18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫.અસાઈત - હંસાઉલી|રમણ સોની}} {{Poem2Open}} અસાઈત (૧૪મી ઉત્તરાર્ધ) આ સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
વછરાજ જોવાનિ (જાય), ગયા પ્રાણ પહિઠાણ[હ] રાય, | વછરાજ જોવાનિ (જાય), ગયા પ્રાણ પહિઠાણ[હ] રાય, | ||
ભણિ હંસ[નિ]: "હૂયા અણાહ." જલ લાષી[નિ] મોહલિ ધાહ. | ભણિ હંસ[નિ]: "હૂયા અણાહ." જલ લાષી[નિ] મોહલિ ધાહ. | ||
</poem> | |||
રાગ ગૂડ દેશાષ | રાગ ગૂડ દેશાષ | ||
<poem> | |||
"પહિલાં પરદેસી હૂયા, નવિ સરજિઉ સુષ રાજ;" | "પહિલાં પરદેસી હૂયા, નવિ સરજિઉ સુષ રાજ;" | ||
બાહઇ ધરી બિઠઉ કરઇ, વનિ વલપઇ વછરાજ. | બાહઇ ધરી બિઠઉ કરઇ, વનિ વલપઇ વછરાજ. | ||
Line 58: | Line 60: | ||
ભણિ અસાઈત લંકા હવિ લષમણ લાગુ ભ્રામુ, | ભણિ અસાઈત લંકા હવિ લષમણ લાગુ ભ્રામુ, | ||
તેમ વછરાજ મનિ ઝૂરવિ, સકતિ-ભેદ શ્રીરામ. બંધવ. | તેમ વછરાજ મનિ ઝૂરવિ, સકતિ-ભેદ શ્રીરામ. બંધવ. | ||
</poem> | |||
વસ્તુ | વસ્તુ | ||
<poem> | |||
કુંઅર ચિતિ કુંઅર ચિતિ મનહ મઝારિ: | કુંઅર ચિતિ કુંઅર ચિતિ મનહ મઝારિ: | ||
‘હવિ હૂં હૂઉ એકલું," હીઇ સબુધિ વિચારી. | ‘હવિ હૂં હૂઉ એકલું," હીઇ સબુધિ વિચારી. | ||
Line 68: | Line 71: | ||
"જિહાં જલ તિહાં તીરથ ભણિ, શાસ્ર સોઇ વિચાર, | "જિહાં જલ તિહાં તીરથ ભણિ, શાસ્ર સોઇ વિચાર, | ||
જઈ સરોવર બંધવા કરું સં–પરિ–સંસ્કાર." | જઈ સરોવર બંધવા કરું સં–પરિ–સંસ્કાર." | ||
</poem> | |||
[ચઉપાઈ] | [ચઉપાઈ] | ||
<poem> | |||
એક અસ્વ બંધવ બાંધીઉ; સુવર્ણ સરોવરિ રડતુ ગયું. | એક અસ્વ બંધવ બાંધીઉ; સુવર્ણ સરોવરિ રડતુ ગયું. | ||
વાજિત્ર શ્રવણ સુણ્યા માહિ ગજર, સાત ગાઊ હુઈ નીડુ નગર. | વાજિત્ર શ્રવણ સુણ્યા માહિ ગજર, સાત ગાઊ હુઈ નીડુ નગર. |
edits