18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
પ્રાત હવું, પ્રાણપતિ! ઇંદુ ગયો આથમી, કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી? | પ્રાત હવું, પ્રાણપતિ! ઇંદુ ગયો આથમી, કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી? | ||
નાથ! મેલો હવે બાથ માંહો થકી, શું કરશો હવે બાંહ ઝાલી? | નાથ! મેલો હવે બાથ માંહો થકી, શું કરશો હવે બાંહ ઝાલી? | ||
:::::::::::: પ્રાત | ::::::::::::::::::::: પ્રાત | ||
અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારા તણું ક્ષીણ દીસે; | અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારા તણું ક્ષીણ દીસે; | ||
દીપક-જ્યોત તે ક્ષીણ થઈ, જાદવા! વચ્છ ધવરાવવા ધેન હીસે. | દીપક-જ્યોત તે ક્ષીણ થઈ, જાદવા! વચ્છ ધવરાવવા ધેન હીસે. |
edits