મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૨): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૨)|રમણ સોની}} <poem> ‘પલંગ-પાયે તને કુસુમમાલા વડે બાંધીશ બે...")
 
No edit summary
Line 6: Line 6:
‘પલંગ-પાયે તને કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી;

માહરે મંદિર થકો કોણ મુકાવશે? શું કરશે પેલી શોક્ય કોપી?

:::::::::: પલંગ-પાયે
::::::::::::::: પલંગ-પાયે
તું વનમાલી, ને હું કુસુમવન વેલડી, નીર નવ સીંચે તો શીદ રોપી?

ભમરલો હોય તે કુસુમ-મકરંદ-વશે, કમલ માંહે રહે પ્રાણ અરપી.
ભમરલો હોય તે કુસુમ-મકરંદ-વશે, કમલ માંહે રહે પ્રાણ અરપી.
:::::::::: પલંગ-પાયે
::::::::::::::: પલંગ-પાયે
પ્રીત કરવી ઘટે પ્રેમના પાત્ર-શું, તન-મન-ધન જે રહે રે સોંપી;

ભણે નરસૈંયો: એ રીસ જ્યમ ઊતરે તેહ ઉપાય તું કરને, ગોપી!
ભણે નરસૈંયો: એ રીસ જ્યમ ઊતરે તેહ ઉપાય તું કરને, ગોપી!
:::::::::: પલંગ-પાયે
::::::::::::::: પલંગ-પાયે
</poem>
</poem>
18,450

edits