18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૫)|રમણ સોની}} <poem> પ્રાત હવું, પ્રાણપતિ! ઇંદુ ગયો આથમી, કાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
પ્રાત હવું, પ્રાણપતિ! ઇંદુ ગયો આથમી, કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી? | પ્રાત હવું, પ્રાણપતિ! ઇંદુ ગયો આથમી, કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી? | ||
નાથ! મેલો હવે બાથ માંહો થકી, શું કરશો હવે બાંહ ઝાલી? | નાથ! મેલો હવે બાથ માંહો થકી, શું કરશો હવે બાંહ ઝાલી? | ||
:::::::::::: પ્રાત | |||
અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારા તણું ક્ષીણ દીસે; | અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારા તણું ક્ષીણ દીસે; | ||
દીપક-જ્યોત તે ક્ષીણ થઈ, જાદવા! વચ્છ ધવરાવવા ધેન હીસે. | દીપક-જ્યોત તે ક્ષીણ થઈ, જાદવા! વચ્છ ધવરાવવા ધેન હીસે. | ||
:::::::::::: પ્રાત | |||
લલિત અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર દધિમંથન-ઘોષ થાયે; | લલિત અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર દધિમંથન-ઘોષ થાયે; | ||
શબદ સોહામણા સાવજાં અતિ કરે, સુરભિત શીતલ પવન વાયે. | શબદ સોહામણા સાવજાં અતિ કરે, સુરભિત શીતલ પવન વાયે. | ||
:::::::::::: પ્રાત | |||
કમળ વિકસી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુક્કુટા બોલે, પિયુ! પાય લાગું; | કમળ વિકસી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુક્કુટા બોલે, પિયુ! પાય લાગું; | ||
રવિ રે ઊગતાં લાજી એ ઘર જતાં, નરસૈંયાચા સ્વામી! માન માગું. | રવિ રે ઊગતાં લાજી એ ઘર જતાં, નરસૈંયાચા સ્વામી! માન માગું. | ||
:::::::::::: પ્રાત | |||
</poem> | </poem> |
edits