મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૬): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૬)|રમણ સોની}} <poem> જુવતા-વદન ચંદ્ર, કુમુદ કમલાપતિ, જડિત ચિ...")
 
No edit summary
Line 6: Line 6:
જુવતા-વદન ચંદ્ર, કુમુદ કમલાપતિ, જડિત ચિંતામણિ-હેમ-રત્ને

સેજ પર સેજડા વિલસે વહાલો ચડા, રતિ-રણધાર મળ્યાં બહુ રે જત્ને.

:::: જુવતા
:::::::: જુવતા
માનસર નાભિ, તટ હંસ મુક્તાવલિ, ચકિત ચકોર બેહુ શશાના સંગે;

ઉદધિ-લહેર જ્યારે નારદ ઉપર વળા, તૃપત ત્રિલોક થયો તેને રંગે.
ઉદધિ-લહેર જ્યારે નારદ ઉપર વળા, તૃપત ત્રિલોક થયો તેને રંગે.
:::: જુવતા
:::::::: જુવતા
ચપલ ચંપાકલા, વેણ ચોકડ ભલા, ઝાલ ઝબૂકતા મકર-માટે;

કવિજન ક્યમ કહે? – દૃષ્ટિગોચર નહીં, નરસૈંયો નાથના પલંગ હેઠે.
કવિજન ક્યમ કહે? – દૃષ્ટિગોચર નહીં, નરસૈંયો નાથના પલંગ હેઠે.
:::: જુવતા
:::::::: જુવતા
</poem>
</poem>
18,450

edits

Navigation menu