18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘અબ હમ ભી જાનેવાલે હૈં’| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} હિન્દી સાહિત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
અમે સૌ સુરેન્દ્રનગરથી સોમનાથના સમુદ્ર ભણી જતા હતા ત્યાં વાતની વાતમાં શ્રી પરમાનંદજીને મુખેથી ઉર્દૂ કવિ દાગનો આ શેર નીકળી ગયો : | અમે સૌ સુરેન્દ્રનગરથી સોમનાથના સમુદ્ર ભણી જતા હતા ત્યાં વાતની વાતમાં શ્રી પરમાનંદજીને મુખેથી ઉર્દૂ કવિ દાગનો આ શેર નીકળી ગયો : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''હોશોહવાસ તાબોતવાઁ''' | '''હોશોહવાસ તાબોતવાઁ''' | ||
'''દાગ સબ ગયે''' | '''દાગ સબ ગયે''' | ||
'''અબ હમ ભી જાને વાલે હૈં''' | '''અબ હમ ભી જાને વાલે હૈં''' | ||
'''સામાન તો ગયા.''' | '''સામાન તો ગયા.''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ઉર્દૂ શાયરીની એક વિશેષતા છે, અને તે એની ભવ્ય સાદગી. એથી જેવી પંક્તિઓ સાંભળીએ અને સમજાય કે દાદ દેવાઈ જાય – એટલું જ નહિ, બેત્રણવાર સાંભળીએ કે એ પંક્તિઓ આપણી જીભે પણ રમતી થઈ જાય. | ઉર્દૂ શાયરીની એક વિશેષતા છે, અને તે એની ભવ્ય સાદગી. એથી જેવી પંક્તિઓ સાંભળીએ અને સમજાય કે દાદ દેવાઈ જાય – એટલું જ નહિ, બેત્રણવાર સાંભળીએ કે એ પંક્તિઓ આપણી જીભે પણ રમતી થઈ જાય. | ||
Line 44: | Line 46: | ||
ઉર્દૂના કવિઓમાં મીર, ગાલિબ, જફર, ઇકબાલ, મોમિન, દાગ વગેરે એવા કવિઓ છે, જેમની વાણીમાં દેખીતી સાદગી હોય, પણ એ ઊંડે સુધી પ્રભાવ પાડી રહે. દેખીતી રીતે કલ્પન (ઇમેજ) ન હોય, પ્રતીક ન હોય, અલંકાર ન હોય અને તોય ભાવકના હૃદયને વીંધવામાં સફળ થાય. કવિ મીરની આ ઉક્તિમાં કેવી વ્યથા છે, કેવી સંયત વાણીમાં? | ઉર્દૂના કવિઓમાં મીર, ગાલિબ, જફર, ઇકબાલ, મોમિન, દાગ વગેરે એવા કવિઓ છે, જેમની વાણીમાં દેખીતી સાદગી હોય, પણ એ ઊંડે સુધી પ્રભાવ પાડી રહે. દેખીતી રીતે કલ્પન (ઇમેજ) ન હોય, પ્રતીક ન હોય, અલંકાર ન હોય અને તોય ભાવકના હૃદયને વીંધવામાં સફળ થાય. કવિ મીરની આ ઉક્તિમાં કેવી વ્યથા છે, કેવી સંયત વાણીમાં? | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''સિરહાને મીર કે આહિસ્તા બોલો''' | '''સિરહાને મીર કે આહિસ્તા બોલો''' | ||
'''અભી ટુક રોતે રોતે સો ગયા હૈ.''' | '''અભી ટુક રોતે રોતે સો ગયા હૈ.''' | ||
Line 52: | Line 55: | ||
'''તુમ મેરે પાસ હોતે હો ગોયા''' | '''તુમ મેરે પાસ હોતે હો ગોયા''' | ||
'''જબ કોઈ દૂસરા નહીં હોતા.''' | '''જબ કોઈ દૂસરા નહીં હોતા.''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પણ આમ જો યાદ કરવા બેસું તો કદાચ એક સંગ્રહ થવા લાગે. હું વાત તો કરવા જતો હતો શ્રી પરમાનંદે ઉચ્ચારેલા કવિ દાગના એક શેરની. | પણ આમ જો યાદ કરવા બેસું તો કદાચ એક સંગ્રહ થવા લાગે. હું વાત તો કરવા જતો હતો શ્રી પરમાનંદે ઉચ્ચારેલા કવિ દાગના એક શેરની. | ||
edits