18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
જુવતા-વદન ચંદ્ર, કુમુદ કમલાપતિ, જડિત ચિંતામણિ-હેમ-રત્ને | જુવતા-વદન ચંદ્ર, કુમુદ કમલાપતિ, જડિત ચિંતામણિ-હેમ-રત્ને | ||
સેજ પર સેજડા વિલસે વહાલો ચડા, રતિ-રણધાર મળ્યાં બહુ રે જત્ને. | સેજ પર સેજડા વિલસે વહાલો ચડા, રતિ-રણધાર મળ્યાં બહુ રે જત્ને. | ||
:::::::: જુવતા | :::::::::::: જુવતા | ||
માનસર નાભિ, તટ હંસ મુક્તાવલિ, ચકિત ચકોર બેહુ શશાના સંગે; | માનસર નાભિ, તટ હંસ મુક્તાવલિ, ચકિત ચકોર બેહુ શશાના સંગે; | ||
ઉદધિ-લહેર જ્યારે નારદ ઉપર વળા, તૃપત ત્રિલોક થયો તેને રંગે. | ઉદધિ-લહેર જ્યારે નારદ ઉપર વળા, તૃપત ત્રિલોક થયો તેને રંગે. | ||
:::::::: જુવતા | :::::::::::: જુવતા | ||
ચપલ ચંપાકલા, વેણ ચોકડ ભલા, ઝાલ ઝબૂકતા મકર-માટે; | ચપલ ચંપાકલા, વેણ ચોકડ ભલા, ઝાલ ઝબૂકતા મકર-માટે; | ||
કવિજન ક્યમ કહે? – દૃષ્ટિગોચર નહીં, નરસૈંયો નાથના પલંગ હેઠે. | કવિજન ક્યમ કહે? – દૃષ્ટિગોચર નહીં, નરસૈંયો નાથના પલંગ હેઠે. | ||
:::::::: જુવતા | :::::::::::: જુવતા | ||
</poem> | </poem> |
edits