કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૪. પાનખર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
:::::::::::::બારીની લીલાશ ઝાંખી ભૂરી,
::::::::::બારીની લીલાશ ઝાંખી ભૂરી,
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
:::::::::::::બારીની મ્હેક વહી ગઈ ઝૂરી.
::::::::::બારીની મ્હેક વહી ગઈ ઝૂરી.
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
:::::::::::::બારીની ગીતમંજરી તૂટી.
:::::::::::બારીની ગીતમંજરી તૂટી.
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
:::::::::::::ખરવા માંડ્યાં પાન,
:::::::::::::બારીની કાય લથડતી સૂકી.
:::::::::::બારીની કાય લથડતી સૂકી.
:::::::::::::ખરતાં ખરતાં પાન,
:::::::::::::ખરતાં ખરતાં પાન,
:::::::::::::ખરે અંધારાં.
:::::::::::::::ખરે અંધારાં.
:::::::::::::ખરતાં ખરતાં પાન
:::::::::::::ખરતાં ખરતાં પાન
:::::::::::::ખરે કૈં નભના તારા
:::::::::::::ખરે કૈં નભના તારા
:::::::::::::ખરે
:::::::::::::::::ખરે
:::::::::::::ખરે એ ખરે
:::::::::::::::ખરે એ ખરે
:::::::::::::છેલ્લું કો પાન
:::::::::::::છેલ્લું કો પાન
:::::::::::::બારીની ધ્રૂજતી બૂઝી આંખ.
:::::::::::::બારીની ધ્રૂજતી બૂઝી આંખ.
{{Right|(અવકાશપંખી, પૃ. ૬૧)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૬૧)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu