મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૧): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૧)|રમણ સોની}} <poem> જ્યાં લગી આતમા તત્ત્વચીન્યો નહીં, ત્યા...")
 
No edit summary
Line 9: Line 9:
શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘેર રહી દાન દીધે?

શું થયું ધરી જટા ભસ્મલેપન કર્યે? શું થયું વાળલુંચન કીધે?

:::::::::: જ્યાં
::::::::::::::::: જ્યાં
શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગજળ-પાન કીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગજળ-પાન કીધે?
:::::::::: જ્યાં  
::::::::::::::::: જ્યાં  
શું થયું વેદ-વ્યાકરણ વાણી વદ્યે? શું થયું રાગ ને રંગ માણ્યે?

શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આણ્યે?
શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આણ્યે?
:::::::::: જ્યાં  
::::::::::::::::: જ્યાં  
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો;

ભણે નરસૈંયો: તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.
ભણે નરસૈંયો: તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.
:::::::::: જ્યાં  
::::::::::::::::: જ્યાં  
</poem>
</poem>
18,450

edits

Navigation menu