18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ગિરિરાજ શત્રુંજય * શત્રુંજય આરોહણ | :::ગિરિરાજ શત્રુંજય * શત્રુંજય આરોહણ | ||
દેરાસર જ દેરાસર * ભવ્ય સૃષ્ટિનાં દર્શન | :::દેરાસર જ દેરાસર * ભવ્ય સૃષ્ટિનાં દર્શન | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 40: | Line 40: | ||
'''મુજ મન અધિક ઉમાયો…''' | '''મુજ મન અધિક ઉમાયો…''' | ||
</poem> | </poem> | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
માર્ટિને આ દિવસોમાં જૈનધર્મ અને ઉપાસનાપદ્ધતિ વિશે ઘણું વાંચી લીધેલું હતું. અમદાવાદમાં જૈન સાધુ-સાધ્વીજીઓ સાથે વિનમ્રભાવે વાર્તાલાપો કર્યા હતા. પ્રત્યક્ષ પૂજાપદ્ધતિ પણ જોઈ હતી. આ દૃશ્યનો પ્રભાવ એમની ચેતનાને પ્રસન્નકર લાગ્યો. અનિલાબહેને તો ચૈત્યવંદન કરી લીધું. | માર્ટિને આ દિવસોમાં જૈનધર્મ અને ઉપાસનાપદ્ધતિ વિશે ઘણું વાંચી લીધેલું હતું. અમદાવાદમાં જૈન સાધુ-સાધ્વીજીઓ સાથે વિનમ્રભાવે વાર્તાલાપો કર્યા હતા. પ્રત્યક્ષ પૂજાપદ્ધતિ પણ જોઈ હતી. આ દૃશ્યનો પ્રભાવ એમની ચેતનાને પ્રસન્નકર લાગ્યો. અનિલાબહેને તો ચૈત્યવંદન કરી લીધું. | ||
edits