કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૭. જોયો તામિલ દેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૭. જોયો તામિલ દેશ| સુન્દરમ્}} <poem> ૧ જોયો તામિલ દેશ, વેશ અડવો,...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૩૭. જોયો તામિલ દેશ| સુન્દરમ્}}

<poem>
<poem>
''''''
જોયો તામિલ દેશ, વેશ અડવો, સ્યામાંગ જાણે બળ્યો

દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરતી આ તામ્રવર્ણી પરે

Line 8: Line 8:
ત્યારે ફેરવવું ચૂક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો.
ત્યારે ફેરવવું ચૂક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો.

''''''
ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એને વધુ તપ્ત એ

ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ
ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ
Line 14: Line 14:
ને એ પ્રતીમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દૃપ્ત તે!
ને એ પ્રતીમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દૃપ્ત તે!

''''''
કેવી દૃપ્ત સુતૃપ્ત ભૂમિ રમણી આ નાથ-આશ્લેષથી;

રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની,

Line 20: Line 20:
પૃથ્વીને પટ વર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી!
પૃથ્વીને પટ વર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી!

''''''
જોયો તામિલ દેશ, લેશ હરખ્યું ના સદ્ય મારું ઉર,

આવી ઉન્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ —

Line 26: Line 26:
ના વર્ષા ભરપૂર નીર નહિ વા રેલંત કોઈ પૂર.
ના વર્ષા ભરપૂર નીર નહિ વા રેલંત કોઈ પૂર.

''''''
આ તામિલ દેશ, ઠેસ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ

ઊંચાં ઉત્તર હૈમ હર્મ્ય વસવા? ના ચૌલ કે પાંડ્ય કો

Line 32: Line 32:
જામ્યુંઃ છો ઊતર્યા બપોર, પણ રે સંધ્યાની લાલીય ગૈ?
જામ્યુંઃ છો ઊતર્યા બપોર, પણ રે સંધ્યાની લાલીય ગૈ?

''''''
તોયે શ્યામલ રાતમાં જન-ઉરે ઝંખા નહીં લુપ્ત થૈ,

શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌન્દર્યની, જ્ઞાનની

Line 38: Line 38:
તારાભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ.
તારાભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ.

''''''
જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે,

જોયાં પ્રાંગણ સ્વસ્તિકે સુહવતાં માંગલ્ય નિત્યે ધરી,

Line 44: Line 44:
જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે!
જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે!

''''''
જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી,

શ્યામાંગે રસતી હરિદ્રદ્યુતિને, એકાદયે પુષ્પથી

Line 50: Line 50:
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી!
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી!

''''''
જોયો તામિલ દેશ, શ્રેષ્ઠી-કરમાં કલ્લી લસે સ્વર્ણની,

શીર્ષે લંબ શિખા, ત્રિપંડ તિલકોનાં રમ્ય આલેખને

Line 56: Line 56:
સાદો સ્વચ્છ યુવાન સૌમ્ય વસને કો મૂર્તિ લાવણ્યની.

૧૦
'''૧૦'''
જોયો તામિલ દેશ, બેશ બમણો લાગ્યો અજાણ્યાપણે?

કે કો મોહક મૂર્છને, રમણીના કો સ્નેહના કર્ષણે

Line 62: Line 62:
ના ના, સાવ તટસ્થ, સાવ નિકટે પ્હોંચી લહ્યું મન્મને.

૧૧
'''૧૧'''
જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી

બીજે તે ત્યહીંયે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે

Line 68: Line 68:
ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી.

૧૨
'''૧૨'''
જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ ર્‌હેતાં ખીલી,

જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જાભરી,
જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જાભરી,
Line 74: Line 74:
જોયો જીવનનો કલાપ અહીંયે અન્યત્ર જેવો બલી.

૧૩
'''૧૩'''
ને જોયું ત્યહીં એક કૌતુક નવું અન્યત્ર ક્યાંયે ન જે,

ના કો કાવ્યકલારસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે,

18,450

edits

Navigation menu