26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂપરમ્યા નવોઢા}} {{Poem2Open}} આસોના આ દિવસો મનમાં કશીક માદક વ્યાક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 44: | Line 44: | ||
ત્યાં જરા દૂર કૅનાલમાં પાણી વહી જતાં હતાં. કૅનાલને કાંઠે કાંઠે લહેરાતાં હતાં શ્વેત કાશ ફૂલ. આ તો શરદવધૂનાં શ્વેત વસ્ત્રો! હવે હું શોધવા લાગ્યો ઝૂકેલી ડાંગરનાં ખેતર – પણ અહીં તો શેરડીનાં ખેતરો હતાં. ડાંગરનાં ખેતરો તો વચ્ચે આવી ગયાં. ઊભી રહેલી રેલગાડીની બારી બહાર જોતાં જોતાં મારાથી બોલાઈ ગયું : | ત્યાં જરા દૂર કૅનાલમાં પાણી વહી જતાં હતાં. કૅનાલને કાંઠે કાંઠે લહેરાતાં હતાં શ્વેત કાશ ફૂલ. આ તો શરદવધૂનાં શ્વેત વસ્ત્રો! હવે હું શોધવા લાગ્યો ઝૂકેલી ડાંગરનાં ખેતર – પણ અહીં તો શેરડીનાં ખેતરો હતાં. ડાંગરનાં ખેતરો તો વચ્ચે આવી ગયાં. ઊભી રહેલી રેલગાડીની બારી બહાર જોતાં જોતાં મારાથી બોલાઈ ગયું : | ||
‘કાશાંશુકા વિકચપદ્મમનોજ્ઞવક્ત્રા’ | '''‘કાશાંશુકા વિકચપદ્મમનોજ્ઞવક્ત્રા’''' | ||
કાલિદાસ અને મારી વચ્ચેનું બે હજાર વર્ષનું વ્યવધાન સરી ગયું. આ દેશની પ્રકૃતિ હજી એ જ છે, જે આ કવિએ જોઈ હતી. મેં એ રૂપરમ્યા નવવધૂ શરદને જોઈ છે. હવે ગાડીને જ્યારે ઊપડવું હોય ત્યારે ઊપડે! આવું સુંદર મુખ જોવાનો કંટાળો કદી આવે ખરો?{{Poem2Close}} | કાલિદાસ અને મારી વચ્ચેનું બે હજાર વર્ષનું વ્યવધાન સરી ગયું. આ દેશની પ્રકૃતિ હજી એ જ છે, જે આ કવિએ જોઈ હતી. મેં એ રૂપરમ્યા નવવધૂ શરદને જોઈ છે. હવે ગાડીને જ્યારે ઊપડવું હોય ત્યારે ઊપડે! આવું સુંદર મુખ જોવાનો કંટાળો કદી આવે ખરો?{{Poem2Close}} | ||
{{Right|૪-૯-૯૪}} | {{Right|૪-૯-૯૪}} |
edits