18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨.શાલિભદ્ર સૂરિ-ભરતેશ્વર-બાહુબલિરાસ|રમણ સોની}} {{Poem2Open}} રાજગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
રાજગચ્છના જૈન સાધુ. એમની ૨૦૩ કડીઓની એક કૃતિ ભરતેશ્વર-બાહુબલિ રાસ ઈ. ૧૧૮૫મઉં રચાયેલી, ગુજરાતીનાં લક્ષણો ધરાવતી પહેલી દીર્ઘ કૃતિ ગણાય છે. એમણે ૬૩ કડીનો બુદ્ધિરાસ (અપર નામ શાલિભદ્ર રાસ/હિતશિક્ષા-પ્રબુદ્ધ રાસ) પણ લખ્યો છે. | રાજગચ્છના જૈન સાધુ. એમની ૨૦૩ કડીઓની એક કૃતિ ભરતેશ્વર-બાહુબલિ રાસ ઈ. ૧૧૮૫મઉં રચાયેલી, ગુજરાતીનાં લક્ષણો ધરાવતી પહેલી દીર્ઘ કૃતિ ગણાય છે. એમણે ૬૩ કડીનો બુદ્ધિરાસ (અપર નામ શાલિભદ્ર રાસ/હિતશિક્ષા-પ્રબુદ્ધ રાસ) પણ લખ્યો છે. | ||
ભરતેશ્વર-બાહુબલિ રાસ -માંથી | '''ભરતેશ્વર-બાહુબલિ રાસ -માંથી''' | ||
[ચક્રવર્તી-પદ ઇચ્છતા બે ભાઈઓ ભરત અને બાહુબલિ વચ્ચે યુદ્ધનાં આહ્વાનો, બંને સેનાઓ અને પછી બંને વચ્ચેના દ્વંદ્વયુદ્ધનું ડિંગળ પ્રકારના વર્ણઘોષોથી થયેલું આલેખન તથા છેલ્લે પશ્તાત્તાપપૂર્વક બંને ભાઈઓના ઉપશમ અને દીક્ષાનું નિરૂપણ આ કાવ્યને લાક્ષણિક ઠેરવે છે. | [ચક્રવર્તી-પદ ઇચ્છતા બે ભાઈઓ ભરત અને બાહુબલિ વચ્ચે યુદ્ધનાં આહ્વાનો, બંને સેનાઓ અને પછી બંને વચ્ચેના દ્વંદ્વયુદ્ધનું ડિંગળ પ્રકારના વર્ણઘોષોથી થયેલું આલેખન તથા છેલ્લે પશ્તાત્તાપપૂર્વક બંને ભાઈઓના ઉપશમ અને દીક્ષાનું નિરૂપણ આ કાવ્યને લાક્ષણિક ઠેરવે છે. | ||
આ કાવ્યનો કેટલોક ભાગ અહીં સારાનુવાદ સાથે લીધો છે. પાઠ અને સાર બળવંત જાની સંપાદિત ભરતેશ્વર-બાહુબલિ રાસ -માંથી] | આ કાવ્યનો કેટલોક ભાગ અહીં સારાનુવાદ સાથે લીધો છે. પાઠ અને સાર બળવંત જાની સંપાદિત ભરતેશ્વર-બાહુબલિ રાસ -માંથી] | ||
'''ભરત-બાહુબલિ વચ્ચે દ્વંદ્વ-યુદ્ધ''' | |||
વચનઝૂઝિ ભડ ભરહુ ન જિણઈ, દષ્ટિઝૂઝિ હારિઉં કુણ અ ણઈ | વચનઝૂઝિ ભડ ભરહુ ન જિણઈ, દષ્ટિઝૂઝિ હારિઉં કુણ અ ણઈ | ||
Line 37: | Line 37: | ||
ભાઈ, તું જીત્યો, હું હાર્યો. ઋષભેશ્વરના ચરણ આપણું શરણ છે. ૧૮૯) | ભાઈ, તું જીત્યો, હું હાર્યો. ઋષભેશ્વરના ચરણ આપણું શરણ છે. ૧૮૯) | ||
બાહુબલિનું આત્મમંથન | '''બાહુબલિનું આત્મમંથન''' | ||
તઉ તિહિં એ ચિંતઈ રાઉ, ચડિઉ સંવેગિઈ બાહુબલે | તઉ તિહિં એ ચિંતઈ રાઉ, ચડિઉ સંવેગિઈ બાહુબલે | ||
Line 56: | Line 56: | ||
(બાહુબલિએ માથા પરના વાળનો લોચ કર્યો (ખેંચી નાખ્યા) ને કાઉસગ્ગમાં રહ્યો.આંખમાં આંસુ ભરીને વીર ભરત તેને પગે પડ્યો.) ૧૯૩ | (બાહુબલિએ માથા પરના વાળનો લોચ કર્યો (ખેંચી નાખ્યા) ને કાઉસગ્ગમાં રહ્યો.આંખમાં આંસુ ભરીને વીર ભરત તેને પગે પડ્યો.) ૧૯૩ | ||
ભરતનો પસ્તાવો | '''ભરતનો પસ્તાવો''' | ||
બાંધવ એ કાંઈ ન બોલ, એ અવિમાંસિઉં મઈ કીઉં એ | બાંધવ એ કાંઈ ન બોલ, એ અવિમાંસિઉં મઈ કીઉં એ | ||
મેલ્હિ મ એ ભાઈ નિટોલ, ઈણિ ભવિ હું હિવ એકલુ એ ૧૯૪ | મેલ્હિ મ એ ભાઈ નિટોલ, ઈણિ ભવિ હું હિવ એકલુ એ ૧૯૪ | ||
Line 65: | Line 65: | ||
(આજે પ્રસાદ કરો. હે દક્ષ (ભાઈ), છળ (થયું છે એમ વિચારવું) છોડી દો, છોડી દો. હૃદયમાં વિષાદ ન ધરો. ભાઈ, અમે પણ વિશ્વાસમાં છેતરાયા છીએ. ૧૯૫) | (આજે પ્રસાદ કરો. હે દક્ષ (ભાઈ), છળ (થયું છે એમ વિચારવું) છોડી દો, છોડી દો. હૃદયમાં વિષાદ ન ધરો. ભાઈ, અમે પણ વિશ્વાસમાં છેતરાયા છીએ. ૧૯૫) | ||
બાહુબલિનો સંસારત્યાગ | '''બાહુબલિનો સંસારત્યાગ''' | ||
માનઈ એ નવિ મુનિરાઉ, મૌન ન મેલ્હઈ મન્નવીય | માનઈ એ નવિ મુનિરાઉ, મૌન ન મેલ્હઈ મન્નવીય | ||
મુક્કઈ એ નહુ નીય માણ, વરસ દિવસ નિરસણ રહીય ૧૯૬ | મુક્કઈ એ નહુ નીય માણ, વરસ દિવસ નિરસણ રહીય ૧૯૬ |
edits