૌંદર્યની માર્મિક પરિભાષા કરી હતી : ‘સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.’ જરા ઊંડા ઊતરીએ તો આ પંક્તિને આધારે કદાચ સૌંદર્યશાસ્ત્રનો ગ્રંથ લખી શકાય. યુવા કવિ કીટ્સે પણ સત્ય અને સૌંદર્યના અભિન્નત્વના ઉદ્ગારની અદ્ભુત પંક્તિ જગતને ભેટ ધરી છે.

<big>Beauty is truth, truth beauty.</big>
<big>'''Beauty is truth, truth beauty'''.</big>

હૃદયભર પીધેલા જગસૌંદર્યની વાત જેટલી ઉત્કટતાથી કવિ ઉમાશંકરે કરી છે, પ્રેમની વાત પણ એટલી ઉત્કટતા અને ઔદાર્યથી કરી છે. પણ ઘણી વાર પ્રેમના કવિનો પ્રેમ એક વ્યક્તિમાં કેન્દ્રિત થતો હોય છે પછી ભલે એ માનવીય પ્રેમ ‘ઇશ્કેમિજાજી એને ‘ઇશ્કેહકીકી’ દિવ્યપ્રેમ ભણી લઈ જાય. દુનિયાના કવિઓએ ‘પ્રેમ’, ‘પ્રેમ?’ કહી એ શબ્દની એટલી રટણા કરી છે કે પ્રેમ વિષે લખતાં કવિ શેલીને કહેવું પડ્યું હતું કે,{{Poem2Close}}

26,604

edits