કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૪. પાનખર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
બારીની લીલાશ ઝાંખી ભૂરી,
:::::::::::::બારીની લીલાશ ઝાંખી ભૂરી,
ખરવા માંડ્યાં પાન,
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
બારીની મ્હેક વહી ગઈ ઝૂરી.
:::::::::::::બારીની મ્હેક વહી ગઈ ઝૂરી.
ખરવા માંડ્યાં પાન,
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
બારીની ગીતમંજરી તૂટી.
:::::::::::::બારીની ગીતમંજરી તૂટી.
ખરવા માંડ્યાં પાન,
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
બારીની કાય લથડતી સૂકી.
:::::::::::::બારીની કાય લથડતી સૂકી.
ખરતાં ખરતાં પાન,
:::::::::::::ખરતાં ખરતાં પાન,
ખરે અંધારાં.
:::::::::::::ખરે અંધારાં.
ખરતાં ખરતાં પાન
:::::::::::::ખરતાં ખરતાં પાન
ખરે કૈં નભના તારા
:::::::::::::ખરે કૈં નભના તારા
ખરે
:::::::::::::ખરે
ખરે એ ખરે
:::::::::::::ખરે એ ખરે
છેલ્લું કો પાન
:::::::::::::છેલ્લું કો પાન
બારીની ધ્રૂજતી બૂઝી આંખ.
:::::::::::::બારીની ધ્રૂજતી બૂઝી આંખ.
{{Right|(અવકાશપંખી, પૃ. ૬૧)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૬૧)}}
</poem>
</poem>
18,450

edits