26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક પંખીને કંઈક કહેવું હતું}} {{Poem2Open}} ‘એક પંખીને કંઈક કહેવું હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
હૃદયભર પીધેલા જગસૌંદર્યની વાત જેટલી ઉત્કટતાથી કવિ ઉમાશંકરે કરી છે, પ્રેમની વાત પણ એટલી ઉત્કટતા અને ઔદાર્યથી કરી છે. પણ ઘણી વાર પ્રેમના કવિનો પ્રેમ એક વ્યક્તિમાં કેન્દ્રિત થતો હોય છે પછી ભલે એ માનવીય પ્રેમ ‘ઇશ્કેમિજાજી એને ‘ઇશ્કેહકીકી’ દિવ્યપ્રેમ ભણી લઈ જાય. દુનિયાના કવિઓએ ‘પ્રેમ’, ‘પ્રેમ?’ કહી એ શબ્દની એટલી રટણા કરી છે કે પ્રેમ વિષે લખતાં કવિ શેલીને કહેવું પડ્યું હતું કે,{{Poem2Close}} | હૃદયભર પીધેલા જગસૌંદર્યની વાત જેટલી ઉત્કટતાથી કવિ ઉમાશંકરે કરી છે, પ્રેમની વાત પણ એટલી ઉત્કટતા અને ઔદાર્યથી કરી છે. પણ ઘણી વાર પ્રેમના કવિનો પ્રેમ એક વ્યક્તિમાં કેન્દ્રિત થતો હોય છે પછી ભલે એ માનવીય પ્રેમ ‘ઇશ્કેમિજાજી એને ‘ઇશ્કેહકીકી’ દિવ્યપ્રેમ ભણી લઈ જાય. દુનિયાના કવિઓએ ‘પ્રેમ’, ‘પ્રેમ?’ કહી એ શબ્દની એટલી રટણા કરી છે કે પ્રેમ વિષે લખતાં કવિ શેલીને કહેવું પડ્યું હતું કે,{{Poem2Close}} | ||
:'''One word is too profane.''' | :'''<big>One word is too profane.</big>''' | ||
'''<big>for me to profane it…</big>''' | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ એક શબ્દ એટલે LOVE એટલો બધો દૂષિત થઈ ગયો છે કે હવે એનો ઉપયોગ કરીને એને વધારે તો હું શું દૂષિત કરવાનો હતો? ઉમાશંકરની કવિતામાં વ્યક્તિપ્રેમ છે, એમની પ્રેમદૃષ્ટિ વિશ્વવ્યાપી રહી છે. ‘વિશ્વશાંતિ’ની પંક્તિઓ આ કવિને માત્ર વીસ વર્ષની વયે મળેલી અને જે વયમાં તો કવિ ઘણુંખરું પ્રેયસીની મોહક આંખોમાં જ ડૂબેલો હોય તે વયમાં તેમણે વિશ્વપ્રેમની વાત લખી અને તે પ્રેમ પણ માત્ર માનવો સુધી મર્યાદિત નહીં. પેલી અત્યંત જાણીતી પંક્તિઓ સૌના સ્મરણમાં આવશે:{{Poem2Close}} | આ એક શબ્દ એટલે LOVE એટલો બધો દૂષિત થઈ ગયો છે કે હવે એનો ઉપયોગ કરીને એને વધારે તો હું શું દૂષિત કરવાનો હતો? ઉમાશંકરની કવિતામાં વ્યક્તિપ્રેમ છે, એમની પ્રેમદૃષ્ટિ વિશ્વવ્યાપી રહી છે. ‘વિશ્વશાંતિ’ની પંક્તિઓ આ કવિને માત્ર વીસ વર્ષની વયે મળેલી અને જે વયમાં તો કવિ ઘણુંખરું પ્રેયસીની મોહક આંખોમાં જ ડૂબેલો હોય તે વયમાં તેમણે વિશ્વપ્રેમની વાત લખી અને તે પ્રેમ પણ માત્ર માનવો સુધી મર્યાદિત નહીં. પેલી અત્યંત જાણીતી પંક્તિઓ સૌના સ્મરણમાં આવશે:{{Poem2Close}} |
edits