18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. જોયો તામિલ દેશ| સુન્દરમ્}} <poem> ૧ જોયો તામિલ દેશ, વેશ અડવો,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૩૭. જોયો તામિલ દેશ| સુન્દરમ્}} | {{Heading|૩૭. જોયો તામિલ દેશ| સુન્દરમ્}} | ||
<poem> | <poem> | ||
૧ | '''૧''' | ||
જોયો તામિલ દેશ, વેશ અડવો, સ્યામાંગ જાણે બળ્યો | જોયો તામિલ દેશ, વેશ અડવો, સ્યામાંગ જાણે બળ્યો | ||
દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરતી આ તામ્રવર્ણી પરે | દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરતી આ તામ્રવર્ણી પરે | ||
Line 8: | Line 8: | ||
ત્યારે ફેરવવું ચૂક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો. | ત્યારે ફેરવવું ચૂક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો. | ||
૨ | '''૨''' | ||
ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એને વધુ તપ્ત એ | ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એને વધુ તપ્ત એ | ||
ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ | ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ | ||
Line 14: | Line 14: | ||
ને એ પ્રતીમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દૃપ્ત તે! | ને એ પ્રતીમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દૃપ્ત તે! | ||
૩ | '''૩''' | ||
કેવી દૃપ્ત સુતૃપ્ત ભૂમિ રમણી આ નાથ-આશ્લેષથી; | કેવી દૃપ્ત સુતૃપ્ત ભૂમિ રમણી આ નાથ-આશ્લેષથી; | ||
રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની, | રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની, | ||
Line 20: | Line 20: | ||
પૃથ્વીને પટ વર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી! | પૃથ્વીને પટ વર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી! | ||
૪ | '''૪''' | ||
જોયો તામિલ દેશ, લેશ હરખ્યું ના સદ્ય મારું ઉર, | જોયો તામિલ દેશ, લેશ હરખ્યું ના સદ્ય મારું ઉર, | ||
આવી ઉન્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ — | આવી ઉન્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ — | ||
Line 26: | Line 26: | ||
ના વર્ષા ભરપૂર નીર નહિ વા રેલંત કોઈ પૂર. | ના વર્ષા ભરપૂર નીર નહિ વા રેલંત કોઈ પૂર. | ||
૫ | '''૫''' | ||
આ તામિલ દેશ, ઠેસ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ | આ તામિલ દેશ, ઠેસ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ | ||
ઊંચાં ઉત્તર હૈમ હર્મ્ય વસવા? ના ચૌલ કે પાંડ્ય કો | ઊંચાં ઉત્તર હૈમ હર્મ્ય વસવા? ના ચૌલ કે પાંડ્ય કો | ||
Line 32: | Line 32: | ||
જામ્યુંઃ છો ઊતર્યા બપોર, પણ રે સંધ્યાની લાલીય ગૈ? | જામ્યુંઃ છો ઊતર્યા બપોર, પણ રે સંધ્યાની લાલીય ગૈ? | ||
૬ | '''૬''' | ||
તોયે શ્યામલ રાતમાં જન-ઉરે ઝંખા નહીં લુપ્ત થૈ, | તોયે શ્યામલ રાતમાં જન-ઉરે ઝંખા નહીં લુપ્ત થૈ, | ||
શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌન્દર્યની, જ્ઞાનની | શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌન્દર્યની, જ્ઞાનની | ||
Line 38: | Line 38: | ||
તારાભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ. | તારાભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ. | ||
૭ | '''૭''' | ||
જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે, | જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે, | ||
જોયાં પ્રાંગણ સ્વસ્તિકે સુહવતાં માંગલ્ય નિત્યે ધરી, | જોયાં પ્રાંગણ સ્વસ્તિકે સુહવતાં માંગલ્ય નિત્યે ધરી, | ||
Line 44: | Line 44: | ||
જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે! | જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે! | ||
૮ | '''૮''' | ||
જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી, | જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી, | ||
શ્યામાંગે રસતી હરિદ્રદ્યુતિને, એકાદયે પુષ્પથી | શ્યામાંગે રસતી હરિદ્રદ્યુતિને, એકાદયે પુષ્પથી | ||
Line 50: | Line 50: | ||
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી! | ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી! | ||
૯ | '''૯''' | ||
જોયો તામિલ દેશ, શ્રેષ્ઠી-કરમાં કલ્લી લસે સ્વર્ણની, | જોયો તામિલ દેશ, શ્રેષ્ઠી-કરમાં કલ્લી લસે સ્વર્ણની, | ||
શીર્ષે લંબ શિખા, ત્રિપંડ તિલકોનાં રમ્ય આલેખને | શીર્ષે લંબ શિખા, ત્રિપંડ તિલકોનાં રમ્ય આલેખને | ||
Line 56: | Line 56: | ||
સાદો સ્વચ્છ યુવાન સૌમ્ય વસને કો મૂર્તિ લાવણ્યની. | સાદો સ્વચ્છ યુવાન સૌમ્ય વસને કો મૂર્તિ લાવણ્યની. | ||
૧૦ | '''૧૦''' | ||
જોયો તામિલ દેશ, બેશ બમણો લાગ્યો અજાણ્યાપણે? | જોયો તામિલ દેશ, બેશ બમણો લાગ્યો અજાણ્યાપણે? | ||
કે કો મોહક મૂર્છને, રમણીના કો સ્નેહના કર્ષણે | કે કો મોહક મૂર્છને, રમણીના કો સ્નેહના કર્ષણે | ||
Line 62: | Line 62: | ||
ના ના, સાવ તટસ્થ, સાવ નિકટે પ્હોંચી લહ્યું મન્મને. | ના ના, સાવ તટસ્થ, સાવ નિકટે પ્હોંચી લહ્યું મન્મને. | ||
૧૧ | '''૧૧''' | ||
જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી | જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી | ||
બીજે તે ત્યહીંયે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે | બીજે તે ત્યહીંયે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે | ||
Line 68: | Line 68: | ||
ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી. | ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી. | ||
૧૨ | '''૧૨''' | ||
જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ ર્હેતાં ખીલી, | જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ ર્હેતાં ખીલી, | ||
જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જાભરી, | જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જાભરી, | ||
Line 74: | Line 74: | ||
જોયો જીવનનો કલાપ અહીંયે અન્યત્ર જેવો બલી. | જોયો જીવનનો કલાપ અહીંયે અન્યત્ર જેવો બલી. | ||
૧૩ | '''૧૩''' | ||
ને જોયું ત્યહીં એક કૌતુક નવું અન્યત્ર ક્યાંયે ન જે, | ને જોયું ત્યહીં એક કૌતુક નવું અન્યત્ર ક્યાંયે ન જે, | ||
ના કો કાવ્યકલારસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે, | ના કો કાવ્યકલારસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે, |
edits