મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧.હેમચંદ્રકાલીન કવિતા-૬ દુહા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧.હેમચંદ્રકાલીન કવિતા -૬ દુહા|રમણ સોની}} {{Poem2Open}} ‘કલિકાલસર્વ...")
 
No edit summary
Line 10: Line 10:

૧.
૧.
વાયસુ ઉડ્ડાવત્તિઅએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ;
વાયસુ ઉડ્ડાવત્તિઅએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ;
અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફુટ્ટ તડત્તિ.

[ઘર પર કાગડો આવીને બેસે એટલે હવે કોઈ આવશે – એવી લોકમાન્યતા હતી. એવે ટાણે, પરદેશ ગયેલા પ્રિયતમ પતિની વાટ જોતી, ને દૂબળી પડી ગયેલી પત્ની, રોજ કાગડો (વાયસ) ઘર પર બેસે પણ પતિ તો આવે નહીં! એટલે ખિજાયેલી પત્ની એક વાર રોષથી કાગડાને ઉડાડવા જતી હતી, એ જ ઘડીએ એણે સામે પતિને આવતો જોયો – એથી, ઊંચકેલા હાથપરનાં અરધાં બલોયાં (એના હાથ પાતળા થઈ ગયા હોવાથી) નીકળીને જમીન(મહી) ઉપર પડ્યાં બાકીનાં અરધાં બલોયાં તડ દઈને તૂટી ગયાં!–કેમ કે પતિને જોતાં જ એ આનંદથી પુષ્ટથઈ ગઈ હતી!

Line 16: Line 16:

૨.
૨.
હિઅઈ ખુડુક્કઈ ગોરડી, ગયણિ ધુડુક્કઈ મેહુ;

વાસારત્તિ પવાસુઅહં, વિસમા સંકડુ એહુ.
વાસારત્તિ પવાસુઅહં, વિસમા સંકડુ એહુ.

Line 29: Line 29:

૪.
૪.
ભલ્લા હુઆ જુ મારિઆ બહિણી મહારા કન્તુ;
ભલ્લા હુઆ જુ મારિઆ બહિણી મહારા કન્તુ;
લજ્જેજં તુ વયસિ અહુ, જઈ ભગ્ગા ઘરુ એન્તુ.

Line 36: Line 36:

૫.
૫.
પુત્તે જાયે કવણુ ગુણુ, અવગુણુ કવણુ મૂએણ;

જા બપ્પી કી ભૂંહડી, ચમ્પિજ્જઈ અવરેણ.
જા બપ્પી કી ભૂંહડી, ચમ્પિજ્જઈ અવરેણ.

18,450

edits