કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/કવિ અને કવિતાઃ સુન્દરમ્: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|કવિ અને કવિતાઃ સુન્દરમ્| સુન્દરમ્}}

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>૧</center>
 
[[File:Sundaram.jpg|frameless|center]]<br>
 
<center>''''''</center>
પરમ કાવ્યતેજે ઝળહળતા કવિ સુન્દરમ્‌નો જન્મ તા. ૨૨-૩-૧૯૦૮ના રોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર ગામમાં થયો હતો. ‘સુન્દરમ્’ ઉપરાંતનાં ઉપનામો ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’. મૂળ નામ ત્રિભુવનદાસ લુહાર. પિતાનું નામ પુરુષોત્તમદાસ લુહાર. સાત ચોપડી સુધી માતરની શાળામાં અભ્યાસ. ત્યારબાદ અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં. ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ મેળવી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કર્યું. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની નારીસંસ્થા જ્યોતિસંઘમાં કામ કર્યું. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર સ્થાયી થયા. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી થયા. ૧૯૭૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા. ૧૯૭૪માં આફ્રિકા, ઝાંબિયા, કેન્યા, મોરેશ્યસનો પ્રવાસ કર્યો. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ પ્રાપ્ત થઈ.

Line 8: Line 12:
સુન્દરમ્ પાસેથી ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯), ‘યાત્રા’ (૧૯૫૧), ‘વરદા’ (૧૯૯૦), ‘મુદિતા’ (૧૯૯૧), ‘ઉત્કંઠા’ (૧૯૯૨), ‘અનાગત’ (૧૯૯૩), ‘ઈશ’ (૧૯૯૫), ‘પલ્લવિતા’ (૧૯૯૫), ‘મહાનદ’ (૧૯૯૫), ‘પ્રભુપદ’ (૧૯૯૭), ‘અગમનિગમા’ (૧૯૯૭), ‘પ્રિયાંકા’ (૧૯૯૭), ‘નયા પૈસા’ (૧૯૯૮), ‘ચક્રદૂત’ (૧૯૯૯), ‘લોકલીલા’ (૨૦૦૦), ‘મનની મર્મર’ (૨૦૦૩), ‘ધ્રુવયાત્રા’ (૨૦૦૩), ‘ધ્રુવચિત્ત’ (૨૦૦૪), ‘ધ્રુવપદે’ (૨૦૦૪), ‘શ્રી માતાજીના સાન્નિધ્યમાં’ (૨૦૦૫) કાવ્યસંગ્રહો મળ્યા છે.

<center>૨</center>
<center>''''''</center>
ઘોડિયાના લયની સાથે બાળપણમાં માએ ગાયેલાં હાલરડાં એમના કાનમાં રેડાતાં ગયાં. પીધાં હશે એમણે એ હાલરડાં ધાવણની જેમ. તેમના ડગમગ પગ ટપ ટપ દોડતા થયા, ‘ચકોર કાન સાંભળતા થયા’ ત્યારથી લગ્નગીતો, ભજનિકોનાં — ભજનમંડળનાં ભજનો, મરસિયા વગેરેનાં લય અને ગુંજન એમની ચેતનામાં ઊતરતા ગયા.

શાળામાં ધોરણે-ધોરણે ભણવા મળતી કવિતા સાથે એમને મૈત્રી થઈ ને તેઓ કવિતાના પ્રેમમાં પડ્યા. પછી તો શાળાની સાત ચોપડીની દુનિયામાંથી નીકળી અંગ્રેજી શાળાના ‘સાહિત્યરત્ન’ અને ‘કાવ્યમાધુર્ય’થી માંડી ‘બૃહત્ કાવ્યદોહનો’ સુધીની દુનિયામાં પહોંચ્યા. ભરૂચમાં અંગ્રેજી સાતમા ધોરણના અભ્યાસમાં સંસ્કૃતનો સારો પરિચય થયો, એ પછી એમણે છંદનો વ્યાયામ શરૂ કર્યો. વસંતતિલકાથી શરૂ કરી શિખરિણી, મંદાક્રાન્તા, દ્રુતવિલંબિત, લલિત, તોટક, ભુજંગી, શાર્દૂલ સુધીના છંદો, દરેકની નીચે લઘુ-ગુરુનાં ચિહ્ન કરીને, પાકા કરતા ગયા. ભરૂચમાં એમને વિશ્વનાથ મ. ભટ્ટનું માર્ગદર્શન મળેલું ને ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને કાકાસાહેબ, રામનારાયણ વિ. પાઠક, રસિકલાલ પરીખ જેવા અધ્યાપકોનો સત્સંગ મળ્યો. ને સાથે ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને સમૃદ્ધ ગ્રંથાલય મળ્યું. ને એમણે ‘કાવ્યસમુચ્ચય’ના મહાદ્વારમાં થઈ આખી કાવ્યસૃષ્ટિની ઝાંખી મેળવી અને સંસ્કૃતના અધ્યયનથી તો મહાકાવ્યના ‘વિરાટપર્વ’ આદિ સાગરો-મહાસાગરોમાં પહોંચ્યા, અંગ્રેજી કવિતામાંય, ચોસરથી માંડી શૅક્સપિયર, મિલ્ટન, કીટ્સ, શેલી, ટેનિસન વગેરેની કાવ્યસૃષ્ટિમાં વિહરવાનું બન્યું.

Line 19: Line 23:
સુન્દરમ્ અને ઉમાશંકરની સર્જનયાત્રા પણ સાથે સાથે ચાલી. કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠે આ બે કવિઓ વિશે નોંધ્યું છે — “આ બંને સારસ્વત — સહોદરો’નું કાર્ય કેટલીક રીતે સમાંતરે, પરસ્પરને પ્રેરક-પૂરક ને પોષક થાય એ રીતેય ચાલ્યું.”

શાળામાં જ કવિતાના પ્રેમમાં પડેલા સુન્દરમ્‌ની કાવ્ય-યાત્રા સતત ચાલતી રહી.

<center>૩<center>
<center>''''''<center>
સુન્દરમ્‌ની કવિતા વિશે ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છેઃ

“બાળલીલાની છોળો ઉડાવતી, પ્રણયલીલાના ફાગ મચાવતી, રંગદર્શિતાનો રોમાંચ પ્રગટ કરતી અને ગાંધીયુગીન ભાવનાઓનો રસ ચડાવતી, લોકલીલાની કરુણ — કરુણાસભર વાસ્તવદર્શિતાને પ્રત્યક્ષ કરતી અને છેવટે આધ્યાત્મિક સમ પર વળી વળીને આવીને સ્થિર થતી એમની કવિતા ગુજરાતી કવિતાની અનન્ય સિદ્ધિ અને સમૃદ્ધિ છે.”

Line 68: Line 72:
સુન્દરમ્ ફોટોગ્રાફી, ચિત્રકળા તથા સંગીત પણ શીખેલા. એનો લાભ એમનાં કાવ્યોને મળ્યો છે. પીંછીના બદલે તેઓ શબ્દ-લસરકે ચિત્ર દોરી શકે, કૅમેરાના બદલે તેઓ શબ્દ થકી ફોટોગ્રાફીય કરી શકે છે! ‘૧૩-૭ની લોકલ’, ‘બાનો ફોટોગ્રાફ’ જેવાં કાવ્યોમાં સહજ ચાલતા છંદ ઉપરાંત એમની ‘ચિત્રકળા’ તથા ‘ફોટોગ્રાફી’ય દેખાયા વિના રહેતી નથી. કવિ સુન્દરમ્‌ને વાર્તાકાર સુન્દરમ્‌નો લાભ પણ મળ્યો છે. ‘૧૩-૭ની લોકલ’નું જ ઉદાહરણ લઈએ તો એમાં કેટકેટલાં પાત્રોનાં સુંદર રેખાંકનો તથા સ્ટેશનની ઝીણી ઝીણી વિગતોનાં કેવાં સહજ ચિત્રણો મળે છે! વળી, પાત્રોનાં નિરૂપણમાં તેઓ લોકબોલીનોય સહજ વિનિયોગ કરી જાણે છે. થોડાં ઉદાહરણ જોઈએ —

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
‘વાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધીમે
‘વાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધીમે
મેંદા-શો શોભનસ્પર્શ ઇષત્ પીત રહ્યો લસી.’

Line 76: Line 81:
અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે.’
અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે.’
*
*
  ‘કો ઉતાવળા
:::   ‘કો ઉતાવળા
રહે છે દૂર તાકી, કો પૂછે, `થ્યો ટૅમ ચેટલો?'

Line 82: Line 87:
*
*
‘સૂના આ સ્ટેશને પૉર્ટર ગાડીના કોલસા સમો,’

</poem>
આમ, સહજ છંદોલય દ્વારા, લાઘવપૂર્ણ કટાક્ષ દ્વારા, ચિંતન કરવા પ્રેરે તેવા વાસ્તવદર્શન દ્વારા આ કવિ આંતરવહેણમાં કરુણને છલકાવતા રહે છે.

સુન્દરમે લોકજીવનનો જીવંત સ્પર્શ અનુભવ્યો છે. ઉમાશંકરે સમાજના નીચલા સ્તરને બહારથી, બ્રાહ્મણની શેરીમાં રહીને, જોયો છે. જ્યારે સુન્દરમે સમાજના નીચલા સ્તરને બહારથી અને અંદરથીય જોયો છે. જેનાં વક્રતાપૂર્વકનાં કરુણસભર ચિત્રણો એમનાં કેટલાંક કાવ્યોમાં મળે છે. સુન્દરમ્ — ઉમાશંકર બેય પર ગાંધીજીનો પ્રભાવ જોવા મળે છે. સુન્દરમે બે વાર જેલવાસ પણ ભોગવેલો. એ સમયે ગાંધીજી ઉપરાંત રવીન્દ્રનાથ, વિવેકાનંદ તથા શ્રી અરવિન્દનો ચેતનાપ્રવાહ પણ ઝળહળતો વહેતો હતો. રવીન્દ્રનાથના ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’માં જેમ અધ્યાત્મનો તેજ-ઝબકાર પમાય છે તેમ સુન્દરમ્‌ના ‘એક સવારે’માં પણ અધ્યાત્મનું ઓજસ પમાય છે —

‘એક સવારે આવી
‘એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?’
:: મુજને કોણ ગયું ઝબકાવી?’
*
*
‘તેજ તરંગે રમાડતું મને
‘તેજ તરંગે રમાડતું મને
કોણ રહ્યું ઠમકારી?’
:: કોણ રહ્યું ઠમકારી?’
</poem>
‘બુદ્ધનાં ચક્ષુ’ જેવા કાવ્યથી સુન્દરમ્‌ના નવા જ રૂપનો ઉઘાડ થયો; કવિની ભીતર પણ જાણે બુદ્ધનાં ચક્ષુ ઊઘડ્યાં! દર્શન-ચિંતનના ઊંડાણનો વ્યાપ વધ્યો; નયનનો કેવો ઉઘાડ?! —

‘હવે ના મીંચાશે નયન કદીયે જે ઊઘડિયાં,  
‘હવે ના મીંચાશે નયન કદીયે જે ઊઘડિયાં,  
દયાની ગંગા આ પરમ તપ અંતે ઊતરી, તે  
દયાની ગંગા આ પરમ તપ અંતે ઊતરી, તે  
અખંડા વ્હેતી ર્‌હો કઠણ તપના સિંચન થકી,  
અખંડા વ્હેતી ર્‌હો કઠણ તપના સિંચન થકી,  
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.’
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.’
</poem>
‘બુદ્ધનાં ચક્ષુ’ની સાથે જ ‘ત્રિમૂર્તિ’નાં સૉનેટ — ‘બુદ્ધ’, ‘ઈશુ’ તથા ‘ગાંધી’ને યાદ કરવા રહ્યા. શ્રી અરવિન્દ તથા માતાજી વિશેનાં કાવ્યો તેમજ પ્રાર્થનાપ્રકારનાંય ઘણાં કાવ્યો એમની પાસેથી સાંપડે છે —

‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,  
‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,  
મારી વીણાની વાણી જગાડી તું જા.
મારી વીણાની વાણી જગાડી તું જા.
Line 108: Line 120:
મારી અજવાળી રાતડીને ચાંદ,
મારી અજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી. — પ્રભુ મારીo’
કે ઊજળા દિનોને દેજો ભાણ જી. — પ્રભુ મારીo’
</poem>
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસ ધરાવતા આ કવિ પાસેથી વિવિધ રૂપે પ્રણયકાવ્યો ન મળે તો જ નવાઈ. ઉમાશંકર એક કાવ્યમાં પોતાને અન-રોમાન્ટિક કહે છે. સુન્દરમ્ સવાયા રોમાન્ટિક છે. એમને કોઈ છોછ નડતો નથી. તેઓ નિખાલસતાથી કહી શકે છે —

‘મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
‘મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
Line 130: Line 144:
ક્યાં સ્પર્શવો? ક્યાં ગ્રહવો? તને તે
ક્યાં સ્પર્શવો? ક્યાં ગ્રહવો? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે —
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે —
તે રમ્ય રાત્રે,
:: તે રમ્ય રાત્રે,
રમણીય ગાત્રે!’
:: રમણીય ગાત્રે!’
</poem>
સર્જન માટે કવિએ વિસર્જનનોય મહિમા કર્યો છે, કવિતાને ને જાતનેય ઘાટ આપવા માટે આ કવિએ ઘણ ઉઠાવીને ઘા ફટકાર્યા છે. ઘણુંક ઘણું ભાંગ્યું છે, તોડ્યું છે, ટીપ્યું છે ને ઘાટ ઘડ્યા છે. જગનેય ઘા થકી ઘાટ દેવાની ઝંખના છે. ‘ઘણ ઉઠાવ’ના વિષયવસ્તુને ‘પૃથ્વી’ છંદ કેવો અનુકૂળ થઈ રહે છે!

‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા!  

ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા!’

Line 138: Line 154:
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને,

ઝીંકી ર્‌હે ઘા, ભુજા હે, લઈ ઘણ, જગને ઘા થકી ઘાટ દે ને!’
ઝીંકી ર્‌હે ઘા, ભુજા હે, લઈ ઘણ, જગને ઘા થકી ઘાટ દે ને!’
</poem>
ગીત સ્વરૂપે તો પોતાનું હૈયું સુન્દરમ્ પાસે મન મૂકીને ખોલ્યું છે, ગીત તો જાણે સુન્દરમ્‌ને વર્યું છે —

‘ઝાંઝર અલકમલકથી આવ્યું રે,  
‘ઝાંઝર અલકમલકથી આવ્યું રે,  
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,  
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,  
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.’
:: મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.’
</poem>
આ કવિમાં શબ્દમાંથી સંગીત પ્રગટીને સહજ વહે છે. ભર્યાં ભર્યાં જળ હિલોળા લે એમ લય હિલોળા લે છે આ કવિમાં —

‘મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,  
‘મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,  
કેસૂડો કામણગારો જી લોલ.’
:: કેસૂડો કામણગારો જી લોલ.’
</poem>
૧૯૩૧માં સુન્દરમે મીરાંનાં પદ જેવી બાની પ્રયોજી છે, એના શબ્દોમાંથી જાણે ભક્તિમય શાસ્ત્રીય સંગીત પ્રગટે છે —

‘બાંધ ગઠરિયાં
‘બાંધ ગઠરિયાં
મૈં તો ચલી.
:: મૈં તો ચલી.
 
રૂમઝૂમ બાજત ઝાંઝ પખાજન,
રૂમઝૂમ બાજત ઝાંઝ પખાજન,
છુમછુમ નર્તન હોવત રી,
છુમછુમ નર્તન હોવત રી,
પીવકે ગીત બુલાવત મોહે,
પીવકે ગીત બુલાવત મોહે,
બાંધ ગઠરિયાં મૈં તો ચલી.’
:: બાંધ ગઠરિયાં મૈં તો ચલી.’
*
*
‘મૈં બન બન કી બની પપીહા,
‘મૈં બન બન કી બની પપીહા,
રટત રટત તુમ દેખ્યો મેહા;
:: રટત રટત તુમ દેખ્યો મેહા;
અબ રાત નહીં, અબ સદા સબેરા,  
અબ રાત નહીં, અબ સદા સબેરા,  
મૈં નયનન નીર ભરું.
:: મૈં નયનન નીર ભરું.
     કિસ સે પ્યાર કરું?’
::::કિસ સે પ્યાર કરું?’
 
‘મેરે પિયા’ તો ગુજરાતી જ નહિ, ભારતીય ગીતરચનાઓમાંય અદ્ભુત એવી રચના છે.

સર્જક અને સાધક સુન્દરમ્‌ને શત શત પ્રણામ.
 
૬-૭-૨૦૨૧
સર્જક અને સાધક સુન્દરમ્‌ને શત શત પ્રણામ.<br>
અમદાવાદ
૬-૭-૨૦૨૧<br>
</poem>
અમદાવાદ<br>
{{Right|— યોગેશ જોષી}}
{{Right|— યોગેશ જોષી}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૫૧. કણ રે આપો|૫૧. કણ રે આપો]]
}}