મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૧): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૧) |રમણ સોની}} <poem> પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે;...")
 
No edit summary
Line 6: Line 6:
પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે;
પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે;
પાસે બંધાવી પાંજરું, મુખે રામ જપાવે.
પાસે બંધાવી પાંજરું, મુખે રામ જપાવે.
::::::::::::: પઢો
::::::::::: પઢો
પોપટ! તારે કારણે લીલા વાંસ વઢાવું;
પોપટ! તારે કારણે લીલા વાંસ વઢાવું;
તેનું ઘડાવું, પોપટ! પાંજરું, હીરા-રતને જડાવું.
તેનું ઘડાવું, પોપટ! પાંજરું, હીરા-રતને જડાવું.
::::::::::::: પઢો
::::::::::: પઢો
પોપટ! તારે કારણે શી શી રસોઈ રંધાવું?
પોપટ! તારે કારણે શી શી રસોઈ રંધાવું?
સાકરનાં કરી ચૂરમાં, ઉપર ઘી પિરસાવું.
સાકરનાં કરી ચૂરમાં, ઉપર ઘી પિરસાવું.
::::::::::::: પઢો
::::::::::: પઢો
પાંખ પીળી ને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો;
પાંખ પીળી ને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો;
નરસૈંયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
નરસૈંયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
::::::::::::: પઢો
::::::::::: પઢો
</poem>
</poem>
18,450

edits