બોલે ઝીણા મોર/‘અબ હમ ભી જાનેવાલે હૈં’: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘અબ હમ ભી જાનેવાલે હૈં’| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} હિન્દી સાહિત...")
 
No edit summary
Line 33: Line 33:

અમે સૌ સુરેન્દ્રનગરથી સોમનાથના સમુદ્ર ભણી જતા હતા ત્યાં વાતની વાતમાં શ્રી પરમાનંદજીને મુખેથી ઉર્દૂ કવિ દાગનો આ શેર નીકળી ગયો :

{{Poem2Close}}
<poem>
'''હોશોહવાસ તાબોતવાઁ'''
'''હોશોહવાસ તાબોતવાઁ'''
'''દાગ સબ ગયે'''
'''દાગ સબ ગયે'''
'''અબ હમ ભી જાને વાલે હૈં'''
'''અબ હમ ભી જાને વાલે હૈં'''
'''સામાન તો ગયા.'''
'''સામાન તો ગયા.'''
 
</poem>
{{Poem2Open}}
ઉર્દૂ શાયરીની એક વિશેષતા છે, અને તે એની ભવ્ય સાદગી. એથી જેવી પંક્તિઓ સાંભળીએ અને સમજાય કે દાદ દેવાઈ જાય – એટલું જ નહિ, બેત્રણવાર સાંભળીએ કે એ પંક્તિઓ આપણી જીભે પણ રમતી થઈ જાય.

Line 44: Line 46:

ઉર્દૂના કવિઓમાં મીર, ગાલિબ, જફર, ઇકબાલ, મોમિન, દાગ વગેરે એવા કવિઓ છે, જેમની વાણીમાં દેખીતી સાદગી હોય, પણ એ ઊંડે સુધી પ્રભાવ પાડી રહે. દેખીતી રીતે કલ્પન (ઇમેજ) ન હોય, પ્રતીક ન હોય, અલંકાર ન હોય અને તોય ભાવકના હૃદયને વીંધવામાં સફળ થાય. કવિ મીરની આ ઉક્તિમાં કેવી વ્યથા છે, કેવી સંયત વાણીમાં?

'''સિરહાને મીર કે આહિસ્તા બોલો'''
'''સિરહાને મીર કે આહિસ્તા બોલો'''
'''અભી ટુક રોતે રોતે સો ગયા હૈ.'''
'''અભી ટુક રોતે રોતે સો ગયા હૈ.'''
Line 52: Line 55:
'''તુમ મેરે પાસ હોતે હો ગોયા'''
'''તુમ મેરે પાસ હોતે હો ગોયા'''
'''જબ કોઈ દૂસરા નહીં હોતા.'''
'''જબ કોઈ દૂસરા નહીં હોતા.'''
 
</poem>
{{Poem2Open}}
પણ આમ જો યાદ કરવા બેસું તો કદાચ એક સંગ્રહ થવા લાગે. હું વાત તો કરવા જતો હતો શ્રી પરમાનંદે ઉચ્ચારેલા કવિ દાગના એક શેરની.

18,450

edits