18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. શ્રીધર વ્યાસ-રણમલ્લ છંદ|રમણ સોની}} {{Poem2Open}} શ્રીધર(વ્યાસ) (૧...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રીધર(વ્યાસ) (૧૪મી ઉત્તરાર્ધ) | શ્રીધર(વ્યાસ) (૧૪મી ઉત્તરાર્ધ) | ||
ઈડરના રાવ રણમલ્લના પુરોહિત અને દરબારી આ વ્યાસ કવિએ લખેલું ‘રણમલ્લ છંદ’ વીર રસવાળું ઐતિહાસિક કાવ્ય છે. અનુપ્રાસ-યુક્ત એની ભાષા પણ વિશિષ્ટ છે. એ ઉપરાંત એમણે દેવી-ભક્તિની અને દશમસ્કંધ-આધારિત કવિતા પણ કરી છે. | |||
રણમલ્લ છંદ-માંથી | રણમલ્લ છંદ-માંથી | ||
(રાવ રણમલ્લે ઈ.૧૩૯૦માં ઈડર પર આક્રમણ કરનાર પાટણના મુસલમાન સૂબાને આપેલા પરાજયની આ ગાથા, વીર રસને ઉદ્દીપ્ત કરતી ચારણી ડિંગળની પૂર્વેની ઓજસ્વી ભાષા-પદાવલીની વિશેષતા ધરાવે છે.) | (રાવ રણમલ્લે ઈ.૧૩૯૦માં ઈડર પર આક્રમણ કરનાર પાટણના મુસલમાન સૂબાને આપેલા પરાજયની આ ગાથા, વીર રસને ઉદ્દીપ્ત કરતી ચારણી ડિંગળની પૂર્વેની ઓજસ્વી ભાષા-પદાવલીની વિશેષતા ધરાવે છે.) |
edits