18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૪)|રમણ સોની}} <poem> હીંડોલે તો હીંચું, મારા વાલા, અમને ઘૂમણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૧૪)| | {{Heading|પદ (૧૪)|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> | ||
Line 14: | Line 14: | ||
::: હીંડોલે૦ | ::: હીંડોલે૦ | ||
તમારે પીતાંબર, અમારે ચીર, વાલા, આપણ બેહુ બાંધેશું રે, | તમારે પીતાંબર, અમારે ચીર, વાલા, આપણ બેહુ બાંધેશું રે, | ||
તમે નાનડિયા, હું નાનકડી, નવનવા રંગ રમેશું રે. | તમે નાનડિયા, હું નાનકડી, નવનવા રંગ રમેશું રે. | ||
::: હીંડોલે૦ | ::: હીંડોલે૦ | ||
આંબા-ડાલે સરોવર-પાલે સહિયર રમતાં રંગ લાગો રે, | આંબા-ડાલે સરોવર-પાલે સહિયર રમતાં રંગ લાગો રે, | ||
Line 23: | Line 23: | ||
::: હીંડોલે૦ | ::: હીંડોલે૦ | ||
શ્રાવણ કેરી મધ્ય શ્રાવણી રે હીંચી હીંચી ધ્રાયા રે, | શ્રાવણ કેરી મધ્ય શ્રાવણી રે હીંચી હીંચી ધ્રાયા રે, | ||
નારસિંયાચો સ્વામી ભલે મલિયો શ્રીગોકુલ કેરો રાયા રે. | |||
::: હીંડોલે૦ | ::: હીંડોલે૦ | ||
</poem> | </poem> |
edits