મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨.શાલિભદ્ર સૂરિ-ભરતેશ્વર-બાહુબલિરાસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨.શાલિભદ્ર સૂરિ-ભરતેશ્વર-બાહુબલિરાસ|રમણ સોની}} {{Poem2Open}} રાજગ...")
 
No edit summary
Line 6: Line 6:
રાજગચ્છના જૈન સાધુ. એમની ૨૦૩ કડીઓની એક કૃતિ ભરતેશ્વર-બાહુબલિ રાસ ઈ. ૧૧૮૫મઉં રચાયેલી, ગુજરાતીનાં લક્ષણો ધરાવતી પહેલી દીર્ઘ કૃતિ ગણાય છે. એમણે ૬૩ કડીનો બુદ્ધિરાસ (અપર નામ શાલિભદ્ર રાસ/હિતશિક્ષા-પ્રબુદ્ધ રાસ) પણ લખ્યો છે.

ભરતેશ્વર-બાહુબલિ રાસ -માંથી
'''ભરતેશ્વર-બાહુબલિ રાસ -માંથી'''
[ચક્રવર્તી-પદ ઇચ્છતા બે ભાઈઓ ભરત અને બાહુબલિ વચ્ચે યુદ્ધનાં આહ્વાનો, બંને સેનાઓ અને પછી બંને વચ્ચેના દ્વંદ્વયુદ્ધનું ડિંગળ પ્રકારના વર્ણઘોષોથી થયેલું આલેખન તથા છેલ્લે પશ્તાત્તાપપૂર્વક બંને ભાઈઓના ઉપશમ અને દીક્ષાનું નિરૂપણ આ કાવ્યને લાક્ષણિક ઠેરવે છે.

આ કાવ્યનો કેટલોક ભાગ અહીં સારાનુવાદ સાથે લીધો છે. પાઠ અને સાર બળવંત જાની સંપાદિત ભરતેશ્વર-બાહુબલિ રાસ -માંથી]

ભરત-બાહુબલિ વચ્ચે દ્વંદ્વ-યુદ્ધ
'''ભરત-બાહુબલિ વચ્ચે દ્વંદ્વ-યુદ્ધ'''

વચનઝૂઝિ ભડ ભરહુ ન જિણઈ, દષ્ટિઝૂઝિ હારિઉં કુણ અ ણઈ

Line 37: Line 37:
ભાઈ, તું જીત્યો, હું હાર્યો. ઋષભેશ્વરના ચરણ આપણું શરણ છે. ૧૮૯)

બાહુબલિનું આત્મમંથન
'''બાહુબલિનું આત્મમંથન'''

તઉ તિહિં એ ચિંતઈ રાઉ, ચડિઉ સંવેગિઈ બાહુબલે

Line 56: Line 56:
(બાહુબલિએ માથા પરના વાળનો લોચ કર્યો (ખેંચી નાખ્યા) ને કાઉસગ્ગમાં રહ્યો.આંખમાં આંસુ ભરીને વીર ભરત તેને પગે પડ્યો.) ૧૯૩

ભરતનો પસ્તાવો
'''ભરતનો પસ્તાવો'''
બાંધવ એ કાંઈ ન બોલ, એ અવિમાંસિઉં મઈ કીઉં એ

મેલ્હિ મ એ ભાઈ નિટોલ, ઈણિ ભવિ હું હિવ એકલુ એ ૧૯૪

Line 65: Line 65:
(આજે પ્રસાદ કરો. હે દક્ષ (ભાઈ), છળ (થયું છે એમ વિચારવું) છોડી દો, છોડી દો. હૃદયમાં વિષાદ ન ધરો. ભાઈ, અમે પણ વિશ્વાસમાં છેતરાયા છીએ. ૧૯૫)

બાહુબલિનો સંસારત્યાગ
'''બાહુબલિનો સંસારત્યાગ'''
માનઈ એ નવિ મુનિરાઉ, મૌન ન મેલ્હઈ મન્નવીય

મુક્કઈ એ નહુ નીય માણ, વરસ દિવસ નિરસણ રહીય ૧૯૬

18,450

edits