18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. ત્રિમૂર્તિ| સુન્દરમ્}} <poem> '''૧. બુદ્ધ''' ધરી આજન્મેથી પ્રણયર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
પ્રભો! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે, | પ્રભો! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે, | ||
અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે. | અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે. | ||
'''૨. ઈશુ''' | '''૨. ઈશુ''' | ||
મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું ‘તું, બલ તણા | મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું ‘તું, બલ તણા | ||
મદે ઘેલા લોકો નિરબળ દરિદ્રો કચડતા, | મદે ઘેલા લોકો નિરબળ દરિદ્રો કચડતા, | ||
Line 38: | Line 40: | ||
સરી ત્યાં જે શાંતિસરિત બલિદાને ઊભરતી, | સરી ત્યાં જે શાંતિસરિત બલિદાને ઊભરતી, | ||
કૃપાસ્નાને એના જગત ધખતું શીતળ થયું. | કૃપાસ્નાને એના જગત ધખતું શીતળ થયું. | ||
'''૩. ગાંધી''' | '''૩. ગાંધી''' | ||
પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો, | પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો, | ||
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને, | ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને, |
edits