ચૈતર ચમકે ચાંદની/રૂપરમ્યા નવોઢા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રૂપરમ્યા નવોઢા}} {{Poem2Open}} આસોના આ દિવસો મનમાં કશીક માદક વ્યાક...")
 
No edit summary
Line 44: Line 44:
ત્યાં જરા દૂર કૅનાલમાં પાણી વહી જતાં હતાં. કૅનાલને કાંઠે કાંઠે લહેરાતાં હતાં શ્વેત કાશ ફૂલ. આ તો શરદવધૂનાં શ્વેત વસ્ત્રો! હવે હું શોધવા લાગ્યો ઝૂકેલી ડાંગરનાં ખેતર – પણ અહીં તો શેરડીનાં ખેતરો હતાં. ડાંગરનાં ખેતરો તો વચ્ચે આવી ગયાં. ઊભી રહેલી રેલગાડીની બારી બહાર જોતાં જોતાં મારાથી બોલાઈ ગયું :

‘કાશાંશુકા વિકચપદ્મમનોજ્ઞવક્ત્રા’
'''‘કાશાંશુકા વિકચપદ્મમનોજ્ઞવક્ત્રા’'''

કાલિદાસ અને મારી વચ્ચેનું બે હજાર વર્ષનું વ્યવધાન સરી ગયું. આ દેશની પ્રકૃતિ હજી એ જ છે, જે આ કવિએ જોઈ હતી. મેં એ રૂપરમ્યા નવવધૂ શરદને જોઈ છે. હવે ગાડીને જ્યારે ઊપડવું હોય ત્યારે ઊપડે! આવું સુંદર મુખ જોવાનો કંટાળો કદી આવે ખરો?{{Poem2Close}}

{{Right|૪-૯-૯૪}}
{{Right|૪-૯-૯૪}}
26,604

edits