કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૬. ત્રિમૂર્તિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૬. ત્રિમૂર્તિ| સુન્દરમ્}} <poem> '''૧. બુદ્ધ''' ધરી આજન્મેથી પ્રણયર...")
 
No edit summary
Line 20: Line 20:
પ્રભો! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,
પ્રભો! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,
અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે.
અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે.
'''૨. ઈશુ'''
'''૨. ઈશુ'''
મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું ‘તું, બલ તણા
મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું ‘તું, બલ તણા
મદે ઘેલા લોકો નિરબળ દરિદ્રો કચડતા,
મદે ઘેલા લોકો નિરબળ દરિદ્રો કચડતા,
Line 38: Line 40:
સરી ત્યાં જે શાંતિસરિત બલિદાને ઊભરતી,
સરી ત્યાં જે શાંતિસરિત બલિદાને ઊભરતી,
કૃપાસ્નાને એના જગત ધખતું શીતળ થયું.
કૃપાસ્નાને એના જગત ધખતું શીતળ થયું.
'''૩. ગાંધી'''
'''૩. ગાંધી'''
પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
18,450

edits