18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૧)|રમણ સોની}} <poem> જ્યાં લગી આતમા તત્ત્વચીન્યો નહીં, ત્યા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘેર રહી દાન દીધે? | શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘેર રહી દાન દીધે? | ||
શું થયું ધરી જટા ભસ્મલેપન કર્યે? શું થયું વાળલુંચન કીધે? | શું થયું ધરી જટા ભસ્મલેપન કર્યે? શું થયું વાળલુંચન કીધે? | ||
:::::::::: જ્યાં | ::::::::::::::::: જ્યાં | ||
શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે? | શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે? | ||
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગજળ-પાન કીધે? | શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગજળ-પાન કીધે? | ||
:::::::::: જ્યાં | ::::::::::::::::: જ્યાં | ||
શું થયું વેદ-વ્યાકરણ વાણી વદ્યે? શું થયું રાગ ને રંગ માણ્યે? | શું થયું વેદ-વ્યાકરણ વાણી વદ્યે? શું થયું રાગ ને રંગ માણ્યે? | ||
શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આણ્યે? | શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આણ્યે? | ||
:::::::::: જ્યાં | ::::::::::::::::: જ્યાં | ||
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો; | એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો; | ||
ભણે નરસૈંયો: તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો. | ભણે નરસૈંયો: તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો. | ||
:::::::::: જ્યાં | ::::::::::::::::: જ્યાં | ||
</poem> | </poem> |
edits