મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૦): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૦)|રમણ સોની}} <poem> ‘પાછલી રાતના નાથ પાછા વલ્યા, શું કરું ર...")
 
No edit summary
Line 6: Line 6:
‘પાછલી રાતના નાથ પાછા વલ્યા, શું કરું રે, સખી? – હું ન જાગી;

નિરખતાં નિરખતાં નિદ્રા આવી ગઈ, વહાલોજી દઈ ગયા વાચ, રાખી.

:::::::: પાછલી
::::::::::::::::: પાછલી
કૃષ્ણજી ક્યાં હશે? શોક્ય સુણશે હવે? પરથમ જઈને એને પાય લાગું;

સરલ છે શામલો, મેલશે આમલો, જઈ રે વહાલાં કને માન માગું’
સરલ છે શામલો, મેલશે આમલો, જઈ રે વહાલાં કને માન માગું’
:::::::: પાછલી
::::::::::::::::: પાછલી
‘બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી, બાર્ય ઊભા હરિ હેત જોવા;’

‘ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથને, ‘અસૂર થાશે મારે ધેન દો’વા.’
‘ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથને, ‘અસૂર થાશે મારે ધેન દો’વા.’
:::::::: પાછલી
::::::::::::::::: પાછલી
</poem>
</poem>
18,450

edits